શોધખોળ કરો

'12 કલાક શૂટિંગ કરવા કરી મજબૂર', Palak Sindhwaniએ 'તારક મહેતા કા ઉલ્ટા શર્મા'ના મેકર્સ પર લગાવ્યા આરોપ

શોના પ્રોડ્યુસર્સે તેને ધમકી આપી હતી. તેણે જે બ્રાન્ડ સાથે કામ કર્યું હતું અને પૈસા મેળવ્યા હતા તેની વિગતો જાહેર કરવા માટે દબાણ કર્યું હતું

Palak Sindhwani Accusation: ટીવી અભિનેત્રી પલક સિધવાનીએ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના નિર્માતાઓ પર ઘણા આરોપો લગાવ્યા છે. પલકે કહ્યું હતું કે શોના પ્રોડ્યુસરે તેને ધમકાવી હતી અને બીમારીમાં સતત કામ કરાવ્યું હતું. ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાત કરતા પલકે જણાવ્યું હતું કે શોના પ્રોડ્યુસર્સે તેને ધમકી આપી હતી. તેણે જે બ્રાન્ડ સાથે કામ કર્યું હતું અને પૈસા મેળવ્યા હતા તેની વિગતો જાહેર કરવા માટે દબાણ કર્યું હતું.

મેકર્સે પલકને લીગલ નોટિસ મોકલી છે

પલકે કહ્યું હતું કે તેઓએ મને માત્ર ધમકાવી હતી. તેમણે મારી પાસે એવી બ્રાન્ડ્સના નામ પણ શેર કરવાની માંગ કરી કે જેની સાથે મેં કામ કર્યું છે અને શૂટમાંથી પૈસા કમાયા છે. હું ચોંકી ગઇ હતી અને મે સવાલ કર્યો હતો કારણ કે એવું પ્રથમવાર થયું છે જ્યારે છેલ્લા 5 વર્ષમાં મારી સાથે આવું કંઈ થયું નથી. આ બધું એટલા માટે થઈ રહ્યું છે કારણ કે હું શો છોડવા માંગુ છું. આ ખોટું છે અને સ્વીકાર્ય નથી. તેઓએ ત્યાં સુધી મને નોટિસ મોકલી ન હતી. પરંતુ જ્યારે તેમને ખબર પડી કે હું ડરતી નથી ત્યારે તેમણે 20મી સપ્ટેમ્બરે નોટિસ મોકલી હતી.

12 કલાક સુધી સતત કામ કર્યું

અભિનેત્રીએ આગળ કહ્યું હતું કે- મેં ત્યાં 5 વર્ષ જુસ્સા અને ઈમાનદારી સાથે કામ કર્યું છે, તેથી જ હું તેમની પાસેથી આ બધી અપેક્ષા નહોતી રાખતી. જે ઈમેલ આઈડી પર તેઓ મને મારું રાજીનામું મોકલવા કહેતા હતા તે જ દિવસે તેમણે મને કાનૂની નોટિસ મોકલી હતી તે જ દિવસે મને પ્રાપ્ત થઈ હતી. જેમાં ડેમેજની માંગણી કરવામાં આવી હતી. તેઓએ જાણી જોઈને તેમાં વિલંબ કર્યો જેથી હું સમયસર રાજીનામું આપી શકી નહીં. આ 5 વર્ષોમાં હું કોઈ વિવાદમાં પડી નથી કે મને કોઈ કાનૂની નોટિસ પણ મળી નથી. તેથી જ આ સમગ્ર પરિસ્થિતિને કારણે મને પેનિક એટેક આવે છે.

પલકે આગળ કહ્યું હતું કે હું હજી પણ તેમના માટે શૂટિંગ કરી રહી છું. સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરી રહી છું. મેં મારા મેડિકલ રિપોર્ટ્સ પણ સબમિટ કર્યા છે. મેં તેમને મારી પરિસ્થિતિ સમજવા વિનંતી કરી હતી અને થોડા દિવસની રજા માંગી હતી. પરંતુ તેઓએ મને 12 કલાક સુધી શૂટ કરવાની ફરજ પાડી. હું કોઈને મળી શકતી ન હતો અને તેમની કાનૂની નોટિસનો જવાબ પણ ન આપી શકી. હું સેટ પર અટવાઈ ગઇ હતી. હું જાણું છું કે મેં 6-7 દિવસ કેવી રીતે મેનેજ કર્યા. મને માનસિક રીતે હેરાન કરવામાં આવી હતી અને આ મારા માટે ખૂબ જ મુશ્કેલ દિવસો હતા. તેઓએ મને સેટ પર બોલાવીને 12 કલાક બેસાડી હતી. નોંધનીય છે કે શોમાં પલક સોનુના રોલમાં જોવા મળી રહી છે.

'સિંઘમ અગેન'ની બમ્પર ડીલ, અજય દેવગનની ફિલ્મે રિલીઝ પહેલા જ 200 કરોડની કમાણી કરી લીધી

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs ENG: ભારતનું 4 વર્ષ જૂનું સામ્રાજ્ય ખતમ! 4-0 થી સિરીઝ જીતી ઇંગ્લેન્ડ બની વિશ્વની નવી No.1 ટીમ
IND vs ENG: ભારતનું 4 વર્ષ જૂનું સામ્રાજ્ય ખતમ! 4-0 થી સિરીઝ જીતી ઇંગ્લેન્ડ બની વિશ્વની નવી No.1 ટીમ
આવતીકાલનું હવામાનઃ 12 જુલાઈએ 18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70km ની ઝડપે પવન અને વાવાઝોડાની આશંકા
આવતીકાલનું હવામાનઃ 12 જુલાઈએ 18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70km ની ઝડપે પવન અને વાવાઝોડાની આશંકા
ગુજરાતમાં અષાઢી બીજે નીકળશે 230 રથયાત્રા, શાંતિપૂર્ણ આયોજન માટે તંત્ર સજ્જ, મુખ્યમંત્રીએ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી
ગુજરાતમાં અષાઢી બીજે નીકળશે 230 રથયાત્રા, શાંતિપૂર્ણ આયોજન માટે તંત્ર સજ્જ, મુખ્યમંત્રીએ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી
ઈંગ્લેન્ડ સામેની ODI સિરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: આ સ્ટાર ખેલાડી થયો બહાર
ઈંગ્લેન્ડ સામેની ODI સિરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: આ સ્ટાર ખેલાડી થયો બહાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બાળકોના નાસ્તામાં છેતરપિંડી ?
Hun To Bolish : હું તો બોલીશ : સાંસદ અને મંત્રીએ ખોલી પોલ
Hun To Bolish : હું તો બોલીશ : સિંહથી સાવધાન
Ambalal Patel Rain Forecast: ઓગસ્ટમાં વરસશે અણધાર્યો વરસાદ: અંબાલાલ પટેલની મોટી આગાહી
Nitin Patel on Patidar Andolan : પાટીદાર આંદોલનને લઈ નીતિન પટેલનો મોટો ખુલાસો!

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs ENG: ભારતનું 4 વર્ષ જૂનું સામ્રાજ્ય ખતમ! 4-0 થી સિરીઝ જીતી ઇંગ્લેન્ડ બની વિશ્વની નવી No.1 ટીમ
IND vs ENG: ભારતનું 4 વર્ષ જૂનું સામ્રાજ્ય ખતમ! 4-0 થી સિરીઝ જીતી ઇંગ્લેન્ડ બની વિશ્વની નવી No.1 ટીમ
આવતીકાલનું હવામાનઃ 12 જુલાઈએ 18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70km ની ઝડપે પવન અને વાવાઝોડાની આશંકા
આવતીકાલનું હવામાનઃ 12 જુલાઈએ 18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70km ની ઝડપે પવન અને વાવાઝોડાની આશંકા
ગુજરાતમાં અષાઢી બીજે નીકળશે 230 રથયાત્રા, શાંતિપૂર્ણ આયોજન માટે તંત્ર સજ્જ, મુખ્યમંત્રીએ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી
ગુજરાતમાં અષાઢી બીજે નીકળશે 230 રથયાત્રા, શાંતિપૂર્ણ આયોજન માટે તંત્ર સજ્જ, મુખ્યમંત્રીએ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી
ઈંગ્લેન્ડ સામેની ODI સિરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: આ સ્ટાર ખેલાડી થયો બહાર
ઈંગ્લેન્ડ સામેની ODI સિરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: આ સ્ટાર ખેલાડી થયો બહાર
IND vs ENG: 5મી T20માં વૈભવ સૂર્યવંશી બહાર! શ્રેયસ અય્યરે પ્લેઇંગ 11 માં કર્યા મોટા ફેરફાર
IND vs ENG: 5મી T20માં વૈભવ સૂર્યવંશી બહાર! શ્રેયસ અય્યરે પ્લેઇંગ 11 માં કર્યા મોટા ફેરફાર
દર્દીઓને મોટી રાહત: સરકારે ડાયાબિટીસ અને હાર્ટની 39 નવી દવાઓના છૂટક ભાવ નક્કી કર્યા, જુઓ લિસ્ટ
દર્દીઓને મોટી રાહત: સરકારે ડાયાબિટીસ અને હાર્ટની 39 નવી દવાઓના છૂટક ભાવ નક્કી કર્યા, જુઓ લિસ્ટ
Ambalal Patel: આ તારીખથી વરસાદ ફરી કરશે ધમાકેદાર બેટિંગ, અંબાલાલ પટેલની નવી આગાહી
Ambalal Patel: આ તારીખથી વરસાદ ફરી કરશે ધમાકેદાર બેટિંગ, અંબાલાલ પટેલની નવી આગાહી
આ રાજ્યમાં ધારાસભ્યને પક્ષ બદલવા ₹30 કરોડની ઓફર મળી! મુખ્યમંત્રીના દાવાથી ખળભળાટ
આ રાજ્યમાં ધારાસભ્યને પક્ષ બદલવા ₹30 કરોડની ઓફર મળી! મુખ્યમંત્રીના દાવાથી ખળભળાટ
Embed widget