શોધખોળ કરો

શૂટિંગ બાદ દારૂ પીને ટલ્લી થઈ ગઈ હતી આ એક્ટ્રેસ, વિકી કૌશલ પણ હતો સાથે

મુંબઈ મિરરના રિપોર્ટ મુજબ, તાપસી પન્નુએ જણાવ્યું, “ફિલ્મની રૅપ-અપ પાર્ટી (ફિલ્મનું શૂટિંગ પૂરું થયા બાદની પાર્ટી) વખતે એટલો દારુ પીધો કે નશો ચડી ગયો.

નવી દિલ્હીઃ મનમર્જિયા, બદલા અને જુડવા-2 જેવી ફિલ્મોમાં જોવા મળેલ બોલિવૂડની જાણીતી એકટ્રેસ તાપસી પન્નૂ હાલમાં ચર્ચામાં છે. તેણે પોતાના જીવનના એવા દિવસોને યાદ કર્યા છે જેને લઈને તે આજે પણ શરમ અનુભવે છે. ત્યારે તે એક્ટર વિકી કૌશલની સાથે હતી અને બન્ને નશામાં હતા. મુંબઈ મિરરના રિપોર્ટ મુજબ, તાપસી પન્નુએ જણાવ્યું, “ફિલ્મની રૅપ-અપ પાર્ટી (ફિલ્મનું શૂટિંગ પૂરું થયા બાદની પાર્ટી) વખતે એટલો દારુ પીધો કે નશો ચડી ગયો.” શૂટિંગ બાદ દારૂ પીને ટલ્લી થઈ ગઈ હતી આ એક્ટ્રેસ, વિકી કૌશલ પણ હતો સાથે તાપસીએ કહ્યું, “હું અને વિકી બંને ખૂબ નશામાં હતા. અમે બંને ગાર્ડનમાં આરામ કરતા હતા. એ દિવસે હું ત્યાં જ સૂઈ જવા માગતી હતી.” આ વાત પર વિકી કૌશલે કહ્યું કે, “શૂટિંગ માટે જે હોટલમાં રોકાયા હતા તેનો ગાર્ડન એરિયા હતો. અમે બધા ડિનર બાદ ત્યાં જતા હતા. એ રાત્રે તાપસી નશામાં હતી અને ત્યાં જ ઊંઘી જવા માગતી હતી. મેં એને ત્યાં જવા માટે ખૂબ મનાવી. મેં તેને કહી દીધું કે હું જાઉં છું.”
શૂટિંગ બાદ દારૂ પીને ટલ્લી થઈ ગઈ હતી આ એક્ટ્રેસ, વિકી કૌશલ પણ હતો સાથે જણાવી દઈએ કે, 2018માં રિલીઝ થયેલી ‘મનમર્ઝિયા’ લવ ટ્રાઈએન્ગલ પર આધારિત છે. આ ફિલ્મમાં વિકી અને તાપસી સિવાય અભિષેક બચ્ચન પણ લીડ રોલમાં હતો. આ ફિલ્મ અનુરાગ કશ્યપે ડાયરેક્ટ કરી છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Asha Bhosle Passed Away: 10 વર્ષની ઉંમરે પહેલું ગીત, 16 વર્ષની ઉંમરે લગ્ન: સરળ નહોતું આશા ભોસલેનું જીવન
Asha Bhosle Passed Away: 10 વર્ષની ઉંમરે પહેલું ગીત, 16 વર્ષની ઉંમરે લગ્ન: સરળ નહોતું આશા ભોસલેનું જીવન
Asha Bhosle: ખાવાના શોખીન હતા આશા ભોસલે; વિશ્વના 10 દેશોમાં ખોલ્યા હતા રેસ્ટોરન્ટ
Asha Bhosle: ખાવાના શોખીન હતા આશા ભોસલે; વિશ્વના 10 દેશોમાં ખોલ્યા હતા રેસ્ટોરન્ટ
આશા ભોંસલેના સૂરનો જાદૂ, 12 હજાર ગીતો સાથે બનાવ્યો રેકોર્ડ, 20 ભાષાની રચનાને આપ્યો સ્વર
આશા ભોંસલેના સૂરનો જાદૂ, 12 હજાર ગીતો સાથે બનાવ્યો રેકોર્ડ, 20 ભાષાની રચનાને આપ્યો સ્વર
આશા ભોંસલેની દર્દ ભરી દાસ્તાન, 2012માં પુત્રીની સુસાઇડ, પુત્રનું મોત અને ડિવોર્સ બાદ પણ ન માની હાર અને દર્દને સૂરમાં પરોવ્યું
આશા ભોંસલેની દર્દ ભરી દાસ્તાન, 2012માં પુત્રીની સુસાઇડ, પુત્રનું મોત અને ડિવોર્સ બાદ પણ ન માની હાર અને દર્દને સૂરમાં પરોવ્યું

વિડિઓઝ

Mehsana Politics : મહેસાણા કલેક્ટર કચેરીમાં જોરદાર ડ્રામા, કોંગ્રેસની સાથે AAPના કાર્યકરોનો હંગામો
Hun To Bolish : હું તો બોલીશ : કોણે પાડ્યો મેન્ડેટનો ખેલ?
Gujarat Hit Wave : ગુજરાતમાં અંગ દઝાડતી ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
Gopal Italia : અનેક સ્થળે કોંગ્રેસે ભાજપના માણસોને ટિકિટ આપી, ગોપાલ ઇટાલિયાના ભાજપ પર આરોપ
Amreli News: ચૂંટણી પ્રચારના ઉત્સાહમાં અમરેલી ભાજપના MLAના પત્ની ભૂલ્યા ભાન, આપ્યું વિવાદાસ્પદ નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
"ભારતની ‘જીવનરેખા’ પર સંકટના વાદળ!" અડધું તેલ અને આખું અર્થતંત્ર કેમ ફસાઈ જશે હોર્મુઝના ચક્રવ્યૂહમાં?
’અત્યારે સસ્તા પેટ્રોલની મજા માણી લો, ટૂંક સમયમાં ભડકો થશે!’ ઈરાને ચીન જેવો દાવ રમ્યો, હવે ટ્રમ્પ શું કરશે?
’અત્યારે સસ્તા પેટ્રોલની મજા માણી લો, ટૂંક સમયમાં ભડકો થશે!’ ઈરાને ચીન જેવો દાવ રમ્યો, હવે ટ્રમ્પ શું કરશે?
પ્રફુલ હિંગે કોણ છે? 24 વર્ષના બોલરે IPL ડેબ્યૂમાં જ રચ્યો ઇતિહાસ, 30 લાખમાં SRH સાથે જોડાયો હતો
પ્રફુલ હિંગે કોણ છે? 24 વર્ષના બોલરે IPL ડેબ્યૂમાં જ રચ્યો ઇતિહાસ, 30 લાખમાં SRH સાથે જોડાયો હતો
ખતરાની ઘંટી! 2026 માં ચોમાસું રહેશે નબળું, અલ નીનોના કારણે વરસાદ ઘટવાની IMD ની આગાહી
ખતરાની ઘંટી! 2026 માં ચોમાસું રહેશે નબળું, અલ નીનોના કારણે વરસાદ ઘટવાની IMD ની આગાહી
આગામી 12 કલાકમાં 9 રાજ્યોમાં મેઘરાજા ધબધબાટી બોલાવશે? વીજળીના કડાકા સાથે તૂટી પડશે વરસાદ!
આગામી 12 કલાકમાં 9 રાજ્યોમાં મેઘરાજા ધબધબાટી બોલાવશે? વીજળીના કડાકા સાથે તૂટી પડશે વરસાદ!
વિશ્વયુદ્ધના એંધાણ! ઈરાન સાથેનું યુદ્ધવિરામ ગમે ત્યારે ખતમ થઈ શકે છે, નેતન્યાહૂની ચેતવણથી વિશ્વમાં ફફડાટ
વિશ્વયુદ્ધના એંધાણ! ઈરાન સાથેનું યુદ્ધવિરામ ગમે ત્યારે ખતમ થઈ શકે છે, નેતન્યાહૂની ચેતવણથી વિશ્વમાં ફફડાટ
હિટમેન અને સેમસનને પણ પાછળ છોડી દીધા! અભિષેક શર્માના નામે નોંધાયો આ શરમજનક રેકોર્ડ
હિટમેન અને સેમસનને પણ પાછળ છોડી દીધા! અભિષેક શર્માના નામે નોંધાયો આ શરમજનક રેકોર્ડ
ભારત સામેની T20 સિરીઝ માટે સાઉથ આફ્રિકાની ટીમ જાહેર: 17 એપ્રિલથી શરૂ થશે જંગ
ભારત સામેની T20 સિરીઝ માટે સાઉથ આફ્રિકાની ટીમ જાહેર: 17 એપ્રિલથી શરૂ થશે જંગ
Embed widget