શોધખોળ કરો

દિલ્હી હિંસા પર આ બોલિવૂડ એક્ટરનું ટ્વીટ થયું વાયરલ, કહ્યું- જો મને મારીને તમારી નફર પુરી.....

સુશાંતે આ ટ્વીટ દ્વારા હિંસાના આરોપી પર કટાક્ષ કર્યો છે. સુશાંતના આ ટ્વીટ પર સોશિયલ મીડિયા યૂઝર્સ ખૂબ રિએક્ટર કરી રહ્યા છે.

મુંબઈઃ હાલમાં જ દિલ્હીમાં થયેલ હિંસાને લઈને સામાન્ય લોકોની સાથે સાથે ટીવી જગતના સ્ટાર પણ સોશિયલ મીડિયા પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક્ટર સુશાંત સિંહે દિલ્હી હિંસા પર એક ટ્વીટ કર્યું છે. આ ટ્વીટ સોશિયલ મીડિયા પર યૂઝર્સને ખૂબ પસંદ આવી રહ્યું છે અને વાયરલ થઈ રહ્યું છે. દિલ્હી હિંસાને લઈને સુશાંત સિંહએ એક શાયરી દ્વારા પોતાની વાત રાખી છે. સુશાંતે લખ્યું, “થક ગયે હોગે તુમ, સાંસ લે લો જરા. હિસાબ લગા લો કિ ટોપી વાલા થા, યા થા તિલક વાલા વો જો મરા. અબ ભી જી નહિં ભરા? મુઝે માર કર મિટતી હો નફરત તુમ્હારી, તો ખુદ ચલકર આઉંગા તુમ તક યે વાદા હૈ મેરા. બસ ઇતની મોહલત દેના એ દોસ્ત કિ જો ઘર તોડે હૈં તુમને, ઉનમેં સે કુછ તો મૈં ફિર બના દૂં જરા.’ સુશાંતે આ ટ્વીટ દ્વારા હિંસાના આરોપી પર કટાક્ષ કર્યો છે. સુશાંતના આ ટ્વીટ પર સોશિયલ મીડિયા યૂઝર્સ ખૂબ રિએક્ટર કરી રહ્યા છે. એક બાજુ જ્યાં કેટલાક લોકો તેના ટ્વીટના વખાણ કરી રહ્યા છે તો કેટલાક લોકો તેના આ ટ્વીટને કારણે તેને ટ્રોલ કરી રહ્યા છે. જણાવીએ કે, સુશાંત સિંહ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે મોટેભાગે સામાજિક મુદ્દાઓ પર પોતાની વાત ખુલીને રાખે છે. નોંધનીય છે કે, થોડા સમય પહેલા સુશાંત ટીવીના શો સાવધાન ઇન્ડિયાથી બહાર કરવાને લઈને ચર્ચામાં હતા. સુશાંતે મેકર્સ પર આરોપ લગાવ્યો હતો કે સરકારના વિરોધમાં જવાને કારણે તેને શોમાંથી બહાર કરવામાં આવ્યો છે. જોકે મેકર્સે આ તમામ આરોપને પાયાવિહોણા ગણાવ્યા હતા.

ટોપ સ્ટોરી

સામંથા રૂથ પ્રભુ બની માં, દીકરાને આપ્યો જન્મ, પહેલી તસવીર શેર કરી બતાવ્યું નામ
સામંથા રૂથ પ્રભુ બની માં, દીકરાને આપ્યો જન્મ, પહેલી તસવીર શેર કરી બતાવ્યું નામ
ફક્ત 15 દિવસોમાં 'રામાયણ' બની ભારતની ચોથી સૌથી મોટી ફિલ્મ, 'KGF 2'નો રેકોર્ડ તોડ્યો
ફક્ત 15 દિવસોમાં 'રામાયણ' બની ભારતની ચોથી સૌથી મોટી ફિલ્મ, 'KGF 2'નો રેકોર્ડ તોડ્યો
'એવેન્જર્સ ડૂમ્સડે'ની ભારતમાં એડવાન્સ બૂકિંગ શરૂ, જાણો ક્યારે થિયેટરોમાં મારશે એન્ટ્રી
'એવેન્જર્સ ડૂમ્સડે'ની ભારતમાં એડવાન્સ બૂકિંગ શરૂ, જાણો ક્યારે થિયેટરોમાં મારશે એન્ટ્રી
'રામાયણ'ની 700 કરોડની ક્લબમાં એન્ટ્રી, 2026ની બીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની
'રામાયણ'ની 700 કરોડની ક્લબમાં એન્ટ્રી, 2026ની બીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બસ આટલું જ બાકી હતું
Hun To Bolish : હું તો બોલીશ : થપ્પડીયો ધારાસભ્ય
Diljit Dosanjh Concert Row: અમદાવાદમાં દિલજીત દોસાંજના કોન્સર્ટ પહેલાં વિવાદ, 4 ગીતો સામે ફરિયાદ
DyCM Harsh Sanghavi: ગુજરાતમાં 1 ડિસેમ્બરથી ડ્રગ્સ વિરુદ્ધ મહાઅભિયાન, હર્ષ સંઘવીની મોટી જાહેરાત
Motor Vehicle Rules 2026: રાજ્ય સરકારનો મોટો નિર્ણય! હવે વાહનો પર નહીં લખી શકાય જાતિસૂચક લખાણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બોટાદની જવાહર નવોદય વિદ્યાલય ખાલી! એક પણ વિદ્યાર્થી નહિ, ઝેરી ધૂમાડાથી 30 વિદ્યાર્થીની તબિયત લથડી
બોટાદની જવાહર નવોદય વિદ્યાલય ખાલી! એક પણ વિદ્યાર્થી નહિ, ઝેરી ધૂમાડાથી 30 વિદ્યાર્થીની તબિયત લથડી
Diljit Dosanjh: અમદાવાદમાં દિલજીત દોસાંજના કોન્સર્ટ પહેલા વિવાદ, ચંડીગઢના પ્રોફેસરની 4 ગીતો સામે ફરિયાદ
Diljit Dosanjh: અમદાવાદમાં દિલજીત દોસાંજના કોન્સર્ટ પહેલા વિવાદ, ચંડીગઢના પ્રોફેસરની 4 ગીતો સામે ફરિયાદ
Demolition: અમદાવાદના સરખેજમાં 1100 મીટરનો ટીપી રૉડ દબાણમુક્ત, 24 બાંધકામો પર ફરી વળ્યું AMCનું બુલડૉઝર
Demolition: અમદાવાદના સરખેજમાં 1100 મીટરનો ટીપી રૉડ દબાણમુક્ત, 24 બાંધકામો પર ફરી વળ્યું AMCનું બુલડૉઝર
Congress: 2027ની ચૂંટણી પહેલાં ગુજરાત કોંગ્રેસ સક્રિય, અમદાવાદમાં અમિત ચાવડા અને જગદીશ ઠાકોરની હાજરીમાં બેઠક
Congress: 2027ની ચૂંટણી પહેલાં ગુજરાત કોંગ્રેસ સક્રિય, અમદાવાદમાં અમિત ચાવડા અને જગદીશ ઠાકોરની હાજરીમાં બેઠક
રાજ્ય સરકારનો મોટો નિર્ણય! હવે વાહનો પર નહીં લખી શકાય જાતિસૂચક લખાણ
રાજ્ય સરકારનો મોટો નિર્ણય! હવે વાહનો પર નહીં લખી શકાય જાતિસૂચક લખાણ
Accident: પૂર્વાંચલ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત, ટ્રક પાછળ એમ્બ્યુલન્સ ઘૂસી જતાં 5નાં મૃત્યુ
Accident: પૂર્વાંચલ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત, ટ્રક પાછળ એમ્બ્યુલન્સ ઘૂસી જતાં 5નાં મૃત્યુ
Peru Earthquake: પેરુમાં ભૂકંપના જોરદાર આંચકા, 6.8ની તીવ્રતાનો ભૂકંપ, જાણો શું છે સ્થિતિ
Peru Earthquake: પેરુમાં ભૂકંપના જોરદાર આંચકા, 6.8ની તીવ્રતાનો ભૂકંપ, જાણો શું છે સ્થિતિ
Weather: અકવાન વાવાઝોડાને લઇને દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
Weather: અકવાન વાવાઝોડાને લઇને દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
Embed widget