Urfi Javed's Revealing Look Will Blow Your Mind:  જ્યારે જ્યારે બૉલીવુડ કે ટીવી ઇન્ડસ્ટ્રીમાં અતરંગી ફેશનની વાત થશે, Urfi Javedનુ નુ નામ જરૂર તેમાં લેવામાં આવશે. ઉર્ફી પોતાની અનોખી ફેશન સેન્સના કારણે હંમેશા ચર્ચામાં રહે છે. કેટલીય વાર તેનો લૂક ખુબ સુંદર લાગે છે તો કેટલીક વાર તેનો લૂક લોકોને ચોંકાવી દે છે. આવુ જ ફરી એકવાર તેના લૂકને લઇને થયુ છે. 


સોશ્યલ મીડિયા સેન્સેશન બની ચૂકેલી Urfi Javedનો એક વીડિયો અત્યારે ખુબ ચર્ચામાં છે. ફરી એકવાર ઉર્ફી ટુંકા અને અધુરા કપડામાં પોતાના સ્લિમ ટ્રિમ ફિગરને ફ્લૉન્ટ કરતી દેખાઇ રહી છે. વીડિયોમાં તમે જોઇ શકો છો કે, તેને ન્યૂડ કલરનો વન શૉલ્ડર બૉડીકૉન આઉટફિટ પહેરેલો છે. જોકે, તેમાં અટપટુ એ છે કે ઉર્ફીએ શૉલ્ડરની સાથે આઉટફિટની એક સાઇડથી લેગ પણ ઓફ કરી લીધા છે. આ ડ્રેસની સાથેએ હૂપ ઇયરિંગ અને ક્રીમ કલરની હીલ્સ પહેરેલી છે. કર્લી પોની ટેલ હેયરસ્ટાઇલને ફ્લૉન્ટ કરતા Urfi Javed રૂફ ટૉપ પર ચાલતી દેખાઇ રહી છે.  




લોકોએ શું કહ્યું-
વીડિયો વાયરલ થયા બાદ યૂઝર્સ તેને ફરી એકવાર ટ્રૉલ કરવાનુ ના ચૂક્યા. આ ડ્રેસ દેખાવમાં એકદમ અટપટો છે. તેનાથી ક્યાંય વધુ તે વિચિત્ર પણ લાગે છે. એકે લખ્યું- હે ભગવાન, મે પહેલા જોયુ તે મને લાગ્યુ કે આને કંઇ પહેર્યુ નથી. બીજા યુઝરે લખ્યું- મેમ તમે દુકાન બદલી દો, તે તમને સારા કપડાં નથી આપતો.


આ પણ વાંચો- 


Facebook Market Cap: ઓછી થઇ રહી છે ફેસબુકની ચમક, ટોચની 10 કંપનીઓના લિસ્ટમાંથી બહાર થઇ ફેસબુક


Horoscope Today 19 February 2022: આ રાશિના જાતકોને થઈ શકે છે ધનહાનિ, જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ


IND vs SL: શ્રીલંકા સામેની ટી-20 સીરિઝમાં નહી રમે વિરાટ કોહલી? રવિન્દ્ર જાડેજાની વાપસી નક્કી


ઓમિક્રોનના કેસ ઘટી રહ્યા છે, પરંતુ WHO એ સબ-વેરિઅન્ટ BA.2ને લઈ શું આપી ચેતવણી, જાણો


ગાંધીનગરઃ પ્રેમીએ નદી કિનારે સગીર પ્રેમિકાને બોલાવી કટરથી કાપ્યુ ગળુ, આરોપીની કરાઇ ધરપકડ


વર્ગ-3ની સરકારી નોકરીમાં અત્યાર સુધીનાં સૌથી વધુ ફોર્મ ભરાયાં, જાણો તલાટીની 3437 જગ્યા માટે કેટલા લાખ ફોર્મ કન્ફર્મ થયા?


Corona Death: જુલાઈ બાદ ફેબ્રુઆરીમાં કોરોનાથી સૌથી વધારે મોત, અચાનક કેવી રીતે વધ્યો મૃત્યુદર ? જાણો પૂરું ગણિત