શોધખોળ કરો

બિગ બૉસના મેકર્સ પર ભડકી આ એક્ટ્રેસ ને પછી લગાવ્યા આવા ગંભીર આરોપો, જાણો વિગતે

મીરા ચોપડાએ 'બિગ બૉસ 13'ના મેકર્સ સિદ્ધાર્થ શુક્લા પર આરોપો લગાવ્યા છે, તેને કહ્યું કે આમાં મેકર્સનું બેવડુ વર્તન છે, બધાએ શૉ જોવાનો બંધ કરી દેવો જોઇએ

મુંબઇઃ એક્ટ્રેસ પ્રિયંકા ચોપડાની બહેન મીરા ચોપડાએ 'બિગ બૉસ 13' પર ભડકી છે અને તેના મેકર્સ પર ગંભીર આરોપો લગાવીને બધાને ચોંકાવી દીધા છે. મીરાએ 'બિગ બૉસ 13'ને લઇને કેટલાય ટ્વીટ કર્યા છે, જે હાલ ચર્ચાનો વિષય બન્યા છે. મીરા ચોપડાએ 'બિગ બૉસ 13'ના મેકર્સ સિદ્ધાર્થ શુક્લા પર આરોપો લગાવ્યા છે, તેને કહ્યું કે આમાં મેકર્સનું બેવડુ વર્તન છે, બધાએ શૉ જોવાનો બંધ કરી દેવો જોઇએ. બિગ બૉસના મેકર્સ પર ભડકી આ એક્ટ્રેસ ને પછી લગાવ્યા આવા ગંભીર આરોપો, જાણો વિગતે આસિમ રિયાજ અને સિદ્ધાર્થ શુક્લાની વચ્ચે થયેલા ઝઘડાને લઇને પ્રિયંકા ચોપરાની કઝિન તેમન બોલિવુડ અભિનેત્રી મીરા ચોપરાએ મેકર્સ સહિત સલમાન ખાન પર ઘણા આરોપ લગાવ્યા છે. મીરાએ તેને લઇને એક ટ્વિટ કરી છે. અને આ શોને ફિક્સ્ડ જણાવતા તેને ન જોવાની વાત કહી છે. વિકેન્ડમાં સિદ્ધાર્થ અને આસીમ શુક્લા અને આસિમ રિયાઝની વચ્ચે થયેલા ઝઘડાને લઇને સલમાને આસિમને ફટકાર લગાવી છે. જેને લઇને સોશિયલ મીડિયા પર તેને ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. જ્યારે મીરાએ બિગબોસને પક્ષપાત થવાનો આરોપ લગાવતા લખ્યું છે કે મેં બિગબોસ જોવાનું બંધ કરી દીધું છે. કારણકે તેના મેકર્સ પક્ષપાત બતાવતા સિદ્ધાર્થ શુક્લાને હીરો બનાવી દીધો છે. જ્યારે તે સ્પષ્ટ રીતે ખલનાયક છે. આપણે કઇ રીતે તેને જોઇએ જ્યારે આ શો ફિક્સ્ડ છે. તે લોકો સિદ્ધાર્થ શુક્લાને વિનર જાહેર કરી શકે છે. પરંતુ આસિમ અને રશ્મિ દેશાઇ પણ શોના રીઅલ વિજેતા છે. મીરા ચોપરાએ સના આસિમ અને રશ્મિના ફેન્સને શોને બોયકોટ કરવાની અપીલ કરી છે. તેણે લખ્યું છે કે તેને બોયકોટ કરો જેથી તેની ટીઆરપી નીચે આવી જશે મેકર્સને ખરેખર ખબર પડે કે ફેન્સની વેલ્યુ શુ હોય છે. મીરાએ ઘરના લોકોને એક ખાસ નામ પણ આપ્યું છે મીરાએ આસિમને હોટ અને સ્વીટ, માહિરાને ઇરિટેટિંગ, પારસને શેમલેસ, શેફાલીને ઇવિલ, સિદ્ધાર્થને એન્ગ્રી સાથે ઇગોસ્ટિક પણ કહ્યું છે. જ્યારે આરતીને લોયલ તો રશ્મિને ફેર અને વિશાલ અને સનાને ક્રમશ: ગુડ સોલ અને એન્ટરટેનર કહ્યા છે. બિગ બૉસના મેકર્સ પર ભડકી આ એક્ટ્રેસ ને પછી લગાવ્યા આવા ગંભીર આરોપો, જાણો વિગતે
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Raghav Chadha Joins BJP: રાઘવ ચઢ્ઢા, સંદીપ પાઠક અને અશોક મિત્તલ ભાજપમાં જોડાયા
Raghav Chadha Joins BJP: રાઘવ ચઢ્ઢા, સંદીપ પાઠક અને અશોક મિત્તલ ભાજપમાં જોડાયા
Gujarat Local Body Election: સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત, 26 એપ્રિલે મતદાન 
Gujarat Local Body Election: સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત, 26 એપ્રિલે મતદાન 
Gujarat Heat: કાળઝાળ ગરમી માટે તૈયાર રહેજો, આકરા તાપની હવામાન વિભાગની આગાહી
Gujarat Heat: કાળઝાળ ગરમી માટે તૈયાર રહેજો, આકરા તાપની હવામાન વિભાગની આગાહી
રાઘવ ચઢ્ઢાની સાથે સ્વાતિ માલીવાલ અને હરભજન સિંહ સહિત 7 સાંસદો BJP માં જોડાશે, AAPનો સફાયો!
રાઘવ ચઢ્ઢાની સાથે સ્વાતિ માલીવાલ અને હરભજન સિંહ સહિત 7 સાંસદો BJP માં જોડાશે, AAPનો સફાયો!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નાગરિકોને દંડ,નેતાજીને છૂટ ?
Gujarat Heat Wave: આગામી દિવસોમાં વધશે તાપનું ટોર્ચર, હવામાન વિભાગે આપી સ્પષ્ટ ચેતવણી
Hun To Bolish : હું તો બોલીશ : અંતે અધિકારીઓ પર નિશાન !
Big Revolt in AAP: AAPમાં ફરી વળ્યું ઝાડૂ, રાઘવ ચઢ્ઢા સહિત આટલા સાંસદોએ છોડી પાર્ટી
Bengal Election 2026: બંગાળમાં મતદાન પર અમિત શાહનો દાવો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Raghav Chadha Joins BJP: રાઘવ ચઢ્ઢા, સંદીપ પાઠક અને અશોક મિત્તલ ભાજપમાં જોડાયા
Raghav Chadha Joins BJP: રાઘવ ચઢ્ઢા, સંદીપ પાઠક અને અશોક મિત્તલ ભાજપમાં જોડાયા
Gujarat Local Body Election: સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત, 26 એપ્રિલે મતદાન 
Gujarat Local Body Election: સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત, 26 એપ્રિલે મતદાન 
Gujarat Heat: કાળઝાળ ગરમી માટે તૈયાર રહેજો, આકરા તાપની હવામાન વિભાગની આગાહી
Gujarat Heat: કાળઝાળ ગરમી માટે તૈયાર રહેજો, આકરા તાપની હવામાન વિભાગની આગાહી
રાઘવ ચઢ્ઢાની સાથે સ્વાતિ માલીવાલ અને હરભજન સિંહ સહિત 7 સાંસદો BJP માં જોડાશે, AAPનો સફાયો!
રાઘવ ચઢ્ઢાની સાથે સ્વાતિ માલીવાલ અને હરભજન સિંહ સહિત 7 સાંસદો BJP માં જોડાશે, AAPનો સફાયો!
ઓપરેશન લોટસ, રાજકારણ અને વિશ્વાસઘાતનો ખેલ, રાઘવ ચઢ્ઢાના એલાન બાદ સંજય સિંહની આકરી પ્રતિક્રિયા
ઓપરેશન લોટસ, રાજકારણ અને વિશ્વાસઘાતનો ખેલ, રાઘવ ચઢ્ઢાના એલાન બાદ સંજય સિંહની આકરી પ્રતિક્રિયા
AAP પર નિશાન સાધ્યું, ભાજપના કર્યા વખાણ, પાર્ટી છોડતા સમયે શું બોલ્યા રાઘવ ચઢ્ઢા 
AAP પર નિશાન સાધ્યું, ભાજપના કર્યા વખાણ, પાર્ટી છોડતા સમયે શું બોલ્યા રાઘવ ચઢ્ઢા 
રાઘવ ચઢ્ઢાના એલાન પર અરવિંદ કેજરીવાલની પહેલી પ્રતિક્રિયા: 'BJP એ ફરીથી...'
રાઘવ ચઢ્ઢાના એલાન પર અરવિંદ કેજરીવાલની પહેલી પ્રતિક્રિયા: 'BJP એ ફરીથી...'
AAP ના 10 રાજ્યસભા સાંસદ કોણ છે? જાણો કયા કયા મોટા નેતાઓએ છોડી આમ આદમી પાર્ટી
AAP ના 10 રાજ્યસભા સાંસદ કોણ છે? જાણો કયા કયા મોટા નેતાઓએ છોડી આમ આદમી પાર્ટી
Embed widget