શોધખોળ કરો

Video: એક્ટ્રેસે કરી અશ્લીલતાની હદો પાર, ટૉપમાં બ્રા પહેર્યા વિના બૉયફ્રેન્ડ સાથે ડીનર પર નીકળી ને..............

નેહાએ વિના બ્લાઉઝ સાથે ડ્રેસ પહેર્યો હતો અને કેમેરાની સામે પૉઝ આપતી દેખાઇ રહી હતી.

ચંદીગઢઃ બૉલ્ડ ડ્રેસ અને બિગ બૉસ ઓટીટીમાં જબરદસ્ત ગેમ પ્લાનના નામથી ઓળખ મેળવનારી એક્ટ્રેસ નેહા ભસીનનો એક વીડિયો અત્યારે સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક્ટ્રેસે અશ્લીલતાની તમામ હદો વટાવી દીધી છે. 

તાજેતરમાં જ એક્ટ્રેસ નેહા ભસીનનો વીડિયો સામે આવ્યો છે, જેમાં તે એકદમ અતરંગી અને રવિલિંગ આઉટફિટ્સમાં દેખાઇ રહી છે. નેહાએ વિના બ્લાઉઝ સાથે ડ્રેસ પહેર્યો હતો અને કેમેરાની સામે પૉઝ આપતી દેખાઇ રહી હતી. ખરેખરમાં નેહા ભસીન જ્યારે રાજીવ અદાતિયા સાથે ડિનર પર સ્પૉટ થઇ ત્યારે તે પોતાના આઉટફિટ્સને લઇને જબરદસ્ત રીતે ટ્રૉલ થઇ હતી. 

વીડિયોમાં સ્પષ્ટરીતે દેખાઇ રહ્યુ હતુ કે, નેહા ભસીન રાજીવ સાથે કારમાંથી નીચે ઉતરી રહી હતી. તેને ટૉપની સાથે બ્રા ન હતી પહેરી, નેહાએ બૉલ્ડ ટૉપની સાથે ચમકતી વાદળી રંગનુ સ્કર્ટ પહેર્યુ હતુ, જ્યારે કેમેરાની સામે આવી ત્યારે લોકોનો શ્વાસ અટકી ગયો હતો. ફોટોગ્રાફરો પણ તેની તસવીરો ખેંચતી વખતે તે દ્રશ્ય જોઇને બુમો પાડી રહ્યાં હતા. નેહાનો આ લૂક ફેન્સને ખુબ પસંદ આવી રહ્યો છે. 

View this post on Instagram
 
A post shared by Viral Bhayani (@viralbhayani)

View this post on Instagram
 
A post shared by Neha Bhasin (NB) (@nehabhasin4u)

---

ટોપ સ્ટોરી

ઝારખંડઃ રામગઢમાં રાંચી-પટના હાઈવે પર મોટો અકસ્માત, 4 બાળકો સહિત 13 લોકોના મોત

હર્ષ સંઘવીનો છોટાઉદેપુર પ્રવાસ: 'મકાઈના રોટલા-અડદની દાળ જેવી મજા ક્યાંય નહીં, પિત્ઝા-બર્ગર ટાળો'

તિરૂપરનકુન્દ્રમ પહાડીના વિવાદિત દીપથૂન પર પ્રગટાવાયો કાર્તિગઇ દીપમ, ભગવાન મુરૂગનના લાગ્યા જયકારા

Ganja Raid: ભાવનગરમાં ડ્રૉનથી ગાંજાની ખેતી પકડાઇ, ગોધરામાં 4.62 કરોડના મુદ્દામાલ સાથે ચારની ધરપકડ

વિડિઓઝ

DyCM Harsh Sanghavi: ભજન-કીર્તનમાં ઝૂમ્યા હર્ષ સંઘવી, આદિવાસી ગામમાં ઢોલ-મંજીરા સાથે ગાયા ભજનો
Hun To Bolish : હું તો બોલીશ : અસલી દેવી દેવતા કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ખનીજચોરો કેમ બેફામ ?
Ahmedabad Demolition News : અમદાવાદના સારંગપુરમાં વિરોધ વચ્ચે ડિમોલીશન
Bhavnagar Crime: ભાવનગર પથુભાના મોત કેસમાં કરણી સેના મેદાનમાં, ગુજરાતમાં આંદોલનની ચીમકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઝારખંડઃ રામગઢમાં રાંચી-પટના હાઈવે પર મોટો અકસ્માત, 4 બાળકો સહિત 13 લોકોના મોત
ઝારખંડઃ રામગઢમાં રાંચી-પટના હાઈવે પર મોટો અકસ્માત, 4 બાળકો સહિત 13 લોકોના મોત
હર્ષ સંઘવીનો છોટાઉદેપુર પ્રવાસ: 'મકાઈના રોટલા-અડદની દાળ જેવી મજા ક્યાંય નહીં, પિત્ઝા-બર્ગર ટાળો'
હર્ષ સંઘવીનો છોટાઉદેપુર પ્રવાસ: 'મકાઈના રોટલા-અડદની દાળ જેવી મજા ક્યાંય નહીં, પિત્ઝા-બર્ગર ટાળો'
તિરૂપરનકુન્દ્રમ પહાડીના વિવાદિત દીપથૂન પર પ્રગટાવાયો કાર્તિગઇ દીપમ, ભગવાન મુરૂગનના લાગ્યા જયકારા
તિરૂપરનકુન્દ્રમ પહાડીના વિવાદિત દીપથૂન પર પ્રગટાવાયો કાર્તિગઇ દીપમ, ભગવાન મુરૂગનના લાગ્યા જયકારા
Ganja Raid: ભાવનગરમાં ડ્રૉનથી ગાંજાની ખેતી પકડાઇ, ગોધરામાં 4.62 કરોડના મુદ્દામાલ સાથે ચારની ધરપકડ
Ganja Raid: ભાવનગરમાં ડ્રૉનથી ગાંજાની ખેતી પકડાઇ, ગોધરામાં 4.62 કરોડના મુદ્દામાલ સાથે ચારની ધરપકડ
Delimitation Bill: સીમાંકન પછી દેશનો સંપૂર્ણ રાજકીય નકશો કેવી રીતે બદલાશે ? સરકારે સમજાવ્યું

Pathubha Case: પથુભા મોત કેસમાં કરણી સેના મેદાને, કેસ દાખલ ન થાય તો ગુજરાતમાં આંદોલનની ચીમકી

Ahmedabad: સારંગપુરમાં દુકાનોના ડિમોલિશન ટાણે ઘર્ષણ, મહિલાઓએ JCB આગળ બેસી કરી વિરોધ

PM મોદીએ વીડિયો સંદેશ દ્વારા મહિલાઓને આપ્યો ખાસ મેસેજ, કહ્યું નારી શક્તિને આપેલું વચન પૂર્ણ કરવા પ્રતિબદ્ધ

Embed widget