શોધખોળ કરો
Advertisement
15 વર્ષ નાના બૉયફ્રેન્ડ સાથે ગૉલ્ડન ટેમ્પલ પહોંચી આ હૉટ એક્ટ્રેસ, વીડિયો શેર કરીને કહ્યું- 'વાહે ગુરુ કી ફતેહ'
સુષ્મિતાએ બૉયફ્રેન્ડ રોહમન શૉલ સાથેનો આ વીડિયો શેર કરતાં લખ્યુ કે, "વાહેગુરુ જી કા ખાલસા વાહે ગુરુ કી ફતેહ. તમને ખુબ ખુબ પ્રેમ. આભાર.."
મુંબઇઃ એક્ટ્રેસ સુષ્મિતા સેન પોતાના બૉયફ્રેન્ડ રોહમન શૉલની સાથે ગૉલ્ડન ટેમ્પલની મુલાકાતે પહોંચી છે. બન્ને લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. તાજેતરમાંજ બન્ને અમૃતસરના ગૉલ્ડન ટેમ્પલની મુલાકાતે પહોંચ્યા હતા, અહીં બન્નેએ માથુ નમાવ્યુ અને લોકા સાથે વાતચીત કરી હતી. સુષ્મિતાએ બૉયફ્રેન્ડ રોહમન શૉલ સાથેનો આ વીડિયો શેર કરતાં લખ્યુ કે, "વાહેગુરુ જી કા ખાલસા વાહે ગુરુ કી ફતેહ. તમને ખુબ ખુબ પ્રેમ. આભાર.."
43 વર્ષની એક્ટ્રેસ સુષ્મિતા સેન સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. લાંબા સમયથી સુષ્મિતા અને રોહમનનું અફેર ચર્ચા ચાલી રહી છે. બન્નેની સ્પેશ્યલ બૉન્ડિંગ અનેકવાર જોવા મળી છે. ઉલ્લેખનીય છે કે, સુષ્મિતા સેન લાંબા સમયથી ફિલ્મી પડદાથી દુર છે. પણ હવે ટુંકસમયમાં તેના ઘરે શરણાઇ વાગશે. સુષ્મિતા સેનના ભાઇ રાજીવ અને ટીવી એક્ટ્રેસ ચારુની સગાઇ થઇ ગઇ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બોલિવૂડ
અમદાવાદ
દેશ
Advertisement