શોધખોળ કરો

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માઃ જેઠાલાલે લીધી પ્રતિજ્ઞા, દયા નહીં આવે તો હું.......

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દયાબેન ઉર્ફે દિશા વાકાણીની ધમાકેદાર વાપસી થવાની છે. દિશાની એન્ટ્રી શોમાં નવરાત્રિ વખતે જ થશે. દયાબેનની ગ્રાન્ડ એન્ટ્રી થવાની છે.

મુંબઈઃ અનેક વર્ષોથી દર્શકોની પસંદગીની ટીવી સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા હાલ ચર્ચામાં છે. આ શોમાં દયાબેન ઉર્ફે દિશા વાકાણીની ધમાકેદાર વાપસી થવાની છે. દિશાની એન્ટ્રી શોમાં નવરાત્રિ વખતે જ થશે. દયાબેનની ગ્રાન્ડ એન્ટ્રી થવાની છે. હાલ નવરાત્રિ ચાલી રહી છે અને દરેક લોકો દયાબેન અને તેના લાજવાબ ગરબાને યાદ કરી રહ્યા છે. જેમાં જેઠાલાલ તેને સૌથી વધારે મિસ કરે છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માઃ જેઠાલાલે લીધી પ્રતિજ્ઞા, દયા નહીં આવે તો હું....... હાલ નવરાત્રિ એપિસોડ ચાલી રહ્યા છે ત્યારે જેઠાલાલ માતાજી સમક્ષ પ્રતિજ્ઞા લે છે કે જ્યાં સુધી દયા પરત નહીં આવે ત્યાં સુધી તેઓ ગરબા નહીં રમે. આ વાત સાંભળી આખી ગોકુલધામ સોસાયટી દયાબેનની શોધખોળમાં લાગી જાય છે. પણ તેમના તમામ પ્રયાસો અસફળ રહે છે. જો કે એટલામાં જ જ્યારે તમામ આશાઓ ઠગારી નીકળે છે ત્યારે જ દયાબેનની જોરદાર એન્ટ્રી મારે છે અને આખું ગોકુળધામ રંગેચંગે નવરાત્રીના ગરબાની મજા માણે છે. શોના મેકર્સ પણ દયાબેનની એન્ટ્રી શાનદાર બતાવવાના પ્રયાસ કરી રહ્યા છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માઃ જેઠાલાલે લીધી પ્રતિજ્ઞા, દયા નહીં આવે તો હું.......
ઉલ્લેખનીય છે કે દિશા વાકાણી માચા બન્યા પછી લાંબા સમયથી સિરીયલથી દૂર છે. વચ્ચે એવા પણ સમાચાર આવ્યા હતા કે તારક મહેતાના મેકર્સ નવા દયાબેનની શોધ પણ ચલાવી રહ્યા છે. જો કે તે બાદ જૂના દયાબેન ઉર્ફે દિશા જ શોમાં પાછી આવશે તે વાત પાક્કી થઇ હતી. અને આ શોના દેખનાર દર્શકો પણ આ વાત સાંભળીને ખૂબ જ ઉત્સાહી થયા હતા. સાઉથ આફ્રિકા સામે ટેસ્ટ રમતો ટીમ ઈન્ડિયાનો સ્ટાર ખેલાડી બન્યો પિતા, જાણો વિગતે હિટમેન રોહિત શર્માનો ધમાકો, ધનાધન છગ્ગા ફટકારીને તોડ્યો 25 વર્ષ જૂનો રેકોર્ડ, જાણો વિગતે IND vs SA: રોહિત શર્માએ પૂજારાને પિચ પર આપી ગાળ, કહ્યું.............
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શેર બજારમાં કોહરામ, રોકાણકારોના ₹12,00,000 સ્વાહા, આ શેરે પહોંચાડ્યું સૌથી વધુ નુકસાન

યુદ્ધના કારણે ઓઈલની કિંમતોમાં ભયંકર આગ, 2022 બાદ પ્રથમ વખત કિંમત 100 ડૉલરને પાર

Gold silver: સોના-ચાંદીના ભાવમાં મોટો ફેરબદલ, ખરીદી કરતા પહેલા જાણી લો લેટેસ્ટ કિંમત 

S Jaishankar: 'સરકાર ભારતીયોની સુરક્ષા પ્રત્યે ગંભીર', મિડલ ઈસ્ટ ક્રાઈસીસ પર રાજ્યસભામાં બોલ્યા એસ જયશંકર

વિડિઓઝ

ગૃહમંત્રી અમિત શાહે ટીમ ઈન્ડિયાને આપ્યા અભિનંદન, દિકરાને ગળે લગાવી જીતની ખુશી કરી વ્યક્ત
Valsad Fishermen : યુદ્ધ વચ્ચે ખાડી દેશોમાં ફસાયા વલસાડના માછીમારો
Himatnagar Looteri Dulhan : હિંમતનગરમાંથી ઝડપાઈ લૂંટેરી દુલ્હન ગેંગ
Hun To Bolish : હું તો બોલીશ : તમાકુનું વેચાણ બંધ કરાવવાની જવાબદારી શિક્ષકોની?
Hun To Bolish : હું તો બોલીશ : આંગણવાડી બહેનોનું દર્દ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શેર બજારમાં કોહરામ, રોકાણકારોના ₹12,00,000 સ્વાહા, આ શેરે પહોંચાડ્યું સૌથી વધુ નુકસાન
શેર બજારમાં કોહરામ, રોકાણકારોના ₹12,00,000 સ્વાહા, આ શેરે પહોંચાડ્યું સૌથી વધુ નુકસાન
યુદ્ધના કારણે ઓઈલની કિંમતોમાં ભયંકર આગ, 2022 બાદ પ્રથમ વખત કિંમત 100 ડૉલરને પાર
યુદ્ધના કારણે ઓઈલની કિંમતોમાં ભયંકર આગ, 2022 બાદ પ્રથમ વખત કિંમત 100 ડૉલરને પાર
Gold silver: સોના-ચાંદીના ભાવમાં મોટો ફેરબદલ, ખરીદી કરતા પહેલા જાણી લો લેટેસ્ટ કિંમત 
Gold silver: સોના-ચાંદીના ભાવમાં મોટો ફેરબદલ, ખરીદી કરતા પહેલા જાણી લો લેટેસ્ટ કિંમત 
S Jaishankar: 'સરકાર ભારતીયોની સુરક્ષા પ્રત્યે ગંભીર', મિડલ ઈસ્ટ ક્રાઈસીસ પર રાજ્યસભામાં બોલ્યા એસ જયશંકર
S Jaishankar: 'સરકાર ભારતીયોની સુરક્ષા પ્રત્યે ગંભીર', મિડલ ઈસ્ટ ક્રાઈસીસ પર રાજ્યસભામાં બોલ્યા એસ જયશંકર
Gujarat Weather: રાજ્યના 8 શહેરોમાં નોંધાયું 39 ડિગ્રીથી વધુ તાપમાન, 3 દિવસ હીટવેવની આગાહી

Haryana Rajya Sabha Election 2026: BJP એ ડેપ્યૂટી CM હર્ષ સંઘવીને સોંપી મોટી જવાબદારી

Stock Market: મિડલ ઈસ્ટમાં તણાવ વચ્ચે શેર બજારમાં કડાકો, સેન્સેક્સ 2400 પોઈન્ટ તૂટ્યો

Prize Money: વર્લ્ડ કપ જીતવા બદલ ટીમ ઈન્ડિયાને મળેલી ઈનામી રકમ પર કેટલો લાગશે ટેક્સ, જાણો કોને કેટલી રકમ મળશે?

Embed widget