શોધખોળ કરો
Advertisement
બોલીવુડની આ હોટ એક્ટ્રેસનું BF સાથે થયું બ્રેકઅપ ? ઈન્સ્ટા પર કર્યા અનફોલો
રોહમને ઈન્સ્ટા પર બ્રેક અપ સ્ટોરી પોસ્ટ કરતાં લખ્યું, હું તારી સાથે વાત કરી રહ્યો છું. એવું શું છે જે તને પરેશાન કરી રહ્યું છે ? કમઓન હું તારી વાત પૂરા ધ્યાનથી સાંભળી રહ્યો છું.
મુંબઈઃ લાંબા સમય સુધી રિલેશનશિપમાં રહ્યા બાદ સુષ્મિતા સેનનું તેના બોયફ્રેન્ડ રોહમન શૉલ સાથે બ્રેકઅપ થઈ ગયું છે. સુષ્મિતાએ રોહમનને ઈન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું બંધ કરી દીધું છે. આ ઉપરાંત છેલ્લા થોડા સપ્તાહથી બંનેએ એક બીજા સાથે તસવીરો પણ પોસ્ટ નથી કરી.
રોહમને ઈન્સ્ટા પર બ્રેક અપ સ્ટોરી પોસ્ટ કરતાં લખ્યું, હું તારી સાથે વાત કરી રહ્યો છું. એવું શું છે જે તને પરેશાન કરી રહ્યું છે ? કમઓન હું તારી વાત પૂરા ધ્યાનથી સાંભળી રહ્યો છું.... 24 કલાક. તો તને લાગે છે કે તમે આ સંબંધ ચલાવવા માટે ઘણું બધુ કરી રહ્યા છો અને તમારો પાર્ટનર કંઈ નથી કરી રહ્યો. ઠીક છે. તારે સમજવાની જરૂર છે કે તમે તમારા પાર્ટનર માટે જે કરો છો તે તમારો ફેંસલો છે.
તેણે આગળ લખ્યું, તમે ઈચ્છો કે તમારો પાર્ટનર પર તમે જેવો વ્યવહાર કરો છો તેવો જ તમારી સાથે કરે, કારણકે તેમે રિલેશનશિપમાં છો. જો કોઈ તમારી સાથે યોગ્ય વર્તન કરી રહ્યું ન હોય અને છતાં પણ તમે તેની સાથે રહેતા હો તો તે તમારી ભૂલ છે. ખુદને પ્યાર કરો. આ સિવાય પણ તેણે બીજું ઘણું લખ્યું છે.
રોહમન અને સુષ્મિતા ઘણા લાંબા સમયથી રિલેશનશિપમાં છે. પરંતુ છેલ્લા થોડા દિવસોથી બંને સોશિયલ મીડિયા પર સાથે નજરે નથી પડ્યા.
View this post on Instagram
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બોલિવૂડ
અમદાવાદ
દેશ
Advertisement