શોધખોળ કરો

બોલીવુડની હોટ એક્ટ્રેસે પાંચ વર્ષના રીલેશન પછી પ્રેમી સાથે કર્યું બ્રેક-અપ, જાણો વિગત

સ્વરા અને હિમાંશુ આનંદ એલ. રાયની ફિલ્મ ‘તનુ વેડ્સ મનુ’માં કામ કરતા હતા ત્યારે એકબીજાની નજીક આવ્યાં હતાં.

મુંબઈઃ બોલિવુડની હોટ એક્ટ્રેસ સ્વરા ભાસ્કર અને સ્ક્રિપ્ટ રાઇટર હિમાંશુ શર્માનું બ્રેક-અપ થઈ ગયું છે. બંને વચ્ચે છેલ્લા પાંચ વર્ષથી ચાલી રહેલા સંબંધોનો અંત આવ્યો છે. સ્વરાએ 2016માં હિમાંશુ સાથેના પોતાના સંબંધોને જાહેર કર્યા હતાં. સ્વરા ભાસ્કર છેલ્લા 5 વર્ષથી નેશનલ અવોર્ડ વિનર રાઈટર હિમાંશુ શર્માને ડેટ કરતી હતી. બોલીવુડની હોટ એક્ટ્રેસે પાંચ વર્ષના રીલેશન પછી પ્રેમી સાથે કર્યું બ્રેક-અપ, જાણો વિગત સ્વરા અને હિમાંશુ આનંદ એલ. રાયની ફિલ્મ ‘તનુ વેડ્સ મનુ’માં કામ કરતા હતા ત્યારે એકબીજાની નજીક આવ્યાં હતાં. ત્યાર બાદ બંને વચ્ચે નિકટતા સ્થપાઈ હતી. ‘તનુ વેડ્સ મનુ’ ઉપરાંત સ્વરા અને હિમાંશુએ બીજી બે ફિલ્મ ‘તનુ વેડ્સ મનુ રિટર્ન્સ’ અને ‘રાંઝણા’માં પણ સાથે કામ કર્યું હતું. આનંદ એલ. રાયની મોટાભાગની ફિલ્મો હિમાંશુ શર્માએ લખી છે. 2016માં આવેલી સ્વરા ભાસ્કરની ફિલ્મ ‘નીલ બટ્ટે સન્નાટા’નો ક્રિએટીવ પ્રોડ્યુસર પણ હિમાંશુ હતો. હજી ગયા વર્ષે જ ‘વીરે દી વેડિંગ’ ફિલ્મ રિલીઝ થયા બાદ હિમાંશુ અને સ્વરા યુરોપમાં વેકેશન માટે ગયાં હતાં. બોલીવુડની હોટ એક્ટ્રેસે પાંચ વર્ષના રીલેશન પછી પ્રેમી સાથે કર્યું બ્રેક-અપ, જાણો વિગત સ્વરા અને હિમાંશુએ પેરિસમાં એફીલ ટાવરની સામે સેલ્ફી પણ લીધી હતી. લખનૌમાં સ્વરાના ભાઈના લગ્નમાં પણ હિમાંશુએ હાજરી આપી હતી. એ પછી જાહેરમાં સાથે દેખાવવાનું બંને ટાળતા હતાં. હવે વાત બહાર આવી છે કે, બંનેએ સંમતિથી રિલેશનશીપ પર પૂર્ણવિરામ મૂકી દીધું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Exclusive: ત્રીજી વખત લગ્નના બંધનમાં બંધાયો આમિર ખાન, પત્ની ગૌરી સાથેની ફર્સ્ટ વેડિંગ ફોટો આવી સામે
Exclusive: ત્રીજી વખત લગ્નના બંધનમાં બંધાયો આમિર ખાન, પત્ની ગૌરી સાથેની ફર્સ્ટ વેડિંગ ફોટો આવી સામે
આજે આમિર ખાનના ત્રીજા લગ્ન: ગૌરી સ્પ્રેટ સાથે કરશે રજિસ્ટર મેરેજ, ઘરમાં જ યોજાશે ફંક્શન
આજે આમિર ખાનના ત્રીજા લગ્ન: ગૌરી સ્પ્રેટ સાથે કરશે રજિસ્ટર મેરેજ, ઘરમાં જ યોજાશે ફંક્શન
5 જુલાઇએ ગૌરી સ્પૈટ સાથે લગ્નના બંધનમાં બંધાશે આમિર ખાન, જાણો વેન્યુથી લઇ ગેસ્ટ સુધીની તમામ ડિટેલ્સ
5 જુલાઇએ ગૌરી સ્પૈટ સાથે લગ્નના બંધનમાં બંધાશે આમિર ખાન, જાણો વેન્યુથી લઇ ગેસ્ટ સુધીની તમામ ડિટેલ્સ
શું તમારું બાળક પણ આખો દિવસ Reels જુએ છે? હોઈ શકે છે મોટું જોખમ, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
શું તમારું બાળક પણ આખો દિવસ Reels જુએ છે? હોઈ શકે છે મોટું જોખમ, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીનું જળબંબાકાર
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક વિના ભણશે ગુજરાત?
Hun To Bolish : હું તો બોલીશ : દાન ચોરી પર ધર્મયુદ્ધ!
Surat WaterLogging: મનપાના પાપે ડુબ્યું વધુ એક વાર સુરત
Gujarat Rain RED Alert: રાજ્યમાં આજથી બે દિવસ ભારે વરસાદનું રેડ એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
Embed widget