ઉલ્લેખનિય છે કે તૈમુરના જન્મ બાદ કરીના અને સૈફે ક્રિસમસ પર પોતાના ઘરે જોરદાર પાર્ટીનું આયોજન કર્યું હતું જેમા કપૂર પરિવાર અને બોલીવુડના ઘણા સ્ટાર્સ જોડાયા હતા.
2/4
કરીના કપૂર ઓરેંજ મેક્સી ડ્રેસમાં ખૂબ જ સરસ લાગી રહી હતી. જ્યારે સૈફ અલીખાન સફેદ કલરના કુર્તામાં જોવા મળ્યો હતો.
3/4
આ બીજી વખત છે કે કરીના માં બન્યા બાદ જોવા મળી હતી, આ પહેલા તે હોસ્પિટલમાંથી રજા આપ્યા બાદ જોવા મળી હતી.
4/4
નવી દિલ્લી: બૉલીવુડ અભિનેત્રી કરીના કપૂર ખાને હાલમાં જ પુત્રને જન્મ આપ્યો છે. માં બન્યા બાદ પ્રથમ વખત પતિ સૈફ અલીખાન કરીના કપૂરને ડિનર માટે લઈ ગય હતો, પરંતુ તેમની સાથે પુત્ર તૈમુર ન હતો.