શોધખોળ કરો

સુશાંત સિંહ રાજપૂત: ED આજે સુશાંતના ફ્લેટમાં રહેતા સિદ્ધાર્થ પિઠાનીની કરશે પૂછપરછ

ઈડી આજે સિદ્ઘાર્થની મુંબઈમાં આવેલી ઓફિસમાં પુછપરછ કરશે. સિદ્ધાર્થ પિઠાની એક વર્ષથી સુશાંત સિંહ સાથે રહેતો હતો.

મુંબઈ: સુશાંત સિંહ રાજપૂત કેસમાં રિયા ચક્રવર્તી અને તેની મેનેજર રહેલી શ્રુતિ મોદી શુક્રવારે ઈડી સામે પૂછપરછ માટે હાજર થયા હતા. શ્રુતિ મોદી સુશાંત માટે પણ કામ કરતી હતી. ઈડી આજે સિદ્ઘાર્થની મુંબઈમાં આવેલી ઓફિસમાં પુછપરછ કરશે. સિદ્ધાર્થ પિઠાની એક વર્ષથી સુશાંત સિંહ સાથે રહેતો હતો. સુશાંતસિંહ આપઘાત કેસ મામલે હવે સિદ્ધાર્થ પિઠાનીને ઈડીએ સમન્સ પાઠવ્યુ છે. ઈડી આજે સિદ્ઘાર્થની મુંબઈમાં આવેલી ઓફિસમાં પુછપરછ કરશે. સિદ્ધાર્થ સુશાંત સાથે ફ્લેટમાં રહેતો હતો. જેથી ઈડી આ કેસમાં તેની પણ પુછપરછ કરવા માગે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સિદ્ધાર્થ પિઠાની એક વર્ષથી સુશાંત સિંહ સાથે રહેતો હતો. તેઓ આ મામલે મુંબઈ પોલીસ દ્વારા તપાસમાં પોતાનું નિવેદન નોંધાવી ચૂક્યા છે. સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસ સાથે જોડાયેલા મની લોન્ડ્રીંગ કેસમાં અભિનેત્રી રિયા ચક્રવર્તીની ઈડીએ લગભગ 9 કલાક સુધી પૂછપરછ કરી હતી. આ દરમિયાન રિયા ઈડીએ પૂછેલા ઘણાં સવાલોના જવાબ આપી શકી નહોતી. રિયા મુંબઈ સ્થિતિ ઈડિ ઓફિસે પોતાના ભાઈ શૌવિકની સાથે પહોંચી હતી. રિયા ચક્રવર્તીની બિઝનેસ મેનેજર શ્રુતિ મોદી પણ એજન્સી સામે હાજર થઈ હતી. શ્રુતી મોદી સુશાંત સિંહ રાજપુત માટે પણ કામ કરતી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે, રિયા ચક્રવર્તી અને શ્રુતી મોદીના નિવેદન Money Laundering Prevention Act અંતર્ગત દાખલ કરવામાં આવ્યું છે.

ટોપ સ્ટોરી

400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
27 વર્ષની ઉંમરે બ્રેન ટ્યુમરે સૈફ અલી ખાનની બહેન સબાને હચમચાવી દીધી, શેર કર્યો અનુભવ
27 વર્ષની ઉંમરે બ્રેન ટ્યુમરે સૈફ અલી ખાનની બહેન સબાને હચમચાવી દીધી, શેર કર્યો અનુભવ
ઇમરાન હાશમીની 'આવારાપન 2' ઓટીટી પર થઈ રિલીઝ, જાણો- ફ્રીમાં ક્યાં જોઇ શકાશે ?
ઇમરાન હાશમીની 'આવારાપન 2' ઓટીટી પર થઈ રિલીઝ, જાણો- ફ્રીમાં ક્યાં જોઇ શકાશે ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો
Hun To Bolish : હું તો બોલીશ : દૂધમાં ભેળસેળ કરે છે કોણ ?
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ
DyCM Harsh Sanghavi: 'ફાયર બાબતે કોઈપણ બાંધછોડ ચાલશે નહીં':હર્ષ સંઘવીની ગરબા આયોજકોને ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’
CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’
IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું
IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
ઇન્દોરમાં અભિષેક શર્માએ તોડ્યો સૂર્યકુમાર યાદવનો મોટો રેકોર્ડ, 30 બોલમાં 69 રન ફટકારી...
ઇન્દોરમાં અભિષેક શર્માએ તોડ્યો સૂર્યકુમાર યાદવનો મોટો રેકોર્ડ, 30 બોલમાં 69 રન ફટકારી...
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
Embed widget