શોધખોળ કરો
Advertisement
મતદાનના નામે આ એક્ટ્રેસને કરવામાં આવી ટ્રોલ, આપ્યો જડબાતોડ જવાબ
સ્વરા ભાસ્કરે સોશિયલ મીડિયા પર પોતાને ટ્રોલ કરી રહેલા લોકોને જોરદાર જવાબ આપ્યો છે. ફિલ્મ વીરે દી વેડિંગમાં સ્વરા ભાસ્કરે માસ્ટરબેશન કરતો એક સીન આપ્યો હતો.
નવી દિલ્હીઃ વર્ષ 2018માં આવેલ ફિલ્મ વીરે દી વેડિંગમાં સ્વરા ભાસ્કરે એક માસ્ટરબેશન સીન કર્યો હતો જેના માટે તેને ખૂબ ટ્રોલ કરવામાં આવી હતી. સમયની સાથે આ વાત શાંત પડી ગઈ હતી પરંતુ ફરી એક વખત ટ્રોલર્સ તેને એ જ સીન માટે નિશાન બનાવી છે. મુંબઈમાં લોકસભા ચૂંટણી દરમિયાન એક યુવક અને યુવતીએ લોકોને મત આપવા માટે પ્રેરિત કરવાની એક અલગ જ રીત શોધી કાઢી હતી.
સ્વરા ભાસ્કરે સોશિયલ મીડિયા પર પોતાને ટ્રોલ કરી રહેલા લોકોને જોરદાર જવાબ આપ્યો છે. ફિલ્મ વીરે દી વેડિંગમાં સ્વરા ભાસ્કરે માસ્ટરબેશન કરતો એક સીન આપ્યો હતો. તેને આ સીન પર ટ્રોલ કરતા કેટલાક લોકો હાથમાં બેનર લઈ ફોટો પડાવી રહ્યા છે, જેમાં લખ્યું છે કે આ ચૂંટણીમાં સ્વરા ભાસ્કર ન બનતા, તમારી આંગળીનો ઉપયોગ હોશિયારીથી કરજો. પોતાને ટ્રોલ કરનારા પર આકરી પ્રતિક્રિયા આપતા સ્વરાએ લખ્યું છે કે, મારા ટ્રોલર્સ ફરી મહેનત કરી રહ્યા છે, મારા નામને જાણીતું કરવા પરસેવો પાડી રહ્યા છે. તમારી મહેનત મને ખૂબ પસંદ આવી.Awwwwwww!!!!! My trolls are hard at work again, sweating it out in the heat to popularise my name.. You guys are SO dedicated & sweet!!! ????????????????❣️❣️❣️❣️ Don’t mind the slut-shaming guys.. their imagination is a bit limited.. but loving the effort you two ???????????????????????? pic.twitter.com/fRqjGZ3b0q
— Swara Bhasker (@ReallySwara) April 29, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
બિઝનેસ
શિક્ષણ
Advertisement
gujarati.abplive.com
Opinion