શોધખોળ કરો

#MeToo પર આ એક્ટ્રેસે કર્યો ચોંકાવનારો ખુલાસો, કહ્યું- ‘પૈસા લઈને મોઢું બંધ કરી...’

ચાહત ખન્નાએ હાલમાં જ એક ઈન્ટરવ્યૂમાં કોસ્ટિંગ કાઉચના એક સવાલ પર જવાબ આપ્યો કે ફિલ્મોમાં કાસ્ટિંગ કરવા માટે એક નિયમ બની ગયો છે.

નવી દિલ્હીઃ રામ કપૂર-સાક્ષી તંવરના ફેમસ ટીવી શોથી પોતાની ઓળખ બનાવનાર એક્ટ્રેસ ચાહત ખન્ના લાંબા સમયથી સ્ક્રીનથી દૂર છે. હવે તે સંજય દત્ત સ્ટારર પ્રસ્થાનમથી કમબેક કરી રહી છે. પરંતુ આ કમબેક પહેલા ચાહતન ખન્નાએ ઇન્ડસ્ટ્રીથી લાંબા સમય સુધી અંતર રાખવાને લઈને મોટો ખુલાસો કર્યો છે. ચાહત ખન્નાએ હાલમાં જ એક ઈન્ટરવ્યૂમાં કોસ્ટિંગ કાઉચના એક સવાલ પર જવાબ આપ્યો કે ફિલ્મોમાં કાસ્ટિંગ કરવા માટે એક નિયમ બની ગયો છે. જો હું તારી માટે આ કરી રહ્યો છું તો તારે મારી માટે આ કરવું પડશે. તે હીરોઈન અને ફિલ્મ મેકર વચ્ચેની વાત છે, એવું કોઈ ફરમાન નથી. જો કે હવે કાસ્ટિંગ કાઉચ કેટલીક હદ સુધી ઓછું થયું છે. ચાહત આગળ કહે છે કે, મને પણ એવી કેટલીય ખરાબ પ્રપોઝલ આવી હતી પણ મે ના પાડી દીધી. આજે હું ટીવી ઈન્ડ્રસ્ટીમાં ખુદને સુરક્ષિત અનુભવુ છું. #MeToo પર ચાહતે કહ્યું કે તે એક સમયે ફેશન ટ્રેન્ડ બની ગયું હતું. કોઈએ ફાયદો ઉઠાવ્યો તો કોઈએ નહી. કોઈ એવી હીરોઈન પણ હતી કે જેણે ચેક કે પૈસા લઈને મોઢું બંધ રાખ્યું તો કોઈ એવી હતી કે જેણે પબ્લિસિટી સ્ટંટ હતો એ ઓછો કરી દીધો હોય. નોંધનયી છે કે, ચાહતના લગ્ન ઘરેલુ હિંસાના કારણે તુટી ગયા હતા. તેણે પતિ પર ગંભીર આરોપ લગાવતા તલાક લીધા હતા. તેણે બીજા લગ્ન કર્યા એમાં પણ કંઈ જામ્યું નહીં અને તલાકની અરજી દઈ દીધી છે.

ટોપ સ્ટોરી

લગ્નના બંધનમાં બંધાશે કાવ્યા મારન, જાણો કેટલી સંપત્તિનો માલિક છે તેમનો થનાર પતિ
લગ્નના બંધનમાં બંધાશે કાવ્યા મારન, જાણો કેટલી સંપત્તિનો માલિક છે તેમનો થનાર પતિ
આમિર ખાનના ભાણેજ અને અભિનેતા ઈમરાન ખાનની મુશ્કેલી વધી, મુંબઈ પોલીસે ભારત છોડવા ફટકારી નોટિસ
આમિર ખાનના ભાણેજ અને અભિનેતા ઈમરાન ખાનની મુશ્કેલી વધી, મુંબઈ પોલીસે ભારત છોડવા ફટકારી નોટિસ
400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેલૈયા બેહાલ, આયોજકો માલામાલ
Hun To Bolish : હું તો બોલીશ : આયોજકોના વિવાદ વાયરલ
Bhavnagar Congress: ભાવનગર કોંગ્રેસમાં ભડકો! NSUIના 150 જેટલા હોદ્દેદારોના સામૂહિક રાજીનામા
Gujarat Rain: ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ! કયા વિસ્તારોમાં વરસ્યા મેઘરાજા?
Ambalal Patel Rain Forecast :વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: લીંબાયતમાં મિલકત વિવાદમાં ડબલ મર્ડર: મોટા પુત્રએ જ કરી માતા અને નાના ભાઈની નિર્મમ હત્યા
Surat: લીંબાયતમાં મિલકત વિવાદમાં ડબલ મર્ડર: મોટા પુત્રએ જ કરી માતા અને નાના ભાઈની નિર્મમ હત્યા
ગાંધીનગર મનપામાં મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન પદ માટે લોબિંગ શરૂ, જાણો કયા નામો ચર્ચામાં?
ગાંધીનગર મનપામાં મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન પદ માટે લોબિંગ શરૂ, જાણો કયા નામો ચર્ચામાં?
કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ
કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ
IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો
IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો
CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો
CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો
3 શહેર, 3 મોટી દુર્ઘટનાઓ, નવરાત્રી વચ્ચે કોલકાતા-ગ્વાલિયર અને હૈદરાબાદમાં 35 ના મોત
3 શહેર, 3 મોટી દુર્ઘટનાઓ, નવરાત્રી વચ્ચે કોલકાતા-ગ્વાલિયર અને હૈદરાબાદમાં 35 ના મોત
મૃતકોના પરિવારને સરકારી નોકરી અને 25 લાખ, બંગાળ દુર્ઘટના પર CM શુભેંદુની મોટી જાહેરાત
મૃતકોના પરિવારને સરકારી નોકરી અને 25 લાખ, બંગાળ દુર્ઘટના પર CM શુભેંદુની મોટી જાહેરાત
ગ્વાલિયરમાં બેકાબૂ ટ્રકનો કહેર, ભયાનક અકસ્માતમાં 13 લોકોનાં મોત
ગ્વાલિયરમાં બેકાબૂ ટ્રકનો કહેર, ભયાનક અકસ્માતમાં 13 લોકોનાં મોત
Embed widget