શોધખોળ કરો

ક્યા ફિલ્મ સ્ટારે ફેરનેસ ક્રિમની જાહેરખબરમાં કામ કરવાની ના પાડી, 15 કરોડની ઓફર ફગાવી? જાણો વિગત

1/6
2/6
છેલ્લે રાબ્તામાં દેખાયેલા સુશાંત સિંહ રાજપૂત પોતાની આગામી ફિલ્મ ચંદા મામા દુર ના શૂટિંગમાં વ્યસ્ત છે. તે સારા અલી ખાન સાથે 'કેદારનાથ'માં પણ જોવા મળશે.

3/6
સુશાંત સિંહે કહ્યું કે, એક જવાબદાર એક્ટર અને નાગરિક હોવાના નાતે આપણે કોઇ એવી જાહેરાત સાથે ના જોડાવવું જોઇએ, જે સ્કીનના કોઇપણ એક રંગને બીજા રંગથી સારો બતાવે.

4/6
ઉલ્લેખનીય છે કે, ચહેરાના રંગને નિખારવા માટે જે ક્રિમને પ્રમૉટ કરવામાં આવે છે તે અંગે ગયા વર્ષે અભય દેઓલે બૉલીવુડ સેલિબ્રિટીઝ પર કટાક્ષ કર્યો હતો, ત્યાબાદ આ રીતની એડ કરવારા લોકોમાં ચર્ચા શરૂ થઇ ગઇ હતી. હવે સુશાંત સિંહ રાજપૂતે અભય દેઓલના કેમ્પેનને આગળ વધારતા 15 કરોડ રૂપિયાની ઓફરને ઠુકરાવી દીધી છે.

5/6
નવી દિલ્હીઃ ચહેરાનો રંગ નિખારવા વાળી ક્રિમને પ્રમૉટ કરવા માટે છેલ્લા કેટલાક સમયથી ડિબેટ ચાલી રહી હતી, જેમાં હવે વધુ એક નામ ઉમેરાયું છે. સુશાંત સિંહ રાજપૂતે ફેયરનેસ પ્રૉડક્ટ્સની એડ કરવાની ના પાડી દીધી છે, જે એડની ઓફર 15 કરોડ રૂપિયા છે.

6/6
રિપોર્ટ્સ અનુસાર, સુશાંત સિંહે તાજેતરમાંજ એક ફેરનેસ ક્રિમની એડને પ્રમૉટ કરવાની ઓફરને ઠુકરાવી દીધી. સુશાંત સિંહ માને છે કે, આ રીતની પ્રૉડક્ટ્સને પ્રમૉટ કરવાથી સમાજમાં ખોટો મેસેજ જાય છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત

NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની

UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી

Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી
Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા

પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો

Tarot Card Rashifal : કન્યા રાશિ માટે ધન પ્રાપ્તિનો શુભ અવસર, જાણો શું કહે છે આપનું કિસ્મતનું કાર્ડ

દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી

Embed widget