શોધખોળ કરો

'ક્વીન'ની તમિલ રીમેક લોન્ચ, આ હોટ અભિનેત્રી ભજવશે કંગનાનું પાત્ર

1/3
બીજી તરફ કાજલે જણાવ્યું કે, તે આ ફિલ્મમાં પોતાની રીતે કામ કરશે. તેણે કહ્યું કે, ‘અમે ફિલ્મને તમિલમાં કન્વર્ટ કરી રહ્યાં છીએ. અહીં હું કોઈની જગ્યા લઈ રહી નથી. આ મારા માટે ખૂબ જ ખાસ ફિલ્મ હશે.’ ફિલ્મનું નિર્માણ મેડિએન્ટે એન્ટરટેઈનમેન્ટ અને લીગર કરી રહ્યાં છે. ફિલ્મના તેલુગુ વર્ઝનમાં તમન્ના ભાટિયા જ્યારે મલયાલમ વર્ઝનમાં મંજીમા મોહન હશે.

2/3
 ફિલ્મના કન્નડ વર્ઝનનું નિર્દેશન કરી રહેલા અભિનેતા-ફિલ્મકાર રમેશ અરવિંદ જ આ તમિલ વર્ઝનનું પણ નિર્દેશન કરશે. ફિલ્મ વિશે અરવિંદે કહ્યું, ‘આ ફિલ્મનો હિસ્સો બનવું એ સન્માનની વાત છે. હું કન્નડ અને તમિલ વર્ઝનનું નિર્દેશન કરી રહ્યો છું. અમે કાજલ સાથે કામ કરવાને લીધે ઉત્સાહિત છે જે બ્યૂટી, ટેલેન્ટ અને ઉત્સાહનું મિશ્રણ છે.’

3/3
સમીક્ષકો દ્વારા વખાણવામાં આવેલ રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ફિલ્મ ક્વીનની તમિલ રીમેક રવિવારે લોન્ચ કરવામાં આવી. તેનું શીર્ષક પેરિસ પેરિસ છે અને તેમાં કાજલ અગ્રવાલ મુખ્ય ભૂમિકા ભજવશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની

27 વર્ષની ઉંમરે બ્રેન ટ્યુમરે સૈફ અલી ખાનની બહેન સબાને હચમચાવી દીધી, શેર કર્યો અનુભવ

ઇમરાન હાશમીની 'આવારાપન 2' ઓટીટી પર થઈ રિલીઝ, જાણો- ફ્રીમાં ક્યાં જોઇ શકાશે ?

નાના પાટેકરનું કાર્ડિયાક અરેસ્ટથી મોત, તો પછી ગોવા પોલીસે કેમ નોંધ્યો અનનેચરલ ડેથનો કેસ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!

CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો

‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન

અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી

'28 વર્ષમાં આવો વિનાશ નથી જોયો': અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારમાં 2 બાળકો સહિત 9નાં મોત

ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ

"NSA કે UAPA લગાવો, અમે...": વિમાનમાં જ ડિટેઈન થતાં CJP સંસ્થાપક અભિજીત દિપકે શું આપી ચેતવણી?
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત

Embed widget