બ્લૂ પટિયાલા પહેરેલી સની ભાઈના લગ્નમાં પૂરી પંજાબણ લાગી રહી હતી.
5/18
6/18
લગ્ન પછી એ જ જગ્યાએ રિસેપ્શન થયું હતું જેમાં બધાએ બ્લેક ડ્રેસ પહેર્યા હતા.
7/18
8/18
9/18
10/18
લગ્નનની આ તસવીરો સનીએ પોતાના ઈંસ્ટાગ્રામ પર શેર કરી હતી.
11/18
સની પોતાના ભાઈની ઘણી નજીક છે.
12/18
સનીનો ભાઈ સંદિપ યુએસના ફેમસ પબ કિંગ્સ રો ગેસ્ટ્રોમાં એક્ઝેક્યુટિવ શેફ તરીકે કામ કરે છે.
13/18
બોલીવુડ અભિનેત્રી સની લિયોનીના ભાઈ સંદિપ વોહરાના લગ્ન તેની ગર્લફ્રેંડ કરિશ્મા નાયડૂ સાથે થયા છે. લગ્ન સમારોહ લોસ એંજલસના ગુરૂદ્વારામાં રાખવામાં આવ્યો હતો. જેમાં સન્ની પંજાબી અંદાજમાં જોવા મળી હતી.