શોધખોળ કરો
Advertisement
16 વર્ષ નાના બોયફ્રેન્ડ સાથે એક્ટ્રેસ સુષ્મિતા સેને શેર કર્યો વીડિયો
મુંબઈ: બોલીવૂડ અભિનેત્રી સુષ્મિતા સેને પોતાનાથી 16 વર્ષ નાના બોયફ્રેન્ડ રોહમન શોલ સાથે એક રોમેન્ટિક વીડિયો શેર કર્યો છે. સુષ્મિતા સેને આ વીડિયો શેર કર્યા બાદ સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં બન્ને રોમેન્ટિક અંદાજમાં જોવા મળે છે. આ વીડિયો એક ફોટોશૂટનો છે. જેમાં બંને સાથે જોવા મળી રહ્યા છે.
આ વીડિયો સુષ્મિતા સેને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે. સુષ્મિતાએ લખ્યું 'એક માત્ર વ્યક્તિ જેના માટે મારે પગના અંગૂઠા પર ઉભા રહેવું પડે છે.' સુષ્મિતા સેન ઘણા લાંબા સમયથી ટીવી સ્ક્રીન પરથી દૂર છે. સુષ્મિતા રેમ્પ વોક ઇવેન્ટમાં જોવા મળે છે. હાલ સુષ્મિતા તેના બોયફ્રેન્ડને લઈને ચર્ચામાં છે અને બન્ને ઘણી વખત એક સાથે જોવા મળે છે. વાંચો: બોલિવૂડની આ એક્ટ્રેસના બાળપણનો વીડિયો થયો વાયરલ, અમિતાભ બચ્ચનને કહ્યું, આદાબ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દુનિયા
ગુજરાત
Advertisement