શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

એકદમ હટકે થશે દયાબેનની વાપસી, ગોકુલધામની મહિલાઓએ તેના માટે બનાવ્યો આ પ્લાન

બબીતા, જેઠાલાલને મળવા માટે ફોન કરે છે તો તે ફોન કટ કરી દે છે.

નવી દિલ્હીઃ હાલમાં જ અહેવાલ આવ્યા હતા દિશા વાકાણી એટલે કે દયાબેન શોમાં વાપસી કરવા જઈ રહી છે જેને લઈને જેઠાલાલ ખૂબ જ ખુશ છે. એવામાં ગોકુલધામની મહિલા મંડલ દયાબેનની વાપસી માટે એક પ્લાન બનાવે છે. એપિસોડની શરૂઆત તારક અને અંજલીના સવાલ જવાબથી થાય છે. તારક માં દુર્ગાની સામે બેસીને આર્ટિકલ લખે છે. એવામાં અંજલી કહે છે કે, આ વખતે દુર્ગા પૂજામાં તમામ મહિલાઓ સાલસા ગરબા કરશે જેના માટે તે તમામ ક્લબ હાઉસમાં ભેગી થાય છે અને કોરિગ્રાફર તેને ગરબા શીખવાડે છે. ક્લબ બાઉસમાં ગરબા માટે ભેગા થવા પર અંજલી કોરિયોગ્રાફરને કહે છે કે, આ વખતે તેમને તે એવા ગરબા શીખવાડે કે તે ટપ્પુ સેનાને હરાવી શકે. આ વિશે તમામ મહિલાઓ ચર્ચા કરતી હોય છે ત્યારે અંજલી વિચારવા લાગે છે. મહિલાઓ દ્વારા પૂછવા પર તે કહે છે કે તે દયાબેનને મિસ કરી રહી છે. તે ઈચ્છે છે કે નવરાત્રી પર દયાબેન પરત ફરે. તેને લઈને મહિલા મંડળ જેઠાલાલને મળીને આ વાત પર ચર્ચા કરવાની યોજના બનાવે છે. બબીતા, જેઠાલાલને મળવા માટે ફોન કરે છે તો તે ફોન કટ કરી દે છે. બબીતા, બાઘાને ફોન કરે ચે તે પણ આમ જ કરે છે. બધી મહિલા વિચારમાં પડી જાય છે કે, જેઠાલાલ કેમ ફોન નથી ઉપાડતા. એવામાં જેઠાલાલ કોલ બેક કરીને બબીતાને ફોન કાપવાનું કારણ આપે છે અને બબીતા તેને પોતાના પ્લાન વિશે જણાવે છે. જેઠાલાલ તેની મદદ કરવા માટે તૈયાર થઈ જાય છે અને દયાબેન પરત આવાવની સલાહને કારણે તે મિઠાઈ ખરીદવા ચાલ્યા જાય છે. હવે જોવાનું રહેશે કે દાયબેનની આ વખતે શોમાં વાપસી કેવી રીતે થાય છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ભાજપે બે વિકલ્પો આગળ મૂક્યા, શિવસેના સ્વીકારવા તૈયાર નથી; શિંદેએ સાતારા રવાના થઈને મહાયુતિનું ટેન્શન વધારી દીધું

શું એકનાથ શિંદે ઉદ્ધવ ઠાકરે બનવાના રસ્તે છે? NCP સાથે મળીને નવી 'ખિચડી' પકાવી રહ્યા છે, જાણો શા માટે થઈ રહી છે અટકળો
શું એકનાથ શિંદે ઉદ્ધવ ઠાકરે બનવાના રસ્તે છે? NCP સાથે મળીને નવી 'ખિચડી' પકાવી રહ્યા છે?
ભારતનો આ સ્ટાર બોલર ફરી થયો ઈજાગ્રસ્ત, જાણો કેટલી ગંભીર છે આ ઈજા

India GDP: ભારતનો વિકાસ ધીમો પડ્યો, બીજા ક્વાર્ટરમાં આર્થિક વિકાસ દર ઘટીને 5.4 ટકા થયો
India GDP: ભારતનો વિકાસ ધીમો પડ્યો, બીજા ક્વાર્ટરમાં આર્થિક વિકાસ દર ઘટીને 5.4 ટકા થયો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ટોલનાકે ખિસ્સુ ખાલીHun To Bolish : હું તો બોલીશ : જૂનાગઢમાં ઝઘડા કેમ?Junagadh Gadi Controversy : જૂનાગઢ ગાદી વિવાદ : કોટેચાને ખુલ્લી ધમકી, આંગળી ન કરોPatidar Controversy : જયંતિ સરધારા-PI પાદરિયા વિવાદ મામલે સૌથી મોટો ધડાકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાજપે બે વિકલ્પો આગળ મૂક્યા, શિવસેના સ્વીકારવા તૈયાર નથી; શિંદેએ સાતારા રવાના થઈને મહાયુતિનું ટેન્શન વધારી દીધું
ભાજપે બે વિકલ્પો આગળ મૂક્યા, શિવસેના સ્વીકારવા તૈયાર નથી; શિંદેએ સાતારા રવાના થઈને મહાયુતિનું ટેન્શન વધારી દીધું
શું એકનાથ શિંદે ઉદ્ધવ ઠાકરે બનવાના રસ્તે છે? NCP સાથે મળીને નવી 'ખિચડી' પકાવી રહ્યા છે, જાણો શા માટે થઈ રહી છે અટકળો
શું એકનાથ શિંદે ઉદ્ધવ ઠાકરે બનવાના રસ્તે છે? NCP સાથે મળીને નવી 'ખિચડી' પકાવી રહ્યા છે?
ભારતનો આ સ્ટાર બોલર ફરી થયો ઈજાગ્રસ્ત, જાણો કેટલી ગંભીર છે આ ઈજા
ભારતનો આ સ્ટાર બોલર ફરી થયો ઈજાગ્રસ્ત, જાણો કેટલી ગંભીર છે આ ઈજા
India GDP: ભારતનો વિકાસ ધીમો પડ્યો, બીજા ક્વાર્ટરમાં આર્થિક વિકાસ દર ઘટીને 5.4 ટકા થયો
India GDP: ભારતનો વિકાસ ધીમો પડ્યો, બીજા ક્વાર્ટરમાં આર્થિક વિકાસ દર ઘટીને 5.4 ટકા થયો
શિંદે મુખ્યમંત્રી પદ છોડવા માટે સંમત થયા, પણ આ પદની માંગણી કરીને ભાજપનું ટેન્શન વધાર્યું; અમિત શાહ પણ...

શું અમેરિકાએ અદાણીને સમન્સ આપવા માટે ભારતનો સંપર્ક કર્યો છે, વિદેશ મંત્રાલયે કર્યો મોટો ખુલાસો

મહારાષ્ટ્રમાં નવી સરકાર બને તે પહેલા જ વક્ફ બોર્ડને લઈને લીધો આ મોટો નિર્ણય

એક્ટિંગમાં ફ્લોપ થવા છતાં સલમાન ખાન કરતાં પણ વધુ અમીર બન્યો આ એક્ટર, જાણો ક્યાંથી કમાય છે મોટી કમાણી

Embed widget