શોધખોળ કરો
Advertisement
બોલીવૂડની આ હોટ એક્ટ્રેસે જિમ વર્કઆઉટનો વીડિયો કર્યો શેર
એક્ટ્રેસે જિમ વર્કઆઉટનો વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
મુંબઈ: બોલિવૂડ એક્ટ્રેસ સુષ્મિતા સેન પોતાની ફિટનેસને લઈને ખૂબ જ સજાગ છે. સુષ્મિતા પોતાને પિટ રાખવા માટે જિમમાં પરસેવો પાડતી જોવા મળે છે. સુષ્મિતા સોશિયલ મીડિયા પર ઘણી જ એક્ટિવ રહે છે. હાલમાં સુષ્મિતાએ જિમ વર્કઆઉટનો વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.
આ વીડિયોમાં સુષ્મિતા જિમમાં એક્સરસાઇઝ કરતી જોવા મળે છે. આ વીડિયોમાં સુષ્મિતા રિંગ્સ સાથે પુસ અપ્સ કરતી જોવા મળે છે. સુષ્મિતાનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
43 વર્ષની સુષ્મિતા સેને 1998માં મિસ યૂનિવર્સનો ખિતાબ પોતાના નામે કર્યો હતો. આ પહેલા એક્ટ્રેસે 1994માં મિસ ફેમિના ઈન્ડિયાનો ખિતાબ જીત્યો હતો. સુષ્મિતાએ 1996માં આવેલી ફિલ્મ 'દસ્તક'થી બોલીવૂડ કરિયરની શરૂઆત કરી હતી. સુષ્મિતા સેન બોયફ્રેન્ડ રોહમન શોલ સાથેના રિલેશનશિપને લઈને ચર્ચામાં રહે છે. બંનેના વીડિયો સોશિયલ મીડિયાં ખૂબ વાયરલ થાય છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ક્રિકેટ
ગાંધીનગર
Advertisement