શોધખોળ કરો
લગ્નની મજાક ઉડાવીને ફસાઈ આ એક્ટ્રેસ, યૂઝર્સે કહ્યું- નશામાં લખી હશે પોસ્ટ
1/3

મુંબઈઃ હાલમાં જ પોતાનાથી 16 વર્ષ નાના બોયફ્રેન્ડને સાથે અફેરને લઈને ચર્ચામાં આવેલ સુષ્મિતા શેન ફરી એક વખત પોતાની પોસ્ટને કારણે ચર્ચામાં આવી છે. હાલમાં તેણે ઇન્સ્ટાગ્રામ પર એક શેર કરેલ પોસ્ટને કારણે ટ્રોલર્સના નિશાને આવી ગઈ છે.
2/3

સુસ્મિતાની આ વાત તેના ફેન્સને પસંદ પડી નથી અને તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું. ટ્વિટર મીડિયા યુઝર્સે આરોપ મૂક્યો કે, સુસ્મિતા સેન મોટી સેલિબ્રિટી હોવાને લીધે આવું કરી રહી છે. એક યુઝર્સે કહ્યું કે, સુસ્મિતાએ નશામાં આ વાત લખી હશે.
Published at : 01 Feb 2019 07:21 AM (IST)
View More





















