શોધખોળ કરો

તનુશ્રી સ્ત્રીના શરીરમાં છૂપાયેલા પુરૂષ છે, દસ વરસ પહેલાં મારી સાથે પરાણે સેક્સ માણીને રેપ કરેલો', કઈ હોટ એક્ટ્રેસે કર્યો આ ધડાકો ?

1/5
રાખીએ કહ્યું, #MeToo ખૂબ થઈ ગયું હવે હું SheTooની શરૂઆત કરવા માંગું છું. આજે હું દુનિયાને સત્ય જણાવવા માંગુ છું. તનુશ્રીએ મારા પર અનેકવાર રેપ કર્યો છે. આ બધું બોલતા મને દુઃખ થઈ રહ્યું છે. મને ગેંગરેપની ધમકીઓ મળી રહી છે. તનુશ્રી દત્તાએ મારા પ્રાઇવેટ પાર્ટને સ્પર્શ કર્યો છે. તેણે મને ક્યાંયની રહેવા દીધી નથી.

2/5
રાખીએ એમ પણ કહ્યું કે, તનુશ્રી 12 વર્ષ પહેલા મારી બેસ્ટ ફ્રેન્ડ હતી. હું નાદાન હતી અને તમામ વાતોથી અજાણ હતી. પરંતુ આજે હું મારી આપવીતી સંભળાવી રહી છું. માત્ર પુરષો જ રેપ નથી કરતા એક છોકરી પણ રેપ કરે છે. આ સાંભળીને લોકો હસી રહ્યા છે પરંતુ આ સત્ય છે. તનુશ્રીએ વારંવાર મારા પર રેપ કર્યો હતો. રાખી સાવંતે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન નાના પાટેકર, આલોકનાથ, અનુ મલિક, ગણેશ આચાર્યનો બચાવ કર્યો હતો.

3/5
મુંબઈઃ બોલીવુડની કોન્ટ્રોવર્શિયલ ક્વીન ગણાતી રાખી સાવંતે બુધવારે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન તેણે તનુશ્રી દત્તાને લઈ અનેક મોટા ખુલાસા કર્યા હતા. જેમાં તેણે તનુશ્રી પર માનહાનિનો કેસ કર્યા બાદ રેપનો ગંભીર આરોપ લગાવ્યો હતો. તનુશ્રીએ મુંડન પણ કેમ કરાવ્યું હતું તેનો પણ ખુલાસો રાખીએ કર્યો હતો.

4/5
તે મને રેવ પાર્ટીમાં લઈ જતી હતી. જ્યાં નશીલો પદાર્થ લેતી હતી. અનેક વખત સિગરેટમાંથી તમાકુ કાઢીને તેમાં લીલા રંગની ચીજ ભરતી હતી. તેણે મને જબરદસ્તીથી આ બધું પીવડાવ્યું હતું. પીધા બાદ મારી હાલત હું હવામાં ઉડતી હોઉ તેવી થતી હતી.

5/5
તનુશ્રીએ મારા માટે વાળનું મુંડન કરાવ્યું હતું. તેણે ખુદ મને આ વાત કરી હતી. તમે વિચારી રહ્યા હશો કે એક છોકરી એક છોકરી પર રેપ કેવી રીતે કરી શકે ? પરંતુ તનુશ્રીનું સૌથી મોટું સત્ય એ છે કે તે લેસ્બિયન છે. તેણે કહ્યું કે અંદરથી તે છોકરો છે. 10 વર્ષ પહેલાં મારી સાથે પરાણે સેક્સ માણીને રેપ કરેલો.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

લગ્નના બંધનમાં બંધાશે કાવ્યા મારન, જાણો કેટલી સંપત્તિનો માલિક છે તેમનો થનાર પતિ

આમિર ખાનના ભાણેજ અને અભિનેતા ઈમરાન ખાનની મુશ્કેલી વધી, મુંબઈ પોલીસે ભારત છોડવા ફટકારી નોટિસ

400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા

અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની

વિડિઓઝ

સફેદ પરિંદે કે બિગડે પરિંદે?: ગરબા આયોજકો વિરુદ્ધ સોશિયલ મીડિયામાં લોકોમાં આક્રોશ, 15 હજારનો પાસ વહેંચી લૂંટ ચલાવ્યાનો આરોપ
ટ્રમ્પનો મોટો નિર્ણય! ભારત સહિત 5 દેશોને રશિયન તેલની ખરીદી પર ટેરિફમાંથી મુક્તિ
Bharuch | ભરુચના વાગરાની સાયખા GIDCમાં કંપનીમાં બ્લાસ્ટ, 5 કામદારના મોત
Hun To Bolish : હું તો બોલીશ : 'ખોડલધામ' બાદ હવે 'અન્નપૂર્ણા ખોડલધામ'
Hun To Bolish : હું તો બોલીશ : 'હર્ષ'નો ગરબો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાળકોના ઇન્ટરનેટ વપરાશ પર પ્રતિબંધની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ, કહ્યું- તેમનો પણ મૂળભૂત અધિકાર

Rajasthan: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, 8 લોકોના મોત

અમદાવાદમાં 'સફેદ પરિંદે'ના આયોજકો સામે ખેલૈયાઓમાં આક્રોશ, ₹15 હજારના પાસ છતાં પાણીના પણ ફાફાં

Bharuch: સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત, 15 કિમી સુધી સંભળાયો ધડાકો

મહેલા જયવર્ધનેએ છોડ્યો MI નો સાથ, હેડ કોચ પદેથી આપ્યું રાજીનામું; અચાનક નિર્ણયથી દુનિયા હેરાન
મહેલા જયવર્ધનેએ છોડ્યો MI નો સાથ, હેડ કોચ પદેથી આપ્યું રાજીનામું; અચાનક નિર્ણયથી દુનિયા હેરાન
લગ્નના બંધનમાં બંધાશે કાવ્યા મારન, જાણો કેટલી સંપત્તિનો માલિક છે તેમનો થનાર પતિ
લગ્નના બંધનમાં બંધાશે કાવ્યા મારન, જાણો કેટલી સંપત્તિનો માલિક છે તેમનો થનાર પતિ
ગુજરાતમાં સરકારી ભરતીના નિયમોમાં સુધારો, જાણો ઉમેદવારો માટે શું બદલાયું

Surat: બેફામ ડમ્પરે બે બહેનોને કચડી, નિર્માણાધીન સાઈટના ખાડામાં ડૂબવાથી ભાઈ-બહેનના મોત

Embed widget