સની લિયોની હાલમાં ‘રઈસ’ના ગીત ‘લૈલા મેં લૈલા’ના કારણે ચર્ચામાં છે. સનીના આ ગીતને લોકો ઘણું પસંદ કરી રહ્યા છે.
2/5
સની અને ડેનિયલ રઈસની સક્સેસ પાર્ટીમાં પણ સાથે દેખાયા હતા.
3/5
4/5
ઉલ્લેખનીય છે કે આ રીતે પહેલીવાર પતિ ડેનિયલ સાથે કોઈ ફોટોશૂટમાં દેખાઈ રહી છે.
5/5
બોલીવુડ એક્ટ્રેસ સની લિયોની પોતાના પતિ ડેનિયલ સાથે એક મેગેઝિન માટે બાથટબમાં ફોટોશૂટ કરાવ્યું છે. સનીએ પોતાના ઈંસ્ટાગ્રામ અકાઉંટ પર આ તસવીરો શેર કરી હતી.