શોધખોળ કરો
Advertisement
આઇટી રેડ પર બોલિવૂડ એક્ટ્રેસ તાપસી પન્નૂએ પહેલી વખત કર્યું રિએક્ટ, જાણો શું કહ્યું?
બોલિવૂડ એક્ટ્રેસ તાપસી પન્નૂ અને અનુરાગ કશ્યપ સહિતના કેટલાક સેલેબ્સ પર આઇટીનો સંકજો કસાયો છે. આઇટી રેડ બાદ પહેલી વખત તાપસી પન્નૂએ રિએક્ટ કર્યું છે,. તેમના રિએકશન પર યુઝર્સ ફની કમેન્ટ કરી રહ્યાં છે. આઇટી રેડ પર શું કહ્યું તાપસી પન્નૂએ જાણો...
બોલિવૂડ એક્ટ્રેસ તાપસી પન્નૂના ઘરે અને ઓફિસે આઇટી રેડ બાદ તેમની પૂછપરછ થઇ રહી છે. સર્ચ ઓપરેશન દરમિયાન કરોડોની હેરાફેરી સામે આવી છે. આઇટીની રેડ બાદ તાપસી પન્નૂની મુશ્કેલી વધી ગઇ છે. આઇટી રેડથી તાપસી અને તેનો પરિવાર પરેશાન છે.
તાપસી પન્નૂએ આ કાર્યવાહી પર પહેલી વખત પ્રતિક્રિયા આપી છે તેમણે કંગના સામે કટાક્ષ કરતા ટવિટ કર્યું છે. તેમણે લખ્યું કે, ‘સૌથી મોટો આરોપ મારા પર પેરિસમાં બંગલો ખરીદવાનો લાગ્યો છે, કેમકે ગરમીની રજાઓ નજીક આવી રહી છે તો’ બીજી ટવિટમાં તાપસી પન્નૂએ લખ્યું કે, ‘મારા પર ભવિષ્ય બનાવવા માટે 5 કરોડની ગોલમાલનો આરોપ લગાવાયો છે. કારણ કે મે આ પહેલા પૈસા લેવાનો ઇન્કાર કરી દીધો હતો’
તાપસી પન્નૂએ ત્રીજી ટવિટમા લખ્યું છે કે, ‘સન્માનિય નાણામંત્રીના મુજબ 2013ની યાદો તાજી થઇ ગઇ’ આ સાથે તેમણે લખ્યું કે, ‘હવે હું સસ્તી નથી રહી’ નોંધનિય છે કે, શરૂઆતના વિવાદમાં કંગનાએ તાપસીને સસ્તી કોપી કહ્યું હતું. જેના જવાબ તાપસીએ તેના અંદાજમાં આપ્યો છે.3 days of intense search of 3 things primarily 1. The keys of the “alleged” bungalow that I apparently own in Paris. Because summer holidays are around the corner
— taapsee pannu (@taapsee) March 6, 2021
3 days of intense search of 3 things primarily 1. The keys of the “alleged” bungalow that I apparently own in Paris. Because summer holidays are around the corner
— taapsee pannu (@taapsee) March 6, 2021
3 days of intense search of 3 things primarily 1. The keys of the “alleged” bungalow that I apparently own in Paris. Because summer holidays are around the corner
— taapsee pannu (@taapsee) March 6, 2021
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
ખેતીવાડી
ટેકનોલોજી
Advertisement
gujarati.abplive.com
Opinion