ટૉપ પહેર્યા વિના ખુલ્લા મેદાનમાં વીડિયો શૂટ કરવા પહોંચી આ હૉટ એક્ટ્રેસ, જુઓ વીડિયો
પોતાની બેક ફ્લૉન્ટ કરતી દેખાઇ રહી છે, અને વાળને સાચવીને આગળ ચાલતી દેખાઇ રહી છે
મુંબઇઃ ટીવી અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સેલેબ્સ હવે પોતાના ફેન્સને આકર્ષવા માટે સોશ્યલ મીડિયાનો સહારો વધારે લઇ રહ્યાં છે. અવાર નવાર પોતાની તસવીરો અને વીડિયોના કારણે ઘણીબધી અભિનેત્રીઓ ચર્ચામાં આવી જાય છે. હવે આ કડીમાં ટીવી સ્ટાર ઉર્ફી જાવેદ (Urfi Javed) ચર્ચામાં આવી છે, હવે તેને એક એવો વીડિયો શેર કર્યો છે જેમાં તે ટૉપલેસ દેખાઇ રહી છે.
આમ તો એક્ટ્રેસ ઉર્ફી જાવેદ પોતાના સ્ટાઇલ અને ફેસન સેન્સના કારણે બધાની નજરમાં રહે છે, પરંતુ આ વખતે તેને બધાની હટકે ટૉપલેસ વીડિયો શૂટ કર્યો છે. આ વીડિયોમાં તે અજીબોગરીબ ડ્રેસ પહેરીને દેખાઇ રહી છે અને તે પણ ખુલ્લા મેદાનમાં. જુઓ.....
ઉર્ફી જાવેદે પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે પોતાની બેક ફ્લૉન્ટ કરતી દેખાઇ રહી છે, અને વાળને સાચવીને આગળ ચાલતી દેખાઇ રહી છે. પરંતુ ઉર્ફી આ વીડિયોમાં એકદમ ટૉપલેસ છે જોકે કોઇ તેને કહી નહીં શકે કે તે ટૉપલેસ છે. જ્યારે ઉર્ફી આગળ જઇને પલટે છે ત્યારે ખબર પડે છે કે તે ટૉપલેસ છે. ઉર્ફી જાવેદે બ્લૂ કલરની સ્ટ્રેપલેસ બ્રા પહેરેલી છે. આની સાથે મેચિંગ સાઇડ સ્લિટ સ્કર્ટ પહેરેલો છે.
View this post on Instagram
ખાસ વાત છે કે ઉર્ફી જાવેદ બિગ બૉસ ઓટીટી બાદ સતત ચર્ચામાં રહી છે. સોશ્યલ મીડિયા પર તેના લાખો ફેન છે. તેના વીડિયો અને તસવીરો સોશ્યલ મીડિયા પર ઘડીકમાં વાયરલ થઇ જાય છે.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram