શોધખોળ કરો

'નાગિન 5'માં મુખ્ય ભૂમિકામાં દેખાશે ટીવી સીરિયલનો આ સુપરસ્ટાર, જાણો વિગતે

અભિનેતા ધીરજ કપૂર હવે 'નાગિન 5' મુખ્ય રૉલમાં દેખાશે. આ અંગે ખુદ ધીરજ કપૂરે પોતાની વાત કહી છે

મુંબઇઃ ટીવી સીરિયલોમાં લોકપ્રિય બનેલી ટીવી સીરિયલ 'નાગિન 5'ને લઇને એક મોટી વાત સામે આવી છે. અભિનેતા ધીરજ કપૂર હવે 'નાગિન 5' મુખ્ય રૉલમાં દેખાશે. આ અંગે ખુદ ધીરજ કપૂરે પોતાની વાત કહી છે. અભિેનેતાએ કહ્યું કે, આ મારા માટે બહુજ ખાસ સમય છે, જે મને 'નાગિન 5' જેવા ટૉપ શૉમાં કામ કરવાનો મોકો મળ્યો છે. આ દરેક અભિનેતાનુ સપનુ છે. વધુમાં તેને કહ્યું હું નો મોટો પ્રસંશક છું અને હું તેનો ભાગ બનવા માટે બહુ જ ઉત્સાહિત છુ કેમકે જે રૉલ પ્લે કરવા જઇ રહ્યો છું તે પ્રકારનો રૉલ આજથી પહેલા ક્યારેય નથી કર્યો, 'નાગિન'માં વીએફએક્સનો ઉપયોગ કરવામાં આવે છે, જેનાથી આ વધુ સારો થઇ જાય છે. આ બધુ મારા માટે એક નવો અનુભવ હશે. નાગિન 5'માં મુખ્ય ભૂમિકામાં દેખાશે ટીવી સીરિયલનો આ સુપરસ્ટાર, જાણો વિગતે કલર્સની લોકપ્રિય સીરિયલ 'નાગિન 4' પુરુ થયા બાદ, નવી સિઝન જલ્દી શરુ થવા જઇ રહી છે. ફેન્સ પણ એ જણાવા ઉત્સુક છે કે 'નાગિન 5'માં મુખ્ય અભિનેત્રી કોણ હશે. અભિનેત્રી મોની રૉય, સુરભિ જ્યોતિ, નિયા શર્મા બાદ કોણ હશે જે નાગિનની મહત્વની ભૂમિકા નિભાવશે. જોકે, લોકપ્રિય નાગિન સીરિયલનો નેક્સ્ટ લૂક સામે આવ્યો છે, જેને જોઇને લાગે છે કે આ હિના ખાન છે. ઉલ્લેખનીય છેકે, નાગિન 4ના ક્લાઇમેક્સનો પ્રૉમો કલર્સ ચેનલ પર શેર કરવામાં આવ્યો છે. આમાં અભિનેત્રી નિયા શર્મા પોતાના દુશ્મનો સાથે બદલો લઇ રહ્યો છે. નાગિન 5'માં મુખ્ય ભૂમિકામાં દેખાશે ટીવી સીરિયલનો આ સુપરસ્ટાર, જાણો વિગતે નાગિન 5'માં મુખ્ય ભૂમિકામાં દેખાશે ટીવી સીરિયલનો આ સુપરસ્ટાર, જાણો વિગતે

ટોપ સ્ટોરી

Junagadh: જૂનાગઢ કિન્નર અખાડામાં બબાલ, ગિરનારી માતા પર ગદાથી હુમલો કરી મહામંડલેશ્વર અને મહંતો ફરાર

Lalit Vasoya: પ્રફુલ પટેલની એકતાની અપીલ પર લલિત વસોયાએ ઉઠાવ્યા સવાલ, - 'સમાજના નામે રાજકીય ગંધ'

Gold Price: સોના-ચાંદીમાં સતત ઘટાડો, MCX પર સોનું 1,20,500 અને ચાંદી 1,41,000ને પર

બનાવટી દેવી-દેવતાઓની પૂજા ટાળો: વિશ્વ ઉમિયાધામમાં શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીની મોટી અપીલ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | શ્રેષ્ઠદાન
Hun To Bolish | હું તો બોલીશ | ભૂવાજી ધૂણે છે કેમ?
Surat: બારડોલી ટ્રિપલ મર્ડર કેસમાં પોલીસને સફળતા, મહારાષ્ટ્રથી 1 શખ્સની અટકાયત, વીમા વિવાદની આશંકા
3 ડિસેમ્બરે બેન્ક કર્મચારીઓની દેશવ્યાપી હડતાળ, જાણો કારણ
બદ્રીનાથ દાન ચોરી બાદ SITની તપાસ સમિતિએ શું આપ્યા મંદિર મેનેજમેન્ટને સૂચનો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Junagadh: જૂનાગઢ કિન્નર અખાડામાં બબાલ, ગિરનારી માતા પર ગદાથી હુમલો કરી મહામંડલેશ્વર અને મહંતો ફરાર
Junagadh: જૂનાગઢ કિન્નર અખાડામાં બબાલ, ગિરનારી માતા પર ગદાથી હુમલો કરી મહામંડલેશ્વર અને મહંતો ફરાર
Lalit Vasoya: પ્રફુલ પટેલની એકતાની અપીલ પર લલિત વસોયાએ ઉઠાવ્યા સવાલ, - 'સમાજના નામે રાજકીય ગંધ'
Lalit Vasoya: પ્રફુલ પટેલની એકતાની અપીલ પર લલિત વસોયાએ ઉઠાવ્યા સવાલ, - 'સમાજના નામે રાજકીય ગંધ'
Gold Price: સોના-ચાંદીમાં સતત ઘટાડો, MCX પર સોનું 1,20,500 અને ચાંદી 1,41,000ને પર
Gold Price: સોના-ચાંદીમાં સતત ઘટાડો, MCX પર સોનું 1,20,500 અને ચાંદી 1,41,000ને પર
બનાવટી દેવી-દેવતાઓની પૂજા ટાળો: વિશ્વ ઉમિયાધામમાં શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીની મોટી અપીલ
બનાવટી દેવી-દેવતાઓની પૂજા ટાળો: વિશ્વ ઉમિયાધામમાં શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીની મોટી અપીલ
રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટે આપી મોટી રાહત, HCનો CBI અને ED તપાસનો આદેશ કર્યો રદ

ચૌધરી અને પાટીદાર સમાજને એક થવા જાહેર મંચ પરથી પ્રફુલ્લ પટેલની હાંકલ, શંકર ચૌધરીએ પણ આપ્યું સમર્થન!

Insurance: કાર અને બાઇક ઇન્શ્યૉરન્સ માટે સરકાર બદલી રહી છે કેટલાક નવા નિયમ, નહીં મળે પેટ્રૉલ

ICC રેન્કિંગમાં જસપ્રીત બુમરાહે લગાવી લાંબી છલાંગ, બીજા સ્થાન પર પહોંચ્યો, રોહિત શર્માને નુકસાન

Embed widget