શોધખોળ કરો

આ એક્ટરનો પડકાર, કહ્યું- હું EVMમાં છેડછાડ થાય છે તે સાબિત કરી બતાવું, SC પાસે માગી મંજૂરી

ખાને તેની અરજીમાં કહ્યું કે, સુપ્રીમ કોર્ટે તેને એક્સપર્ટની સાથે ચૂંટણી પંટની સામે એ સાબિત કરવાની તક આપવી જોઈએ કે ઈવીએમમાં છેડછાડ કરી શકાય છે.

નવી દિલ્હીઃ તમિલ અભિનેતા મંસૂર અલી ખાને હાલમાં જ પૂરી થયેલ લોકસભા ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું પરંતુ તેને હારનો સામનો કરવો પડ્યો હતો. અલીએ ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં એક અરજી કરીને દાવો કર્યો છે કે ઈવીએમ મશીન સાથે છેડછાડ કરી શકાય છે અને તેને તે સાબિત કરવાની મંજૂરી આપવામાં આવે. અલીએ પોતાની અરજીમાં એવો પણ દાવો કર્યો છે કે ઈવીએમ ટેમ્પર પ્રૂફ નથી. ખાને મોટા ભાગની તમિલ ફિલ્મોમાં વિલનની ભૂમિકા ભજવી છે. આ એક્ટરનો પડકાર, કહ્યું- હું EVMમાં છેડછાડ થાય છે તે સાબિત કરી બતાવું, SC પાસે માગી મંજૂરી ખાને તેની અરજીમાં કહ્યું કે, સુપ્રીમ કોર્ટે તેને એક્સપર્ટની સાથે ચૂંટણી પંટની સામે એ સાબિત કરવાની તક આપવી જોઈએ કે ઈવીએમમાં છેડછાડ કરી શકાય છે. તેણે કહ્યું કે આ પ્રક્રિયાને સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટના જજની દેખરેખમાં કરાવવી જોઈએ. આ એક્ટરનો પડકાર, કહ્યું- હું EVMમાં છેડછાડ થાય છે તે સાબિત કરી બતાવું, SC પાસે માગી મંજૂરી
ઈવીએમ 1989-1990માં જ બનીને તૈયાર થયું હતું. નવેમ્બરમાં પ્રથમ વાર તેનો ઉપયોગ મધ્યપ્રદેશના પાંચ, રાજસ્થાનના પાંચ અને દિલ્હીની છ વિધાનસભા સીટ પર કરવામાં આવ્યો હતો. જયારે વીવીપેટનો પ્રથમ વાર ઉપયોગ 2013માં નાગાલેન્ડની એક સીટ પર થયો હતો.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બોલીવૂડનો નવો 'કિંગ' બન્યો રણવીર સિંહ: શાહરૂખ અને પ્રભાસને છોડ્યા પાછળ! 3000 કરોડ ક્લબમાં એન્ટ્રી
બોલીવૂડનો નવો 'કિંગ' બન્યો રણવીર સિંહ: શાહરૂખ અને પ્રભાસને છોડ્યા પાછળ! 3000 કરોડ ક્લબમાં એન્ટ્રી
Dhurandhar 2 Record: ધુરંધર 2 એ બોક્સ ઓફિસ પર નવો રેકોર્ડ બનાવ્યો, શાહરૂખ ખાનની બ્લોકબસ્ટર ફિલ્મને પાછળ છોડી
Dhurandhar 2 Record: ધુરંધર 2 એ બોક્સ ઓફિસ પર નવો રેકોર્ડ બનાવ્યો, શાહરૂખ ખાનની બ્લોકબસ્ટર ફિલ્મને પાછળ છોડી
Madhuri Dixit: રામ નવમી પર પતિ સાથે વારાણસી પહોંચી માધુરી દીક્ષિત; કુલ્હાડ ચા અને ક્રુઝ રાઈડની માણી મજા, તસવીરો વાયરલ
Madhuri Dixit: રામ નવમી પર પતિ સાથે વારાણસી પહોંચી માધુરી દીક્ષિત; કુલ્હાડ ચા અને ક્રુઝ રાઈડની માણી મજા, તસવીરો વાયરલ
ક્યારે રિલીઝ થશે 'હૈવાન' અને 'હેરાફેરી 3' ? અક્ષય કુમારે આપ્યું મોટું અપડેટ
ક્યારે રિલીઝ થશે 'હૈવાન' અને 'હેરાફેરી 3' ? અક્ષય કુમારે આપ્યું મોટું અપડેટ

વિડિઓઝ

Ahmedabad Police | અમદાવાદ જિલ્લાના દુર્ગી ગામે થયેલા પોલીસ પર હુમલા બાદ પોલીસ આવી એક્શનમાં
Gujarat Unseasonal Rain : ખેડૂતો માટે માઠા સમાચાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : કાનાભાઈનું કોણ અને કિરીટભાઈ કોના ?
Ahmedabad Police : ગુજરાતમાં પોલીસની આબરૂના ઉડ્યા ધજાગરા, પાટણ બાદ હવે અમદાવાદમાં પોલીસને માર મારી ભગાડી
Hun To Bolish : હું તો બોલીશ : અય્યાશ બાબાની નકલી નોટનો પર્દાફાશ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: રાજ્યમાં આજથી 2 દિવસ કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
Gujarat Weather: રાજ્યમાં આજથી 2 દિવસ કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
US Iran War: શું હવે ઈરાનમાં થશે તખ્તાપલટ? રાષ્ટ્રપતિ પેઝેશ્કિયન અને IRGC ચીફ વચ્ચે મતભેદથી બળવો થવાના સંકેત
US Iran War: શું હવે ઈરાનમાં થશે તખ્તાપલટ? રાષ્ટ્રપતિ પેઝેશ્કિયન અને IRGC ચીફ વચ્ચે મતભેદથી બળવો થવાના સંકેત
Auto News: 10 લાખની અંદર શાનદાર ફીચર્સ અને સેફ્ટી સાથેની આ 4 SUV છે તમારા ફેમિલી માટે બેસ્ટ
Auto News: 10 લાખની અંદર શાનદાર ફીચર્સ અને સેફ્ટી સાથેની આ 4 SUV છે તમારા ફેમિલી માટે બેસ્ટ
Rashifal: લગ્ન,કારકિર્દી અને નાણાકીય બાબતો વિશે શું કહે છે તમારી રાશિ? જાણો આજનું રાશિફળ
Rashifal: લગ્ન,કારકિર્દી અને નાણાકીય બાબતો વિશે શું કહે છે તમારી રાશિ? જાણો આજનું રાશિફળ
IPL 2026: વિરાટ કોહલીએ આપી ફ્લાઈંગ કિસ તો શરમાઈ ગઈ અનુષ્કા શર્મા, વીડિયો થયો વાઈરલ
IPL 2026: વિરાટ કોહલીએ આપી ફ્લાઈંગ કિસ તો શરમાઈ ગઈ અનુષ્કા શર્મા, વીડિયો થયો વાઈરલ
YouTube પર જાહેરાત વિના વીડિયોનો માણો આનંદ, 2 મહિના ફ્રીમાં મળી રહી છે આ સેવા, જાણો કેવી રીતે લેશો આ ઓફરનો લાભ
YouTube પર જાહેરાત વિના વીડિયોનો માણો આનંદ, 2 મહિના ફ્રીમાં મળી રહી છે આ સેવા, જાણો કેવી રીતે લેશો આ ઓફરનો લાભ
PNG Gas: ભીષણ યુદ્ધ વચ્ચે PNG ની સપ્લાયમાં કેમ નથી થઈ રહી અસર? જાણો ભારતમાં કેટલું થાય છે ઉત્પાદન?
PNG Gas: ભીષણ યુદ્ધ વચ્ચે PNG ની સપ્લાયમાં કેમ નથી થઈ રહી અસર? જાણો ભારતમાં કેટલું થાય છે ઉત્પાદન?
Income Tax Bill: શું ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને ઈન્કમ ટેક્સ ભરી શકાય? જાણો સંપૂર્ણ પ્રોસેસ
Income Tax Bill: શું ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને ઈન્કમ ટેક્સ ભરી શકાય? જાણો સંપૂર્ણ પ્રોસેસ
Embed widget