શોધખોળ કરો

એક્સ ગર્લફ્રેન્ડે ડીલીટ કરી નાંખેલી આ ઈન્સ્ટા પોસ્ટ સાથે સુશાંતના આપઘાતને છે સંબંધ ? જાણો શું છે આ પોસ્ટમાં ?

સોશિયલ મીડિયા પર આ પોસ્ટ ચર્ચાનો મુદ્દો બની છે. લોકો કોમેન્ટ કરી રહ્યા છે કે, આ વાક્ય સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા અંગે કોઈ ઈશારો કરે છે.

મુંબઈઃ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે બાંદ્રા સ્થિત પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી એ  સમાચારના આઘાતમાંથી લોકો બહાર આવ્યાં નથી. સુશાંતે કેમ આપઘાત કર્યો એ સવાલનો જવાબ હજુ મળ્યો નથી ત્યારે તેની  એક્સ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડેની એક શંકાસ્પદ પોસ્ટ ચર્ચાનો વિષય બની છે. અંકિતાએ સુશાંતના મૃત્યુના થોડા કલાકો પહેલાં આ પોસ્ટ જ શેર કરી હતી અને પછી ડીલીટ કરી દીધી હતી એવો દાવો મુંબઈના અખબાર મિડ-ડેના અહેવાલમાં કરાયો છે. અંકિતાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં પોસ્ટ મૂકી હતી કે,  ‘ભગવાન લોકોને આપણા જીવનમાંથી એટલા માટે દૂર કરે છે કે, ભગવાને એ વાતો સાંભળી હોય છે જે તમે નથી સાંભળી ualr’. એક્સ ગર્લફ્રેન્ડે ડીલીટ કરી નાંખેલી આ ઈન્સ્ટા પોસ્ટ સાથે સુશાંતના આપઘાતને છે સંબંધ ? જાણો શું છે આ પોસ્ટમાં ? સોશિયલ મીડિયા પર આ પોસ્ટ ચર્ચાનો મુદ્દો બની છે. લોકો કોમેન્ટ કરી રહ્યા છે કે,  આ વાક્ય સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા અંગે કોઈ ઈશારો કરે છે. સુશાંતના મોત પછી અંકિતાએ આ પોસ્ટ ડીલીટ કરી નાંખી હતી પણ એ પહેલાં પહેલાં કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સે આ પોસ્ટના સ્ક્રીન શોટ લઈ લીધી હતા તેથી તે હવે  વાયરલ થઈ ગઈ છે. સુશાંત અને અંકિતાની મુલાકાત લોકપ્રિય ટીવી શો પવિત્ર રિશ્તા વખતે થઈ હતી. બંને સાથે કામ કરતાં હતાં ત્યારે એકબીજાના પ્રેમમાં પડ્યાં હતાં. 2016માં તેમનું બ્રેકઅપ થયું હતું. તેનું  કારણ અંકિતા લોખંડે વધારે પડતો શરાબ પીતી હોવાનું અને સુશાંત સિંહનું અફેર હોવાની ચર્ચા ચાલી હતી. સુશાંત સિંહ રાજપૂત સાથેના બ્રેકઅપ બાદ અંકિતા બિઝનેસમેન વિક્કી જૈનને ડેટ કરી રહી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય

ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ

ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?

‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે ગઈ એસ.ટી. ?
Hun To Bolish : હું તો બોલીશ : ઘી, દૂધ અને દારૂ ડુપ્લીકેટ
Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gandhinagar news: રાજ્યના શિક્ષણ વિભાગનો શિક્ષકોના હિતમાં મહત્વનો નિર્ણય
Gujarat Rain Forecast: ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો

બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 

વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન

અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી

Embed widget