શોધખોળ કરો

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા: શા માટે જેઠાલાલે માંગી અય્યરની માફી, કેમ ગુસ્સે ભરાયા, શું છે મામલો

જેઠાલાલ અય્યરની ઓફિસ પહોંચી ગયા. તેને જોઇને અચ્યર ગુસ્સે થઇ ગયો પરંતુ જેઠાલાલ આખરે શા માટે અય્યરની ઓફિસ પહોંચ્યા અને અય્યર કેમ ગુસ્સો થયો?

ટેલિવૂડ:જેઠાલાલ અય્યરની ઓફિસ પહોંચી ગયા. તેને જોઇને અચ્યર ગુસ્સે થઇ ગયો પરંતુ જેઠાલાલ આખરે શા માટે અય્યરની ઓફિસ પહોંચ્યા અને અય્યર કેમ ગુસ્સો થયો? ગત સપ્તાહમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલમાં જોવા મળે છે કે, જેઠાલાલ અય્યરના બોસનો 100 ટેબનો ઓર્ડર પુરો નથી કરી શકતા. તે આ ઓર્ડર પુરો ન કરી શકતા તેમને ખૂબ જ અફસોસ થાય છે. તો એપિસોડમાં જોવા મળે છે કે, જેઠાલાલ અય્યરની ઓફિસ પહોંચી જાય છે. જો કે તેને જોઇને અય્યર ગુસ્સે થઇ જાય છે. પરંતુ જેઠાલાલ આખરે શા માટે અય્યરની ઓફિસ પહોંચ્યા અને અય્યર કેમ ગુસ્સો થયો? ટૈબનો ઓર્ડર પુરો ન કરતા અફસોસ જેઠાલાલને જ્યારે કોઇ પણ કામ મળે છે. તે તેને ગમે તે કિંમતે પુરુ કરે છે. એમાં પણ જો બબીતા સાથે કામ જોડાયેલું હોય તો જેઠાલાલ તેને પૂર્ણ કરીને જ રાહતનો શ્વાસ લે છે. આ વખતે બબીતાના પતિ અય્યરના બોસનો 100 ટેબનો ઓર્ડર જેઠાલાલ પૂરો ન કરી શકતા અય્યર રોષે ભરાઇ ગયો. ત્યારબાદ જેઠાલાલ અય્યરની ઓફિસ પહોંચી જાય છે. આવું જેઠાલાલ કેમ કરે છે અને ત્યારબાદ શું ઘટના સર્જાઇ છે આ માટે આપને આવનાર એપિસોડ જોવો પડશે

ટોપ સ્ટોરી

અમદાવાદમાં 'સફેદ પરિંદે'ના આયોજકો સામે ખેલૈયાઓમાં આક્રોશ, ₹15 હજારના પાસ છતાં પાણીના પણ ફાફાં

Bharuch: સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત, 15 કિમી સુધી સંભળાયો ધડાકો

Rajasthan: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, 8 લોકોના મોત

Surat: બેફામ ડમ્પરે બે બહેનોને કચડી, નિર્માણાધીન સાઈટના ખાડામાં ડૂબવાથી ભાઈ-બહેનના મોત

વિડિઓઝ

Bharuch | ભરુચના વાગરાની સાયખા GIDCમાં કંપનીમાં બ્લાસ્ટ, 5 કામદારના મોત
Hun To Bolish : હું તો બોલીશ : 'ખોડલધામ' બાદ હવે 'અન્નપૂર્ણા ખોડલધામ'
Hun To Bolish : હું તો બોલીશ : 'હર્ષ'નો ગરબો
Hun To Bolish : હું તો બોલીશ : વીજસંકટ ?
Ahmedabad Accident: અમદાવાદમાં રફ્તારનો કહેર! બેફામ કારચાલકનો વીડિયો વાયરલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં 'સફેદ પરિંદે'ના આયોજકો સામે ખેલૈયાઓમાં આક્રોશ, ₹15 હજારના પાસ છતાં પાણીના પણ ફાફાં
અમદાવાદમાં 'સફેદ પરિંદે'ના આયોજકો સામે ખેલૈયાઓમાં આક્રોશ, ₹15 હજારના પાસ છતાં પાણીના પણ ફાફાં
Bharuch: સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત, 15 કિમી સુધી સંભળાયો ધડાકો
Bharuch: સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત, 15 કિમી સુધી સંભળાયો ધડાકો
Rajasthan: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, 8 લોકોના મોત
Rajasthan: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, 8 લોકોના મોત
Surat: બેફામ ડમ્પરે બે બહેનોને કચડી, નિર્માણાધીન સાઈટના ખાડામાં ડૂબવાથી ભાઈ-બહેનના મોત
Surat: બેફામ ડમ્પરે બે બહેનોને કચડી, નિર્માણાધીન સાઈટના ખાડામાં ડૂબવાથી ભાઈ-બહેનના મોત
સુરેન્દ્રનગરમાં નામચિન ગુનેગારે PSI ની રિવોલ્વર આંચકી કર્યો હુમલો, જવાબમાં પોલીસે કર્યું ફાયરિંગ

1.27 લાખ રૂપિયામાં ક્રૂઝ કંટ્રોલવાળી બાઈક, Hero એ રાઈડર્સને આપી મોટી સરપ્રાઈઝ

IPL 2027: દિલ્હી કેપિટલ્સને મળ્યો નવો બોલિંગ કોચ, શ્રીલંકાના દિગ્ગજે ગાંગુલી-યુવરાજને કર્યા જોઈન

'રશિયન ઓઈલ ખરીદવા પર ભારત સહિત 5 દેશો પર કોઈ ટેરિફ નહીં', ટ્રમ્પની મોટી જાહેરાત

Embed widget