શોધખોળ કરો

'તારક મહેતા કા........' ટીઆરપીમાં ટોપ ફાઈવ શોમાંથી આઉટ, નવો શરૂ થયેલો ક્યો શો બની ગયો નંબર વન ?

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા અને કુંડલી ભાગ્ય બંને સિરિયલ હવે ટીઆરપીની યાદીમાં હવે ફાઇવ ટોપ પર નથી. જાન્યુઆરી મહિનાના ત્રીજા અઠવાડિયાની ટીઆરપી રેટિંગમાં રૂપા ગાંગુલી અને સિધાશું પાંડેના શોને ‘અનુપમા’ને પહેલો નંબર મળ્યો છે.

ટેલિવૂડ:આ શો રિલીઝ થયાની સાથે લોકપ્રિય બની ગયો છે. આ સાથે ઇમલી સિરિયલ પણ હાલ ટીઆરપીની રેટમાં ટોપ પર છે. આ સિરિયલને બીજો નંબર મળ્યો છે. લોકડાઉન બાદ આ શોની લોકપ્રિયતામાં વધારો થયો છે. ટીવી શો ‘ગૂમ’ પણ કોઇના પ્રેમમાં ખૂબ જ લોકપ્રિય બની ગયો છે. ટીઆરપીના ચાર્ટમાં આ શોને ત્રીજો નંબર મળ્યો છે. આ શોએ બહુ ઓછા સમયમાં લોકપ્રિયતા મેળવી લીધી છે. આ શોમાં રોમાન્સની કોમ્લિકેટેડ સ્ટોરીને લોકો ખૂબ પસંદ કરી રહ્યાં છે. લાંબા સમયથી ટીઆરપીના રેસમાં આગળ રહેનાર કુંડલી ભાગ્ય ટીઆરપીના ચોથા નંબર પર પહોંચી ગયો છે. નવા શો આવતા આ શો પહેલા નંબરથી ચોથા નંબર પર આવી ગયો છે. આ શોમાં શ્રદ્ધા, આર્યા અને ધીરજ ધૂપરની એક્ટિંગને લોકો ખૂબ પસંદ કરી રહ્યાં છે. લોકડાઉનનના સમયે આ શો ટીઆરપીની રેટિંગમાં પ્રથમ નંબર પર હતો. તો પાંચમા નંબરે સિરિયલ કુમકુમ ભાગ્ય છે. જ્યારે તારક મહેતાના ઉલ્ટા ચશ્મા ટોપ ફાઇવમાંથી બહાર થઇ ગયો છે. 2008થી શરૂ થયા બાદ તારક મહેતા ઉલ્ટા ચશ્મા શો સતત ટીઆરપીની રેટિંગમાં ટોપ  5માં  રહ્યો છે. પહેલી વખત આ શો ટીઆરપી રેટિંગમાં ટોપ ફાઇવની બહાર થઇ ગયો છે. આ શોના નિર્દેશક અસિત કુમાર મોદી છે. તો લીડ કેરેક્ટર દિલીપ જોશી છે. જે જેઠાલાલના રોલમાં છે. આ શો બાદ થી દિલીપ જોશીને સારી લોકપ્રિયતા મળી છે.

ટોપ સ્ટોરી

અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
27 વર્ષની ઉંમરે બ્રેન ટ્યુમરે સૈફ અલી ખાનની બહેન સબાને હચમચાવી દીધી, શેર કર્યો અનુભવ
27 વર્ષની ઉંમરે બ્રેન ટ્યુમરે સૈફ અલી ખાનની બહેન સબાને હચમચાવી દીધી, શેર કર્યો અનુભવ
ઇમરાન હાશમીની 'આવારાપન 2' ઓટીટી પર થઈ રિલીઝ, જાણો- ફ્રીમાં ક્યાં જોઇ શકાશે ?
ઇમરાન હાશમીની 'આવારાપન 2' ઓટીટી પર થઈ રિલીઝ, જાણો- ફ્રીમાં ક્યાં જોઇ શકાશે ?
નાના પાટેકરનું કાર્ડિયાક અરેસ્ટથી મોત, તો પછી ગોવા પોલીસે કેમ નોંધ્યો અનનેચરલ ડેથનો કેસ?
નાના પાટેકરનું કાર્ડિયાક અરેસ્ટથી મોત, તો પછી ગોવા પોલીસે કેમ નોંધ્યો અનનેચરલ ડેથનો કેસ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gandhinagar Election: આજે ગાંધીનગર મનપાની ચૂંટણી, ભાજપ, કૉંગ્રેસ, AAP વચ્ચે જામશે ચૂંટણી જંગ 
Gandhinagar Election: આજે ગાંધીનગર મનપાની ચૂંટણી, ભાજપ, કૉંગ્રેસ, AAP વચ્ચે જામશે ચૂંટણી જંગ 
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
Navratri 2026: શારદિય નવરાત્રિનો આજથી પ્રારંભ, જાણો ઘટસ્થાપનની વિધિ અને શુભ મૂહૂર્ત
Navratri 2026: શારદિય નવરાત્રિનો આજથી પ્રારંભ, જાણો ઘટસ્થાપનની વિધિ અને શુભ મૂહૂર્ત
સાઉદી અરેબિયાના રિયાધ એરપોર્ટ પર હુતી વિદ્રોહીઓનો મોટો હુમલો, 12 લોકોના મોત, 300થી વધુ ઈજાગ્રસ્ત
સાઉદી અરેબિયાના રિયાધ એરપોર્ટ પર હુતી વિદ્રોહીઓનો મોટો હુમલો, 12 લોકોના મોત, 300થી વધુ ઈજાગ્રસ્ત
Today's Horoscope: નવરાત્રિના પ્રથમ નોરતે આ રાશિ પર રહેશે નવદુર્ગાની વિશેષ કૃપા, જાણો રાશિફળ
Today's Horoscope: નવરાત્રિના પ્રથમ નોરતે આ રાશિ પર રહેશે નવદુર્ગાની વિશેષ કૃપા, જાણો રાશિફળ
Embed widget