શોધખોળ કરો

પોતાની ઉંમરને લઈને સ્વરા ભાસ્કરે કર્યો મોટો ખુલાસો, કહી આ ખાસ વાત

સ્વરાએ દિલ્હી યૂનિવર્સિટીથી અંગ્રેજી સાહિત્યમાં સ્નાતકની ડિગ્રી મેળવ્યા બાદ જેએનયૂથી પોતાની સમાજશાસ્ત્રમાં માસ્ટર કર્યું.

સ્વરા ભાસ્કરે એક ઇન્ટરવ્યૂમાં સ્વીકાર્યું કે તેમે પોતાની ઉંમર બધાથી છુપાવી છે. સ્વરાએ એ પણ કહ્યું કે, તેણે ચાર વર્ષ સુધી પોતાની ઉંમર 28 વર્ષ ગણાવી અને કોઈને તેના પર વિશ્વાસ ન થયો. 32 વર્ષની થયેલ આ એક્ટ્રેસે કહ્યું કે, જ્યારે તે 30 વર્ષની હતી ત્યારે તેણે એક કે કાપી. એ કેક પર 25 વર્ષ લખ્યું હતું. એ સમયે સ્વરાની ઉઁમર 25 વર્ષ બતાવવામાં આવી. જોકે, સ્વરાએ બાદમાં બધા સામે સત્ય સ્વીકારી લીધું. ઇન્ટરવ્યૂ દરમિયાન ઉંમરને લઈને કર્યો ખુલાસો કોસ્મોપોલિટન ઇન્ડિયાની સાથે એક ઇન્ટરવ્યૂમાં સ્વરાએ કહ્યું, એક્ટ્રેસ તરીકે હું જે ઉંમર અનુભવું છું, તે બોલી દવ છું. હાલમાં હું 32 વર્ષની છું પરંતુ હું ઘણાં વર્ષો સુધી 28ની જ હતી. આ થોજું અજીબ છે પરંતુ કોઈએ તેના પર ધ્યાન ન આપ્યું. જોકે, હવે મારી ચોરી પકડાઈ ગઈ છે.” ઇન્ટરવ્યૂ દરમિયાન સ્વરાએ પોતાના 30માં જન્મદિવસની એક ઘટનાનો ઉલ્લેખ કર્યો. તેણે કહ્યું, “મને યાદ છે, જ્યારે હું 30 વર્ષની હતી ત્યારે મેં એક કેક કાપી જેના પર મારી ઉંમર 25 વર્ષ લખવામાં આવી હતી. બાદમાં મેં બધાને તેના વિશે જણાવ્યું. લોકો મારી વાત પર વિશ્વ કરી રહ્યા ન હતા. તેઓ માનતા હતા કે હું ખોટું બોલું છું.” સ્વરાની અત્યાર સુધીની સફર તમને જણાવીએ કે, સ્વરા ભાસ્કર ચર્ચામાં રહે છે. સ્વરાએ દિલ્હી યૂનિવર્સિટીથી અંગ્રેજી સાહિત્યમાં સ્નાતકની ડિગ્રી મેળવ્યા બાદ જેએનયૂથી પોતાની સમાજશાસ્ત્રમાં માસ્ટર કર્યું. સ્વરાએ માત્ર 30 વર્ષની ઉંમરમાં જ ઘણું મેળવી લીધું છે. સાથે જ બોલિવૂડ ઇન્ડસ્ટ્રીઝમાં પોતાની અલગ ઓળખ બનાવી છે. વર્ષ 2018માં આવેલ અનેક ફિલ્મો વીરે દી વેડિંગમાં સ્વરાએ લીડ ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મમાં પણ તેની ભૂમિકા એક નિડર અને બિન્દાસ યુવતીની હતી. તેની સાથે જ નિલ બટ્ટે સન્નાટા, રાંઝના, પ્રેમ રતન ધન પાયો અને તનુ વેડ્સ જેવી અનેક ફિલ્મોમાં પણ સ્વરાએ દમદાર ભૂમિકા કરી અને ફેન્સનું દિલ જીત્યું.

ટોપ સ્ટોરી

અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
27 વર્ષની ઉંમરે બ્રેન ટ્યુમરે સૈફ અલી ખાનની બહેન સબાને હચમચાવી દીધી, શેર કર્યો અનુભવ
27 વર્ષની ઉંમરે બ્રેન ટ્યુમરે સૈફ અલી ખાનની બહેન સબાને હચમચાવી દીધી, શેર કર્યો અનુભવ
ઇમરાન હાશમીની 'આવારાપન 2' ઓટીટી પર થઈ રિલીઝ, જાણો- ફ્રીમાં ક્યાં જોઇ શકાશે ?
ઇમરાન હાશમીની 'આવારાપન 2' ઓટીટી પર થઈ રિલીઝ, જાણો- ફ્રીમાં ક્યાં જોઇ શકાશે ?
નાના પાટેકરનું કાર્ડિયાક અરેસ્ટથી મોત, તો પછી ગોવા પોલીસે કેમ નોંધ્યો અનનેચરલ ડેથનો કેસ?
નાના પાટેકરનું કાર્ડિયાક અરેસ્ટથી મોત, તો પછી ગોવા પોલીસે કેમ નોંધ્યો અનનેચરલ ડેથનો કેસ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
'28 વર્ષમાં આવો વિનાશ નથી જોયો': અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારમાં 2 બાળકો સહિત 9નાં મોત
'28 વર્ષમાં આવો વિનાશ નથી જોયો': અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારમાં 2 બાળકો સહિત 9નાં મોત
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
"NSA કે UAPA લગાવો, અમે...": વિમાનમાં જ ડિટેઈન થતાં CJP સંસ્થાપક અભિજીત દિપકે શું આપી ચેતવણી?
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
Embed widget