શોધખોળ કરો
સનીએ પતિ ડેનિયલ સાથે બાથટબમાં કરાવ્યુ ફોટોશૂટ
1/5

સની લિયોની હાલમાં ‘રઈસ’ના ગીત ‘લૈલા મેં લૈલા’ના કારણે ચર્ચામાં છે. સનીના આ ગીતને લોકો ઘણું પસંદ કરી રહ્યા છે.
2/5

સની અને ડેનિયલ રઈસની સક્સેસ પાર્ટીમાં પણ સાથે દેખાયા હતા.
Published at : 03 Feb 2017 10:51 AM (IST)
View More





















