શોધખોળ કરો

બોલિવૂડની આ દિગ્ગજ એક્ટ્રેસનું થયું નિધન, શાહરૂખ ખાનની માતાની ભૂમિકા ભજવી મેળવી હતી ઓળખ

કિશોરીએ કન્નડ ફિલ્મોમાં શાનદાર અભિનય પાથર્યો છે. તેમણે Kahi, કેરી ઑન મરાઠા, અય્યા, લફંગે પરિંદ જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

મુંબઈઃ બોલિવૂડ અને સાઉથ સિનેમાની દિગ્ગજ એક્ટ્રેસ કિશોલી બલ્લાલનું નિધન થયું છે. કિશોરી બલ્લાલને એક્ટર શાહરૂખ ખાનની ફિલ્મ સ્વદેશમાં તેમની કાવેરી અમ્માની ભૂમિકા ભજવવા માટે ઓળખાય છે. કોશોરી બલ્લાલ લાંબા સમયથી બીમાર ચાલી રહ્યા હતા. તેમણે બેંગલુરુની હોસ્પિટલમાં પોતાના અંતિમ શ્વાસ લીધા. તેમના નિધનની જાણકારી બોલિવૂડના નિર્માતા-નિર્દેશ આશુતોષ ગોવારિકરે આપી છે. આશુતોષ ગોવારિકરે ટ્વીટર પર કિશોરી બલ્લાની અનેક તસવીર શેર કરતાં શ્રદ્ધાંજલિ આપી છે. કિશોલી બલ્લાને શ્રદ્ધાંજલિ આપતા તેમણે ટ્વિટર પર લખ્યું, “હૃદયવિદારક. કિશોરી બલ્લાલજીના નિધનના સમાચારથી ખૂબ જ દુઃખી છું. કોશોરી જી, તમે તમારા દયાળુ, ઉદાર અને મિલનસાર વ્યક્તિત્વ માટે યાદ કરવામાં આવશે. સ્વદેશમાં તમારી કાવેરી અમ્મીવાળી ભૂમિકા યાદ રહેશે. તમે યાદ આવશો.’ તમામ સોશિયલ મીડિયા યૂઝર્સ અને કોશીરી બલ્લાના ફેન્સ આ ટ્વીટ પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. જણાવી દઈએ કે, કિશોરીએ કન્નડ ફિલ્મોમાં શાનદાર અભિનય પાથર્યો છે. તેમણે Kahi, કેરી ઑન મરાઠા, અય્યા, લફંગે પરિંદ જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

ટોપ સ્ટોરી

OTT: આ અઠવાડિયે OTT પર સાઉથ ફિલ્મોનો જલવો, રિલીઝ થઈ રહી છે એકથી એક 8 ધાંસૂ મૂવી

SRKની 'કિંગ'નો ભૌકાલ, 400 કરોડની ફિલ્મે રિલીઝ પહેલા જ કમાયા 800 કરોડ

શાહરૂખ ખાનના બર્થડે પર ફેન્સને અડધી રાત્રે મળી સરપ્રાઇઝ, 'કિંગ'નું પહેલું સોંગ 'તૂ મિલ જાયે' રિલીઝ

હુમલાની ધમકી વચ્ચે અમિતાભ બચ્ચન બુલેટપ્રૂફ કાચ પાછળ દેખાયા, અભિષેક બન્યો ઢાલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પાટીદારોની નવી પેઢી કયા રસ્તે ?
Hun To Bolish : હું તો બોલીશ : દિવાળીના ફડાકા
Hun To Bolish : હું તો બોલીશ : કિસાન સંઘના સરકારને સવાલ
Harsh Sanghavi: નવસારીમાં હર્ષ સંઘવીએ વાંસદા કોંગ્રેસના MLA અનંત પટેલ પર કર્યા પ્રહાર
Gandhinagar New Mayor: ગાંધીનગરને મળ્યા નવા મેયર અને ડેપ્યુટી મેયર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: દિવાળી પહેલા ગુજરાતમાં ફૂડ વિભાગની મેગા ડ્રાઈવ, જામનગરમાં 324 કિલો ભેળસેળયુક્ત ઘી ઝડપાયું

ગાંધીનગરમાં વનકર્મીઓના આંદોલનનો આવશે અંત, રિસ્ક એલાઉન્સ, મહેકમના મુદ્દા ઉકેલાયા

US Midterm Election Results: મિડ ટર્મ ચૂંટણીમાં રિપબ્લિકનની હાર બાદ ટ્રમ્પની પ્રથમ પ્રતિક્રિયા, કહ્યું- '...તો અમારી જીત થાત'

Motor Insurance Rules: હવે પોતાની મરજીથી પસંદ કરો ઈન્શ્યોરન્સ કવર, 15 ડિસેમ્બરથી લાગુ થશે IRDAIનો નવો નિયમ

Ahmedabad: અમદાવાદના સૈજપુરમાં સિક્યોરિટી ગાર્ડ પર ટોળાનો હુમલો, 7 આરોપીની ધરપકડ
Ahmedabad: અમદાવાદના સૈજપુરમાં સિક્યોરિટી ગાર્ડ પર ટોળાનો હુમલો, 7 આરોપીની ધરપકડ
OTT: આ અઠવાડિયે OTT પર સાઉથ ફિલ્મોનો જલવો, રિલીઝ થઈ રહી છે એકથી એક 8 ધાંસૂ મૂવી
OTT: આ અઠવાડિયે OTT પર સાઉથ ફિલ્મોનો જલવો, રિલીઝ થઈ રહી છે એકથી એક 8 ધાંસૂ મૂવી
રાજસ્થાનના શ્રીગંગાનગરમાં ટ્રેનને બોમ્બથી ઉડાવી દેવાનું કાવતરુ, પેસેન્જર ટ્રેન પસાર થયા બાદ ટ્રેક પર વિસ્ફોટ

Tensions: ઈરાન પર અત્યારે હુમલો કરવાનો પ્લાન નથી, ટ્રમ્પ બોલ્યા- 'અમને તે બધુ જ મળી રહ્યું છે જે અમે...'

Embed widget