શોધખોળ કરો

હિંદુ દેવીનો રોલ કરતી આ એક્ટ્રેસ ડીલર પાસેથી ડ્રગ્સ ખરીદતાં રંગે હાથ પકડાઈ? જાણો ક્યું ડ્રગ્સ ખરીદતી હતી?

મુંબઇ ઝૉનલ યૂનિટની એક ટીમે માછીમાર, વર્સોવામાં બે વ્યક્તિઓની ધરપકડ કરી, તેમની પાસેથી તે 99 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. બે વ્યક્તિઓ એક ફેઝલ અને ટીવી એક્ટ્રેસ પ્રીતિકા ચૌહાણને રંગે હાથે ઝડપી પાડવામાં આવ્યા છે

મુંબઇઃ નાર્કોટિક્સ કન્ટ્રૉલ બ્યૂરોએ એક્ટ્રેસ પ્રીતિકા ચૌહાણની ધરપકડ કરી લીધી છે. રિપોર્ટ પ્રમાણે એક્ટ્રેસ ડ્રગ્સ ડીલર પાસેથી ડ્રગ્સ ખરીદતી હતી ત્યારે જ એનસીબીએ રંગે હાથે ઝડપી પાડી છે. આ દરમિયાન પ્રીતિકા ચૌહાણ પાસેથી 99 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. એજન્સી અનુસાર બે લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેને 8 નવેમ્બર સુધી ન્યાયિક કસ્ટડીમાં રાખવામાં આવ્યા છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે, મુંબઇ ઝૉનલ યૂનિટની એક ટીમે માછીમાર, વર્સોવામાં બે વ્યક્તિઓની ધરપકડ કરી, તેમની પાસેથી તે 99 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. બે વ્યક્તિઓ એક ફેઝલ અને ટીવી એક્ટ્રેસ પ્રીતિકા ચૌહાણને રંગે હાથે ઝડપી પાડવામાં આવ્યા છે. બન્નેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે, તે 8 નવેમ્બર સુધી ન્યાયિક કસ્ટડીમાં રહેશે. પ્રીતિકા ચૌહાણ ટીવીની પૉપ્યૂલર સીરિયલ દેવો કે દેવ મહાદેવમાંમાં દેવીનો રૉલ કરતી દેખાઇ ચૂકી છે. નોંધનીય છે કે, એનસીબીએ ડ્રગ્સ મામલામાં એક્ટ્રેસ દીપિકા પાદુકોણ, સારા અલી ખાન, રકુલ પ્રીત સિંહ અને શ્રદ્ધા કપૂર સાથે પુછપરછ કરી હતી. જોકે તેમના હાથે કોઇ સબૂત ન હતા લાગ્યા. આ ઉપરાંત રિયા ચક્રવર્તી અને તેના ભાઇ શૌવિક ચક્રવર્તી સહિત કેટલાય આરોપીઓની ધરપકડ થઇ ચૂકી છે, જેઓ હાલ જેલમાં બંધ છે.

ટોપ સ્ટોરી

'ચૂંટણી લડીશ નહીં, લડાવીશ' -2027માં વિધાનસભા ચૂંટણી માટે પરેશ ધાનાણીનો મોટો સંકલ્પ

Idar: ઈડરની PTC કૉલેજમાં ઘોર બેદરકારી, પાણીની ટાંકીમાં મૃત શ્વાન મળતા ખળભળાટ, 30થી વધુ વિદ્યાર્થિનીઓ હૉસ્પિટલ ખસેડાઈ

Dwarka Mandir: દ્વારકા જગત મંદિરમાં મંજૂરી વિના ફોટોગ્રાફી પર રોક, ભોગ-મનોરથ-ધજાજી ઉત્સવની ફોટોગ્રાફી માટે 2500 ફી

Cold Wave: રાજ્યમાં ઠંડીનો ચમકારો, 11.4 ડિગ્રી સાથે અમરેલી સૌથી ઠંડુ, નલિયામાં 11.8 ડિગ્રી તાપમાન

વિડિઓઝ

Paresh Dhanani Statement : પરેશ ધાનાણીનો મોટો નિર્ણય! 2027ની ચૂંટણી નહીં લડવાનો કર્યો સંકલ્પ
Prashant Korat: કોળી સમાજની CM પદની માગ પર ભાજપની પ્રથમ પ્રતિક્રિયા, પ્રશાંત કોરાટે શું કહ્યું?
Paresh Dhanani: કોંગ્રેસમાં પાટીદારોના સ્થાનને લઈ પૂર્વ નેતા વિપક્ષ ધાનાણીનો ઘટસ્ફોટ
Hun To Bolish : હું તો બોલીશ : બસ આટલું જ બાકી હતું
Hun To Bolish : હું તો બોલીશ : થપ્પડીયો ધારાસભ્ય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ચૂંટણી લડીશ નહીં, લડાવીશ' -2027માં વિધાનસભા ચૂંટણી માટે પરેશ ધાનાણીનો મોટો સંકલ્પ
'ચૂંટણી લડીશ નહીં, લડાવીશ' -2027માં વિધાનસભા ચૂંટણી માટે પરેશ ધાનાણીનો મોટો સંકલ્પ
Idar: ઈડરની PTC કૉલેજમાં ઘોર બેદરકારી, પાણીની ટાંકીમાં મૃત શ્વાન મળતા ખળભળાટ, 30થી વધુ વિદ્યાર્થિનીઓ હૉસ્પિટલ ખસેડાઈ
Idar: ઈડરની PTC કૉલેજમાં ઘોર બેદરકારી, પાણીની ટાંકીમાં મૃત શ્વાન મળતા ખળભળાટ, 30થી વધુ વિદ્યાર્થિનીઓ હૉસ્પિટલ ખસેડાઈ
Dwarka Mandir: દ્વારકા જગત મંદિરમાં મંજૂરી વિના ફોટોગ્રાફી પર રોક, ભોગ-મનોરથ-ધજાજી ઉત્સવની ફોટોગ્રાફી માટે 2500 ફી
Dwarka Mandir: દ્વારકા જગત મંદિરમાં મંજૂરી વિના ફોટોગ્રાફી પર રોક, ભોગ-મનોરથ-ધજાજી ઉત્સવની ફોટોગ્રાફી માટે 2500 ફી
Cold Wave: રાજ્યમાં ઠંડીનો ચમકારો, 11.4 ડિગ્રી સાથે અમરેલી સૌથી ઠંડુ, નલિયામાં 11.8 ડિગ્રી તાપમાન
Cold Wave: રાજ્યમાં ઠંડીનો ચમકારો, 11.4 ડિગ્રી સાથે અમરેલી સૌથી ઠંડુ, નલિયામાં 11.8 ડિગ્રી તાપમાન
Surat: સુરતમાં 6 કિમી ખાડી પહોળી કરવાનું અભિયાન શરૂ, 2.45 લાખ ઘનમીટર માટી બહાર કઢાઈ

Ahmedabad: અમદાવાદમાં 'નૉ ડ્રગ્સ' મેગા ડ્રાઈવ, એક જ રાતમાં પોલીસે ગાંજાની હેરાફેરી કરતા ત્રણને દબોચ્યા

નીતિશ કુમારે પટના એરપોર્ટ પર PM મોદીનું કર્યું સ્વાગત, 'કેબલ બ્રિજ'નું ઉદ્ઘાટન

એનાલોગ પનીર પર પ્રતિબંધ તો ફ્રોઝન ડેઝર્ટ પર કેમ નહીં? MLA કુમાર કાનાણીએ ઉઠાવ્યો સવાલ

Embed widget