શોધખોળ કરો

સુશાંત સિંહ રાજપૂત કેસઃ મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે કહ્યું- CBI તપાસમાં મુંબઈ પોલીસ આપશે સહયોગ

મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે કહ્યું કે, અમે સુપ્રીમ કોર્ટના ફેંસલાનું સ્વાગત કરીએ છીએ. સીબીઆઈને જે પણ સહયોગની જરૂર હશે તે આપીશું.

મુંબઈઃ ફિલ્મ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુના કેસની CBI દ્વારા કરાવવાનો સુપ્રીમ કોર્ટે આ આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ સુશાંત સિંહ રાજપૂતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીની તકલીફ વધશે. બિહાર સરકારે આ કેસની તપાસ સીબીઆઈને સોંપવા માટે નિર્ણય લીધો પછી કેન્દ્ર સરકારે આ કેસની તપાસ સીબીઆઈ તથા ઈડીને સોંપી હતી. તેની સામે સુશાંતની પ્રેમિકા રિયા ચક્રવર્તીએ અરજી કરી હતી. મહારાષ્ટ્ર સરકારે કહ્યું કે, અમે સુપ્રીમ કોર્ટના ફેંસલાનું સ્વાગત કરીએ છીએ. મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે કહ્યું કે, અમે સુપ્રીમ કોર્ટના ફેંસલાનું સ્વાગત કરીએ છીએ. સીબીઆઈને જે પણ સહયોગની જરૂર હશે તે આપીશું. સુપ્રીમ કોર્ટે મુંબઈ પોલીસની તપાસમાં કોઈ ખામી ન હોવાનું કહ્યું, જે અમારા માટે ગૌરવની વાત છે.
અનિલ દેશમુખને પૂછવામાં આવ્યું કે, શું મુંબઈ પોલીસ સુશાંત સિંહ મામલે સમાંતર તપાસ કરશે ? જેના જવાબમાં તેણે કહ્યું, સરકારો સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર વિચારશે.
ફેંસલો આવ્યા બાદ બિહારના ડીજીપી ગુપ્તેશ્વર પાંડેએ કહ્યું કે આ ન્યાયની જીત છે, હું ન્યામૂર્તિને પ્રણામ કરુ છુ, તેમને કહ્યુ કે આ મામલામાં મુંબઇ પોલીસે શું કર્યુ બધાએ જોયુ છે. તેમને કહ્યું કે, સર્વોચ્ચ ન્યાયાલયે જે ફેંસલો કર્યો છે તેનાથી 130 કરોડ જનતાના દિલમાં માનનીય સુપ્રીમ કોર્ટ માટે જે આસ્થા તે વધુ દ્રઢ થઇ ગઇ છે. ગુપ્તેશ્વર પાંડેએ કહ્યું કે, માનનીય સુપ્રીમ કોર્ટનો ફેંસલો સર્વમાન્ય હશે, આજ સુધી મે સાંભળ્યુ હતુ કે ન્યાયાધીશ ભગવાનનુ રૂપ હોય છે, આજે મે જોઇ પણ લીધુ, હું ન્યાયાધીશને સેલ્યૂટ નહીં પણ આ ફેંસલા માટે સાષ્ટાંગ પ્રણામ કરુ છુ. દેશના આ રાજ્યમાં કોંગ્રેસના 5 ધારાસભ્યો ભાજપમાં જોડાયા, જેપી નડ્ડા સાથે કરી મુલાકાત MS Dhoni Retirement:  BCCI ધોનીને આપવા માંગે છે ફેરવેલ મેચ, IPL બાદ થઈ શકે છે ફેંસલો, જાણો વિગતે શેરડી ખેડૂતો માટે સારા સમાચાર, શેરડીના ખરીદ મૂલ્યમાં કરવામાં આવ્યો વધારો, જાણો વિગત

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અફઘાનિસ્તાનમાં 6.2 ની તીવ્રતાનો ભૂકંપથી દિલ્હીથી કાશ્મીર સુધી જોરદાર આંચકા! લોકોમાં ફફડાટ

આવતીકાલનું હવામાન: 16 રાજ્યોમાં વાવાઝોડા અને ભારે વરસાદનું એલર્ટ, 80 કિમીની ઝડપે ફૂંકાશે પવન

અંબાલાલ પટેલની મોટી આગાહી: આ તારીખથી ગુજરાતના તમામ ઝોનમાં તૂટી પડશે ભારે વરસાદ!

વૈભવ સૂર્યવંશીને બીજી T20I માં રમવવા મળશે કે નહીં? આવી હશે ભારત અને આયર્લેન્ડની સંભવિત પ્લેઇંગ ઇલેવન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : RMCનો 22 લાખનો વીડિયો, નાસ્તાનો ફોટો
Hun To Bolish : હું તો બોલીશ : કેટલી કથળશે કોંગ્રેસ ?
Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે જીવનું જોખમ ?
Ambalal Patel Prediction: ગુજરાતમાં ક્યારે શરૂ થશે વરસાદ? અંબાલાલ પટેલની મોટી આગાહી
Amit Shah on Monsoon : ચોમાસાનો વરસાદ ખેંચાવાને લઇને અમિત શાહે વ્યક્ત કરી ચિંતા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અફઘાનિસ્તાનમાં 6.2 ની તીવ્રતાનો ભૂકંપથી દિલ્હીથી કાશ્મીર સુધી જોરદાર આંચકા! લોકોમાં ફફડાટ
અફઘાનિસ્તાનમાં 6.2 ની તીવ્રતાનો ભૂકંપથી દિલ્હીથી કાશ્મીર સુધી જોરદાર આંચકા! લોકોમાં ફફડાટ
આવતીકાલનું હવામાન: 16 રાજ્યોમાં વાવાઝોડા અને ભારે વરસાદનું એલર્ટ, 80 કિમીની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાન: 16 રાજ્યોમાં વાવાઝોડા અને ભારે વરસાદનું એલર્ટ, 80 કિમીની ઝડપે ફૂંકાશે પવન
અંબાલાલ પટેલની મોટી આગાહી: આ તારીખથી ગુજરાતના તમામ ઝોનમાં તૂટી પડશે ભારે વરસાદ!
અંબાલાલ પટેલની મોટી આગાહી: આ તારીખથી ગુજરાતના તમામ ઝોનમાં તૂટી પડશે ભારે વરસાદ!
વૈભવ સૂર્યવંશીને બીજી T20I માં રમવવા મળશે કે નહીં? આવી હશે ભારત અને આયર્લેન્ડની સંભવિત પ્લેઇંગ ઇલેવન
વૈભવ સૂર્યવંશીને બીજી T20I માં રમવવા મળશે કે નહીં? આવી હશે ભારત અને આયર્લેન્ડની સંભવિત પ્લેઇંગ ઇલેવન
ગુજરાતના આ જિલ્લાઓમાં મેઘરાજા તૂટી પડશે! આગામી 3 કલાક માટે ભારે વરસાદની આગાહી

ભારતમાં કેન્સરની નવી દવા લોન્ચ: 14 દિવસના કોર્સથી થશે ટ્રીટમેન્ટ, જાણો કેટલી છે કિંમત

ચોમાસું પકડશે જોર! આવતીકાલે 11 જિલ્લામાં વરસાદની આગાહી, 2-3 જુલાઈએ ભારે પૂરનું સંકટ

કર્ક સંક્રાંતિ 2026 ક્યારે છે? આ દિવસથી વધી જશે નકારાત્મક ઊર્જા, ભૂલથી પણ આ કામો ન કરતા!

Embed widget