શોધખોળ કરો
Advertisement
એક્ટ્રેસે જેની સાથે હૉટ સેક્સ સીન ભજવેલો એ એક્ટરની પત્નિની માગી માફી, જાણો શું કર્યુ ટ્વિટ?
ખરેખરમાં, 22 ઓગસ્ટના જેકબ માસ્ટર્સ અને કોની બ્યૂચેમ્પના એક સીનને લઇને ખુબ ચર્ચા થઇ, બન્ને સ્ટાર્સે એક શૉના ફાઇનલ એપિસૉડને સેક્સી અને હૉટ સીન આપીને પુરો કર્યો હતો. આ સીનમાં જેકબ અને કોનીની જોડીએ એક જબરદસ્ત સેકસી સીન આપ્યો હતો. જે ખરેખર કોરોના વાયરસની ગાઇડલાઇનની વિપરીત હતો
નવી દિલ્હીઃ કોરોના વાયરસના કારણે હાલ દુનિયાભરના દેશમાં ફરીથી એકવાર ફિલ્મ અને ટીવી શૉનુ શૂટિંગ પાટા પર આવ્યુ છે. આ અંતર્ગત એક ઇંગ્લિશ શૉમાં રૉમેન્ટિક સીન ભજવવાનો હતો, આ શૉના કેટલાક સીન શૉટ્સ થયા બાદ ઇંગ્લિશ સ્ટાર એક્ટ્રેસ અમાન્ડા હિલિંગે પોતાના કૉ-સ્ટાર ચૂકી વેનની પત્ની પાસે માફી માગી છે, કેમકે એક્ટ્રેસ અને એક્ટરે શૉના શૂટિંગ દરમિયાન એકબીજા સાથે એકદમ હૉટ સીન આપ્યા હતા.
ખરેખરમાં, 22 ઓગસ્ટના જેકબ માસ્ટર્સ અને કોની બ્યૂચેમ્પના એક સીનને લઇને ખુબ ચર્ચા થઇ, બન્ને સ્ટાર્સે એક શૉના ફાઇનલ એપિસૉડને સેક્સી અને હૉટ સીન આપીને પુરો કર્યો હતો. આ સીનમાં જેકબ અને કોનીની જોડીએ એક જબરદસ્ત સેકસી સીન આપ્યો હતો. જે ખરેખર કોરોના વાયરસની ગાઇડલાઇનની વિપરીત હતો, અને લોકો આને ટાર્ગેટ કરી રહ્યાં હતા. હાલ દુનિયાભરમાં કોરોના વાયરસનો ખતરો છે ત્યારે આ સેક્સી સીનને લઇને વિરોધ શરૂ થયો હતો, અને બાદમાં એક્ટ્રેસે પોતાની કૉ-સ્ટારની પત્ની પાસે આ સીન શૂટ કરવા મામલે માફી માગી હતી.
શૂટ કરાયેલા સીન પ્રમાણે એક્ટર અને એક્ટ્રેસ બન્ને એકબીજાને એક ઓફિસમાં હૉટ સીન આપી રહ્યા છે. બન્ને ઓફિસના મેજ પર સેક્સ કરતાં દેખાઇ રહ્યાં છે. આ સીન એટલો બધો જોખમ ભરેલો હતો કે છેલ્લે કૉની અભિનેત્રી અમાંડા મીલિંગે જેકબ અભિનેતા ચંકી વેનની પત્ની પાસે માફી સૉરી કરીને માફી માગી લીધી હતી.
આ એપિસૉડ બ્રૉડકાસ્ટ બાદ તેને એક ટ્વીટ કર્યુ હતુ, લખ્યું- તમને પસંદ આવ્યુ? આ @ChuckyVenn અને મારી (સૉરી શ્રીમતી વેન) એક કઠણ દ્રશ્ય હતુ, પરંતુ એક ખાસ સાથે એપિસૉડ પુરો કરવો હતો."
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
ક્રાઇમ
ગુજરાત
Advertisement