શોધખોળ કરો

મિતાલી રાજની બાયોપિક ‘શાબાશ મિતુ’નો ફર્સ્ટ લૂક રિલીઝ, આ તારીખે થશે રિલીઝ

‘શાબાશ મિતુ‘ ફિલ્મમાં તાપસી પન્નુ 37 વર્ષીય મિતાલી રાજની ભૂમિકા ભજવી રહી છે.

મુંબઈ: ભારતીય મહિલા ક્રિકેટ ટીમના કેપ્ટન મિતાલી રાજના જીવન પર આધારિત ફિલ્મ ‘શાબાશ મિતુ’નો ફર્સ્ટ લૂક જાહેર કરવામાં આવ્યો છે. ફિલ્મમાં તાપસી પન્નુ 37 વર્ષીય મિતાલી રાજની ભૂમિકા ભજવી રહી છે. પોસ્ટરમાં તાપસી ટીમ ઈન્ડિયાની જર્સી પહેરીને પુલ શોટ રમતી નજર આવી રહી છે. તાપસીએ ફિલ્મનો ફર્સ્ટ લૂક સોશિયલ મીડિયા પર શેર કરતા લખ્યું કે, ‘મને હંમેશાં એવું પૂછવામાં આવ્યું છે કે તમારો ગમતો મેલ ક્રિકેટર કોણ છે પણ તમારે તેમને એવું પૂછવું જોઈએ કે તમારા ફેવરિટ ફિમેલ ક્રિકેટર કોણ છે. આ એક સ્ટેટમેન્ટ જેણે દરેક ક્રિકેટ પ્રેમીને અટકીને એ વિચારવા મજબૂર કર્યા કે શું તેઓ ક્રિકેટને પ્રેમ કરે છે કે પછી જે જાતિ આ ગેમ રમે છે તેને. મિતાલી રાજ તમે ગેમ ચેન્જર છો.’ આ ફિલ્મ આવતા વર્ષે 5 ફેબ્રુઆરીના રોજ રિલીઝ થવાની છે. ફિલ્મને રાહુલ ધોળકિયા ડિરેક્ટ કરી રહ્યા છે. ‘વાયાકોમ18 સ્ટુડિયોસ’ દ્વારા આ ફિલ્મ પ્રોડ્યૂસ કરવામાં આવી રહી છે. શાબાસ મિતુની સ્ક્રિપ્ટ પ્રિયા અવેન દ્વારા લખવામાં આવી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં આગામી 3 કલાક ભારેઃ 36 વિસ્તારોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ભારે વરસાદ

Rajkot Rain: રાજકોટના વાતાવરણમાં પલટો, કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદ શરુ 

ગુજરાતના આ 5 વિસ્તારોમાં રેડ એલર્ટ; 42 તાલુકાઓ પાણી-પાણી, જુઓ ક્યાં કેટલો વરસાદ!

Bhavnagar Rain: મહુવા પંથકમાં જળબંબાકાર, ધોધમાર વરસાદથી અનેક વિસ્તારોમાં ભરાયા પાણી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ભેળસેળિયા વિરૂદ્ધ રાજ્ય સરકારનું અભિયાન
Hun To Bolish : હું તો બોલીશ : હાઈવેની આ સ્થિતિ કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : આવી પહોંચી મેઘસવારી
Gujarat Rain Forecast: રાજ્યમાં હવે થશે વરસાદની જમાવટ, હવામાન વિભાગે કરી આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : અંકુશ ક્યારે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં આગામી 3 કલાક ભારેઃ 36 વિસ્તારોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ભારે વરસાદ
ગુજરાતમાં આગામી 3 કલાક ભારેઃ 36 વિસ્તારોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ભારે વરસાદ
Rajkot Rain: રાજકોટના વાતાવરણમાં પલટો, કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદ શરુ 
Rajkot Rain: રાજકોટના વાતાવરણમાં પલટો, કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદ શરુ 
ગુજરાતના આ 5 વિસ્તારોમાં રેડ એલર્ટ; 42 તાલુકાઓ પાણી-પાણી, જુઓ ક્યાં કેટલો વરસાદ!
ગુજરાતના આ 5 વિસ્તારોમાં રેડ એલર્ટ; 42 તાલુકાઓ પાણી-પાણી, જુઓ ક્યાં કેટલો વરસાદ!
Bhavnagar Rain: મહુવા પંથકમાં જળબંબાકાર, ધોધમાર વરસાદથી અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
Bhavnagar Rain: મહુવા પંથકમાં જળબંબાકાર, ધોધમાર વરસાદથી અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
પતિ-પત્નીના વિવાદમાં હાઈકોર્ટનો મોટો નિર્ણય; ભરણપોષણના નિયમોમાં આવ્યો મોટો ફેરફાર!

આજથી બદલાયા આ પાંચ મોટા નિયમો; જાણો શું મોંઘું થયું અને શું સસ્તું થયું?

ભાડુઆતોની તરફેણમાં હાઈકોર્ટનો મોટો ચુકાદો, મકાન માલિકોને લાગશે મોટો ઝાટકો

મધ્યપ્રદેશમાં લો પ્રેશર સર્જાતા ગુજરાતના આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી: અંબાલાલ પટેલ

Embed widget