શોધખોળ કરો

તાપસી પન્નુની ફિલ્મ 'થપ્પડ' બોક્સ ઓફિસ પર કરી રહી છે શાનદાર કમાણી,જાણો કલેક્શન

તાપસી પન્નુ અને પવેલ ગુલાટી સ્ટારર આ ફિલ્મે પ્રથમ સપ્તાહમાં 22.79 કરોડની કમાણી કરી હતી. હવે બીજા સપ્તાહમાં પણ ફિલ્મે સારી કમાણી કરી છે.

મુંબઈ: અનુભવ સિન્હાના નિર્દેશનમાં બનેલી ફિલ્મ થપ્પડએ બીજા સપ્તાહમાં શાનદાર કમાણી કરી છે. બોક્સ ઓફિસ પર ફિલ્મ સારી કમાણી કરી રહી છે. તાપસી પન્નુ અને પવેલ ગુલાટી સ્ટારર આ ફિલ્મે પ્રથમ સપ્તાહમાં 22.79 કરોડની કમાણી કરી હતી. હવે બીજા સપ્તાહમાં પણ ફિલ્મે સારી કમાણી કરી છે. ફિલ્મ ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શના મુજબ, થપ્પડએ બીજા રવિવારે 2.15 કરોડની કમાણી કરી છે.આ પહેલા ફિલ્મે બીજા સપ્તાહના પ્રથમ શુક્રવારે 95 લાખની કમાણી કરી હતી. અને બીજા દિવસે શનિવારે 1.95 કરોડની કમાણી કરી હતી. આ રીતે ફિલ્મે 10 દિવસમાં કુલ 27.84 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આશા છે કે આગામી દિવસોમાં હોળીની રજાઓના કારણે ફિલ્મની કમાણી વધી શકે છે. ફિલ્મમાં તાપસી પન્નુ સિવાય પવૈલ ગુલાટી,માયા સરાઓ,રત્ના પાઠક,તનવી આઝમી,કુમુદ મિશ્રા,ગીતિકા વૈદ્ય,રામ કપૂર અને દિયા મિર્જા છે. આ ફિલ્મને ડિરેક્ટ અનુભવ સિન્હાએ કરી છે. આ ફિલ્મને ફિલ્મ સમીક્ષકો તરફથી સારા રિવ્યૂ મળ્યા અને સોશિયલ મીડિયામાં પણ લોકો ફિલ્મના વખાણ કરી રહ્યા છે.
થપ્પડ ફિલ્મું બજેટ 22 કરોડ છે. આ ફિલ્મને ભારતમાં 2300 કરતા વધારે અને ઓવરસીઝમાં 400 સ્ક્રીન પર રિલીઝ કરવામાં આવી હતી.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Surat: સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી બે વિદ્યાર્થિનીઓના મૃતદેહ મળ્યા, ChatGPT પર સર્ચ કર્યું હતું, 'How to commit suicide'

સૌરાષ્ટ્રના રાજકારણને લઈ મોટા સમાચાર: કોંગ્રેસના દિગ્ગજ નેતાએ અચાનક સક્રિય રાજકારણમાંથી લીધી નિવૃત્તિ

Petrol Price: મિડલ ઇસ્ટમાં તણાવની વચ્ચે પાકિસ્તાનમાં પેટ્રોલ ડિઝલની કિંમત આસમાને, 55 રૂપિયાનો વધારો

Iran Earthquake: યુદ્ધની વચ્ચે ઇરાનમાં ભૂકંપના ભયંકર આંચકા, તીવ્રતા 4.1 મપાઇ

વિડિઓઝ

Pakistan hikes petrol price: યુદ્ધથી પાકિસ્તાનમાં હાહાકાર, 24 કલાકમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધ્યા
Surat News : સુરતના સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી 2 વિદ્યાર્થિનીના મૃતદેહ મળતા હડકંપ
Govind Parmar Last Rites : ભાજપના ધારાસભ્ય ગોવિંદ પરમારનું નિધન, આજે અંતિમ સંસ્કાર
LPG Price Hike: મિડલ ઇસ્ટ તણાવની ભારતમાં અસર, ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં 60 રૂપિયાનો વધારો
ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદ પરમારનું નિધન, છેલ્લા કેટલાક સમયથી હતા બીમાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી બે વિદ્યાર્થિનીઓના મૃતદેહ મળ્યા, ChatGPT પર સર્ચ કર્યું હતું, 'How to commit suicide'
Surat: સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી બે વિદ્યાર્થિનીઓના મૃતદેહ મળ્યા, ChatGPT પર સર્ચ કર્યું હતું, 'How to commit suicide'
સૌરાષ્ટ્રના રાજકારણને લઈ મોટા સમાચાર: કોંગ્રેસના દિગ્ગજ નેતાએ અચાનક સક્રિય રાજકારણમાંથી લીધી નિવૃત્તિ
સૌરાષ્ટ્રના રાજકારણને લઈ મોટા સમાચાર: કોંગ્રેસના દિગ્ગજ નેતાએ અચાનક સક્રિય રાજકારણમાંથી લીધી નિવૃત્તિ
Petrol Price: મિડલ ઇસ્ટમાં તણાવની વચ્ચે પાકિસ્તાનમાં પેટ્રોલ ડિઝલની કિંમત આસમાને, 55 રૂપિયાનો વધારો
Petrol Price: મિડલ ઇસ્ટમાં તણાવની વચ્ચે પાકિસ્તાનમાં પેટ્રોલ ડિઝલની કિંમત આસમાને, 55 રૂપિયાનો વધારો
Iran Earthquake: યુદ્ધની વચ્ચે ઇરાનમાં ભૂકંપના ભયંકર આંચકા, તીવ્રતા 4.1 મપાઇ
Iran Earthquake: યુદ્ધની વચ્ચે ઇરાનમાં ભૂકંપના ભયંકર આંચકા, તીવ્રતા 4.1 મપાઇ
ભાજપના ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારની અંતિમ વિદાય, રાજકીય દિગ્ગજોએ આપી શ્રદ્ધાંજલિ

ઘરેલું LPG ₹60 જ્યારે કોમર્શિયલ સિલિન્ડર ₹115નો વધારો, નવા દર આજથી લાગૂ

અમેરિકાના સંઘર્ષ વચ્ચે ભારતે કોચીમાં ઈરાની જહાજને આપ્યો આશ્રય , તેહરાને કરી હતી ખાસ અપીલ

'ઈરાન કોઈ શરત વગર સરેન્ડર કરે, તેમાં જ ભલાઈ', ડૉનાલ્ડ ટ્રમ્પની તેહરાનને ફરી ધમકી 

Embed widget