શોધખોળ કરો

સુશાંત સિંહ રાજપૂતે બોલિવૂડની આ હોટ એક્ટ્રેસ સાથે કામ કરવાની ચોખ્ખી ના પાડી દીધી, જાણો શું છે કારણ

સુશાંત અને સારામાંથી કોઈએ પણ પબ્લિકમાં રિલેશનશિપનો સ્વીકાર કર્યો નહોતો.

નવી દિલ્હીઃ સારા અલી ખાને વર્ષ 2018માં ફિલ્મ કેદારનાથથી બોલિવુડમાં ડેબ્યૂ કર્યું. આ ફિલ્મમાં તેની ઓપોઝિટમાં સુશાંત સિંહ રાજપૂત હતો. તે સમયથી બંન્ને વચ્ચે કંઈક ખિચડી રંધાતી હોય એવી ખબરો આવી હતી. જો કે આ લાંબો સમય સુધી ચાલ્યું નહીં અને બંનેનું બ્રેકઅપ થઈ ગયું. પરંતુ હજું આ વાતને લઈને સુશાંત સારા પર ગુસ્સે હોય એવું લાગી રહ્યું છે. કારણ કે તેણે સારા સાથે ફિલ્મમાં કામ કરવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે એક ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ બંનેને એકસાથે એડ ફિલ્મમાં લેવાનું પ્લાનિંગ કરી રહી છે. આ બ્રાન્ડ પહેલા ઓફરને લઈને સુશાંત સિંહ રાજપૂત પાસે પહોંચી હતી, જે તેણે ફગાવી દીધી હતી. રિપોર્ટ પ્રમાણે, સુશાંત સિંહ રાજપૂત હવે સારા અલી ખાન સાથે બીજીવાર સ્ક્રીન શેર કરવા માગતો નથી. ઉલ્લેખનીય છે કે સુશાંત હાલ એક્ટ્રેસ રિયા ચક્રવર્તીને ડેટ કરી રહ્યો છે.  ભૂતકાળમાં સુશાંત સિંહ રાજપૂત અને સારા અલી ખાને કેટલાક સમય સુધી એકબીજા સાથે ડેટિંગ કર્યું હતું. રિપોર્ટ પ્રમાણે સારા અલી ખાનની મમ્મી અમૃતા સિંહને આ રિલેશનશિપને લઈને વાંધો હતો. સુશાંત અને સારામાંથી કોઈએ પણ પબ્લિકમાં રિલેશનશિપનો સ્વીકાર કર્યો નહોતો. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે સુશાંત અને સારાનો સંબંધ વધુ દિવસો સુધી ચાલ્યો ન હતો. આ વાતનો ખુલાસો ત્યારે થયો જ્યારે સુશાંતે સારાને ઈંસ્ટાગ્રામ પર અનફોલો કરી દીધુ. સારા, સુશાંતને લઈને ખુબ જ પજેસિવ રહેવા લાગી હતી. સારા, સુશાંતની નાની નાની વસ્તુઓ પર નજર રાખી રહી છે. સારાની આ વસ્તુ સુશાંતને પસંદ નહોતી આવી. આ બાબત પર સારા અને સુશાંત પર ખૂબ જ ઝધડો થયો હતો. ત્યારબાદ બંનેએ એકબીજા સાથે વાત કરવાનું બંધ કરી દીધુ હતુ.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કાલે ગુજરાતના 36 જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, 14 જિલ્લામાં 8 ઈંચથી વધુ વરસાદની આશંકા

IND vs ENG: જેકબ બેથેલના તોફાનમાં તણાયું ભારત, બીજી T20માં ઈંગ્લેન્ડનો 4 વિકેટે શાનદાર વિજય

પેટ્રોલ બાદ હવે ડીઝલનો વારો: વાહનોમાં 15% સુધી 'આઇસોબ્યુટેનોલ' ઉમેરવાની સરકારની તૈયારી, જાણો શું છે આ પદાર્થ

અંબાલાલ પટેલની મોટી આગાહી: આ વિસ્તારમાં હજુ 2 દિવસ તૂટી પડશે ભારે વરસાદ, ખેડૂતોને આપી ખાસ સલાહ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતો સાથે ગદ્દારી?
Hun To Bolish: હું તો બોલીશ : દર્દીની દવા, ડૉક્ટરોને જલસા ?
Ambalal Patel Prediction: આગામી બે દિવસ સૌરાષ્ટ્ર માટે ભારે..: વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી
Junagadh Heavy Rain: જૂનાગઢમાં કુદરતનું રૌદ્ર સ્વરૂપ, અનેક ગામ બન્યા સંપર્ક વિહોણા
PM Modi Speech : અમદાવાદના સાણંદમાં PM મોદીનું સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કાલે ગુજરાતના 36 જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, 14 જિલ્લામાં 8 ઈંચથી વધુ વરસાદની આશંકા
કાલે ગુજરાતના 36 જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, 14 જિલ્લામાં 8 ઈંચથી વધુ વરસાદની આશંકા
IND vs ENG: જેકબ બેથેલના તોફાનમાં તણાયું ભારત, બીજી T20માં ઈંગ્લેન્ડનો 4 વિકેટે શાનદાર વિજય
IND vs ENG: જેકબ બેથેલના તોફાનમાં તણાયું ભારત, બીજી T20માં ઈંગ્લેન્ડનો 4 વિકેટે શાનદાર વિજય
પેટ્રોલ બાદ હવે ડીઝલનો વારો: વાહનોમાં 15% સુધી 'આઇસોબ્યુટેનોલ' ઉમેરવાની સરકારની તૈયારી, જાણો શું છે આ પદાર્થ
પેટ્રોલ બાદ હવે ડીઝલનો વારો: વાહનોમાં 15% સુધી 'આઇસોબ્યુટેનોલ' ઉમેરવાની સરકારની તૈયારી, જાણો શું છે આ પદાર્થ
અંબાલાલ પટેલની મોટી આગાહી: આ વિસ્તારમાં હજુ 2 દિવસ તૂટી પડશે ભારે વરસાદ, ખેડૂતોને આપી ખાસ સલાહ
અંબાલાલ પટેલની મોટી આગાહી: આ વિસ્તારમાં હજુ 2 દિવસ તૂટી પડશે ભારે વરસાદ, ખેડૂતોને આપી ખાસ સલાહ
ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલા PM મોદીને મળી જાનથી મારી નાખવાની ધમકી, મેલબોર્ન પોલીસ એલર્ટ

ગુજરાત વરસાદ અપડેટ: આગામી 3 કલાકમાં 14 જિલ્લામાં તૂટી પડશે મુશળધાર વરસાદ, રેડ એલર્ટ જાહેર

પહેલી જ મેચમાં વૈભવ સૂર્યવંશી ફ્લોપ, છતાં 3 મોટા રેકોર્ડ તોડીને રચ્યો ઇતિહાસ

BYD ની નવી ઇલેક્ટ્રિક કાર લોન્ચ: સિંગલ ચાર્જમાં 900 km રેન્જ, રોલ્સ રોયસ જેવી લક્ઝરી

Embed widget