શોધખોળ કરો

કોરોના વાયરસથી પણ નથી ડરતાં ‘તારક મહેતા...’ના મેકર્સ, સરકારને કરી આ અપીલ તો લોકોએ કર્યા ટ્રોલ

અસિત મોદીએ ટ્વિટ કરીને સરકારને વિનંતી કરી કે, સરકાર તેમને શૂટિંગ કરવાની મંજૂરી આપી દે અને તેમણે આશ્વાસન આપ્યું કે તેઓ તમામ નિયમોનો પાલન કરી રહ્યાં છે.

મુંબઈઃ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરિયલ લાંબા સમયથી લોકોનું મનોરંજન કરી રહી છે. શોની થીમ હસીની સાથે સોશિયલ મુદ્ધાઓ પર જાગરૂકતા ફેલાવવાને લઈને બેસ્ડ છે. પરંતુ કોરોના વાયરસને કારણે શોની શૂટિંગમાં પરેશાની થઈ રહી છે. હકીકતમાં સરકારે ઘણી જગ્યાઓ પર શૂટિંગ કરવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. ટીવી શોઝનાં શૂટિંગને પણ બંદ કરવાની જાહેરાત કરી દેવામાં આવી છે. પરંતુ લોકોને લાગે છે કે, તારક મહેતાના મેકર્સ શૂટિંગ બંધ કરવાના મૂડમાં નથી. શોના મેકર અસિત મોદીએ ટ્વિટ કરીને સરકારને વિનંતી કરી કે, સરકાર તેમને શૂટિંગ કરવાની મંજૂરી આપી દે અને તેમણે આશ્વાસન આપ્યું કે તેઓ તમામ નિયમોનો પાલન કરી રહ્યાં છે. ટ્વીટ કીરને અસિત કુમારે લખ્યું કે, ‘સાહેબ, આ પરિપત્રો બહાર પાડ્યા બાદ અમને કંઈ સ્પષ્ટ થતું નથી. અચાનક અમને ફિલ્મ સિટીમાં શૂટિંગ કરવા જવાથી રોકી દેવામાં આવ્યા. અમે સેટ પર તમામ પ્રકારની સાવધાની રાખીએ છીએ અને સાથે સાથે નાના યુનિટમાં કામ કરીએ છીએ. મહેરબાની કરીને અમને કાલ સુધીની મંજૂરી આપો. અન્ય એક ટ્વિટમાં આસિત મોદીએ લખ્યું કે, ‘કૃપા કરીને અમને તમારા પરિપત્ર વિશે માહિતી આપો. શું બધી ફિલ્મ સિટી બંધ થઈ ગઈ છે? એમઆઈડીસી, ફેક્ટરીઝ, સરકારી કચેરીઓ, ખાનગી કચેરીઓ આજથી બંધ છે? અમે સરકારે જારી કરેલી તમામ ગાઈડલાઈન્સનું પાલન કરી રહ્યા છીએ. શું અમે ઓછા યુનિટો સાથે કામ કરી શકીએ? ‘ જોકે, ટ્વિટર પર આ ટ્વિટ કર્યા બાદ શોના ઘણાં ફેન્સ મેકર્સના નિર્ણયથી ખુશ નથી, કારણ કે આ વાયરસ એક વૈશ્વિક ખતરો છે. એક ફેને લખ્યું- સર પ્લીઝ તમે લોકો પોતાનું ધ્યાન રાખો. શૂટિંગ તો ચાલતી રહેશે. બની શકે તો બધાંને રજા આપી દો કારણ કે ઘણાં લોકોને દૂરથી આવવું પડે છે.

ટોપ સ્ટોરી

અજય દેવગનની 'દ્રશ્યમ 3'એ મન્ડે ટેસ્ટ કર્યો પાસ, બસ બીજા 3 કરોડ કમાતા જ બનાવી દેશે વર્ષનો આટલો મોટો રેકોર્ડ
અજય દેવગનની 'દ્રશ્યમ 3'એ મન્ડે ટેસ્ટ કર્યો પાસ, બસ બીજા 3 કરોડ કમાતા જ બનાવી દેશે વર્ષનો આટલો મોટો રેકોર્ડ
Sanjay Dutt: સંજય દત્તે કહ્યું 'ભારતમાં શાંતિ નથી', પછી કરી સ્પષ્ટતા, બોલ્યા- ગાંધીગીરી....
Sanjay Dutt: સંજય દત્તે કહ્યું 'ભારતમાં શાંતિ નથી', પછી કરી સ્પષ્ટતા, બોલ્યા- ગાંધીગીરી....
'Drishyam 3'ની 100 કરોડના ક્લબમાં એન્ટ્રી, બીજા દિવસે તોડ્યો સાત દિવસનો ઓપનિંગ વિકેન્ડ રેકોર્ડ
'Drishyam 3'ની 100 કરોડના ક્લબમાં એન્ટ્રી, બીજા દિવસે તોડ્યો સાત દિવસનો ઓપનિંગ વિકેન્ડ રેકોર્ડ
Drishyam 3: 'દ્રશ્યમ 3' એ બોક્સ ઓફિસ પર મચાવી તબાહી, 'Peddi'થી લઈને 'કાંતારા' અને 'જેલર 2' ના તોડ્યા રેકોર્ડ્સ
Drishyam 3: 'દ્રશ્યમ 3' એ બોક્સ ઓફિસ પર મચાવી તબાહી, 'Peddi'થી લઈને 'કાંતારા' અને 'જેલર 2' ના તોડ્યા રેકોર્ડ્સ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?
Dwarka Video: દ્વારકામાં પ્રચાર દરમિયાન ભાજપ ધારાસભ્ય બન્યા ખેડૂતોના આક્રોશનો શિકાર
Shankersinh Vaghela: 'મેં જે કીધું ડંકાની ચોટ પર કીધું': મેલું ઉપાડવાના વિવાદ પર શંકરસિંહ બાપુ અડગ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાડા વિધેયક વિવાદ: ગુજરાતમાં 6 દિવસથી ચાલતી વકીલોની હડતાલ સમેટાઈ, સરકારે આપી મોટી ખાતરી
ભાડા વિધેયક વિવાદ: ગુજરાતમાં 6 દિવસથી ચાલતી વકીલોની હડતાલ સમેટાઈ, સરકારે આપી મોટી ખાતરી
1414 દિવસ પછી આ ફાસ્ટ બોલરની વાપસી! અય્યર કેપ્ટન; ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયા જાહેર
1414 દિવસ પછી આ ફાસ્ટ બોલરની વાપસી! અય્યર કેપ્ટન; ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયા જાહેર
દિલ્હી હાઈકોર્ટનો મોટો ચુકાદો: બેંકો FD પર પોતાની મરજીથી વ્યાજદર ઘટાડી શકશે નહીં
દિલ્હી હાઈકોર્ટનો મોટો ચુકાદો: બેંકો FD પર પોતાની મરજીથી વ્યાજદર ઘટાડી શકશે નહીં
કોણ છે એર માર્શલ આશુતોષ દીક્ષિત? જેઓ સંભાળશે ભારતીય વાયુસેનાની કમાન, વાંચો વિગત
કોણ છે એર માર્શલ આશુતોષ દીક્ષિત? જેઓ સંભાળશે ભારતીય વાયુસેનાની કમાન, વાંચો વિગત
'મેં જે કીધું ડંકાની ચોટ પર કીધું': મેલું ઉપાડવાના વિવાદ પર શંકરસિંહ વાઘેલા અડગ
'મેં જે કીધું ડંકાની ચોટ પર કીધું': મેલું ઉપાડવાના વિવાદ પર શંકરસિંહ વાઘેલા અડગ
કપરાડાના નિલોશી ગામમાં ઓનલાઈન કામગીરીના ભારણથી કંટાળી પ્રાથમિક શાળાના આચાર્યનો આપઘાત
કપરાડાના નિલોશી ગામમાં ઓનલાઈન કામગીરીના ભારણથી કંટાળી પ્રાથમિક શાળાના આચાર્યનો આપઘાત
હરમનપ્રીત કૌરે ભારતીય મહિલા ક્રિકેટ ટીમના તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી, લખી ભાવુક ઇન્સ્ટા પોસ્ટ લખી
હરમનપ્રીત કૌરે ભારતીય મહિલા ક્રિકેટ ટીમના તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી, લખી ભાવુક ઇન્સ્ટા પોસ્ટ લખી
IND vs WI 1st T20I: ભારત-વિન્ડીઝ પહેલી મેચ ફ્રીમાં લાઈવ ક્યાં જોવી? જાણો વિગત
IND vs WI 1st T20I: ભારત-વિન્ડીઝ પહેલી મેચ ફ્રીમાં લાઈવ ક્યાં જોવી? જાણો વિગત
Embed widget