શોધખોળ કરો

Bhoomika Vasishth : પૈસા માટે નગ્ન ફોટ-પ્રાઈવેટ વીડિયો બનાવેવા : ભૂમિકાનો ખુલાસો

ભૂમિકાએ રોડીઝમાં તેની કારકિર્દી અને સંઘર્ષ વિશે વાત કરી. તેણે કહ્યું હતું કે, રોડીઝ પછી તેણે પૈસા માટે કેટલાક એડલ્ટ અને સ્ટ્રીપ વીડિયો બનાવ્યા હતા. આજે તે તેના આ પ્રકારના કૃત્ય પર શરમ અનુભવે છે.

Roadies-19 Audition Contestant : રિયાલિટી શો 'રોડીઝ સીઝન 19: કર્મ યા કાંડ'ના ઓડિશન થઈ ચૂક્યા છે. તેનું ટેલિકાસ્ટ અત્યારે થઈ રહ્યું છે. દર અઠવાડિયે શનિવાર અને રવિવારે સાંજે 7 વાગ્યે પ્રસારણ. હવે તેમાં 'Splitsvilla 13' ફેમ ભૂમિકા વશિષ્ઠ પણ પહોંચી ગઈ છે. તેણે પોતાના જીવન વિશે કેટલાક ચોંકાવનારા ખુલાસા કર્યા.

'રોડીઝ 19'માં 'સ્પ્લિટ્સવિલા 13'માં જોવા મળેલી સ્પર્ધક ભૂમિકા વશિષ્ઠ પણ જોવા મળી હતી. ભૂમિકાએ રોડીઝમાં તેની કારકિર્દી અને સંઘર્ષ વિશે વાત કરી. તેણે કહ્યું હતું કે, રોડીઝ પછી તેણે પૈસા માટે કેટલાક એડલ્ટ અને સ્ટ્રીપ વીડિયો બનાવ્યા હતા. આજે તે તેના આ પ્રકારના કૃત્ય પર શરમ અનુભવે છે.

ભુમિકા વશિષ્ઠને ગેંગના નેતાઓએ પૂછ્યું કે, તે શોમાં શા માટે આવવા માંગે છે? તેના પર જવાબ આપતા તે કહે છે કે, હું રૂઢિચુસ્ત અને કડક પરિવારમાંથી આવું છું. તેઓ શોબિઝ ઈન્ડસ્ટ્રીમાં માનતા નથી પરંતુ હું બળવાખોર રહી છું. સ્પ્લિટ્સવિલામાં મારી સફર સુંદર હતી. પરંતુ તે શો પછી હું મારા જીવનના અંધકારમય તબક્કામાં ચાલી ગઈ. તે ખરેખર ખરાબ હતું. હું એક અંધકારથી ઘેરાયેલી હતી જેમાંથી બહાર નીકળવા માટે મેં ઘણો સંઘર્ષ કર્યો. આજે હું અહીં એક કોમ્યુનિટી મેનેજર, સર્જક-પ્રેન્યોર, ઉદ્યોગસાહસિક તરીકે ઉભી છું અને મને વાંચન, લેખન અને ટેટૂ કરાવવાનો શોખ છે.'

ભૂમિકાએ આગળ કહ્યું હતું કે, 'મેં કેટલાક વીડિયો બનાવ્યા છે જે ઈરાદાપૂર્વકના નથી. એક વીડિયો છે જેમાં હું બીજી છોકરીને કિસ કરી રહી છું. જ્યારે અન્ય એક એક વીડિયોમાં હું કપડાં ઉતારી રહી છું. મેં આ બધું લાઇમલાઇટ માટે કર્યું હતું. મેં સ્પ્લિટ્સવિલા પછી લોન લીધી હતી. મને લાઇમલાઇટ અને પૈસા પસંદ હતા. પરંતુ તે વીડિયો લીક થયો હતો. જ્યારે તે વીડિયો પ્રાઈવેટ અને એક્સ્લ્યૂઝિવ હતાં. પરંતુ કોઈએ તે વીડિયો લીક કરી દીધા હતા.

ભૂમિકાએ વધુમાં ઉમેર્યું હતું કે, તે એક એપ હતી અને મેં પૈસા માટે કર્યું હતું. હું મારા માતાપિતાનો સામનો ના કરી શકી. હું દરેક બાબતને ખૂબ જ હળવાશથી લેતી હતી અને ઈન્ડસ્ટ્રીમાં મને માર્ગદર્શન આપનાર કોઈ નહોતું. હું માત્ર પૈસા પાછળ દોડતો હતો. હવે હું મજબૂત રીતે પાછા ફરવાનો પ્રયાસ કરી રહ્યો છું. અભિનેત્રી રિયા ચક્રવર્તીએ ભૂમિકાની દર્દનાક કહાની સાંભળીને સપોર્ટ કર્યો હતો. જ્યારે શોના મેન્ટર સોનુ સૂદે પણ રિયાને તે એપ્લિકેશનને પ્રતિબંધિત કરવા અને તેને સમર્થન આપવા જણાવ્યું હતું.

રિયાલિટી શૉની રનરઅપ રહી ચૂકી છે Rhea Chakraborty, બૉલીવુડમાં એન્ટ્રી બાદ હજુ પણ ચાલુ છે એક્ટ્રેસનો સ્ટ્રાગલ

રિયા ચક્રવર્તીએ પોતાની કેરિયરની શરૂઆત વર્ષ 2009થી કરી હતી. તે સમયે તેને એમટીવીના એક રિયાલિટી શૉમાં ભાગ લીધો હતો. બૉલીવુડ અભિનેત્રી રિયા ચક્રવર્તી લાંબા સમય બાદ રૉડીઝ 19માં જોવા મળશે. સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ બાદ તે લગભગ સ્ક્રીન પરથી ગાયબ થઈ ગઈ હતી. હવે તે પરત ફરી રહી છે. રિયા ચક્રવર્તીએ પોતાની કેરિયરની શરૂઆત વર્ષ 2009થી કરી હતી. તે સમયે તેને એમટીવીના એક રિયાલિટી શૉમાં ભાગ લીધો હતો. શૉનું નામ હતું- TVS Scooty Teen Diva. આ શૉથી તેને નાની ઉંમરમાં જ મોટી લોકપ્રિયતા મળી ગઇ હતી. આ પછી તેને MTVમાં જ VJ બનવાનો મોકો મળ્યો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad: લોકસભા ચૂંટણી પહેલા રાજ્યમાં 10 IPS અને 2 SPS અધિકારીઓની બદલી
Ahmedabad: લોકસભા ચૂંટણી પહેલા રાજ્યમાં 10 IPS અને 2 SPS અધિકારીઓની બદલી
Elections 2024: હરિયાણાની 8 બેઠકો માટે કોંગ્રેસે ઉમેદવારોના નામ કર્યા જાહેર,કુમારી શૈલજા અને દીપેન્દ્ર હુડાને મળી ટિકિટ
Elections 2024: હરિયાણાની 8 બેઠકો માટે કોંગ્રેસે ઉમેદવારોના નામ કર્યા જાહેર,કુમારી શૈલજા અને દીપેન્દ્ર હુડાને મળી ટિકિટ
SRH vs RCB: સતત 6 હાર બાદ RCBની જોરદાર વાપસી, હૈદરાબાદને 35 રને હરાવ્યું
SRH vs RCB: સતત 6 હાર બાદ RCBની જોરદાર વાપસી, હૈદરાબાદને 35 રને હરાવ્યું
ICICI બેંકની મોબાઇલ એપ પર બીજાના ક્રેડિટ કાર્ડની સંવેદનશિલ વિગતો જોવા મળતા મચ્યો હડકંપ
ICICI બેંકની મોબાઇલ એપ પર બીજાના ક્રેડિટ કાર્ડની સંવેદનશિલ વિગતો જોવા મળતા મચ્યો હડકંપ
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Hun To Bolish : ભાજપના ધારાસભ્યની પોલીસને ધમકી । abp AsmitaHun To Bolish : નેતા-અધિકારીઓના પાપનો ખુલાસો । abp AsmitaGujarat News । ગુજરાત મીડિયા ક્લબની આવકારદાયક પહેલBhavnagar News । એક સપ્તાહ પહેલા જૂની અદાવતમાં થયેલી મારામારીની ઘટનામાં ઇજાગ્રસ્તનું થયું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: લોકસભા ચૂંટણી પહેલા રાજ્યમાં 10 IPS અને 2 SPS અધિકારીઓની બદલી
Ahmedabad: લોકસભા ચૂંટણી પહેલા રાજ્યમાં 10 IPS અને 2 SPS અધિકારીઓની બદલી
Elections 2024: હરિયાણાની 8 બેઠકો માટે કોંગ્રેસે ઉમેદવારોના નામ કર્યા જાહેર,કુમારી શૈલજા અને દીપેન્દ્ર હુડાને મળી ટિકિટ
Elections 2024: હરિયાણાની 8 બેઠકો માટે કોંગ્રેસે ઉમેદવારોના નામ કર્યા જાહેર,કુમારી શૈલજા અને દીપેન્દ્ર હુડાને મળી ટિકિટ
SRH vs RCB: સતત 6 હાર બાદ RCBની જોરદાર વાપસી, હૈદરાબાદને 35 રને હરાવ્યું
SRH vs RCB: સતત 6 હાર બાદ RCBની જોરદાર વાપસી, હૈદરાબાદને 35 રને હરાવ્યું
ICICI બેંકની મોબાઇલ એપ પર બીજાના ક્રેડિટ કાર્ડની સંવેદનશિલ વિગતો જોવા મળતા મચ્યો હડકંપ
ICICI બેંકની મોબાઇલ એપ પર બીજાના ક્રેડિટ કાર્ડની સંવેદનશિલ વિગતો જોવા મળતા મચ્યો હડકંપ
RCB 250th IPL Match: આજે IPLમાં 250મી મેચ રમવા ઉતરશે RCB, હૈદરાબાદ સામે રચશે ઈતિહાસ
RCB 250th IPL Match: આજે IPLમાં 250મી મેચ રમવા ઉતરશે RCB, હૈદરાબાદ સામે રચશે ઈતિહાસ
T20 WC:   ​​હરભજન સિંહે ટી20 વર્લ્ડ કપ માટે પસંદ કરી 15 સભ્યોની ટીમ, હાર્દિકની જગ્યાએ આ ધાકડ ખેલાડીને આપ્યું સ્થાન
T20 WC: ​​હરભજન સિંહે ટી20 વર્લ્ડ કપ માટે પસંદ કરી 15 સભ્યોની ટીમ, હાર્દિકની જગ્યાએ આ ધાકડ ખેલાડીને આપ્યું સ્થાન
Mughal Emperors: બાબરથી લઈને બહાદુર શાહ સુધી, જાણો કેટલા ભણેલા હતા મુઘલ સમ્રાટો
Mughal Emperors: બાબરથી લઈને બહાદુર શાહ સુધી, જાણો કેટલા ભણેલા હતા મુઘલ સમ્રાટો
SRH vs RCB: 'સેલ્ફીશ' છે વિરાટ, 43 બોલમાં 51 બનાવવા પર થયો ટ્રોલ, ફેન્સે કહ્યું- 'ટૂક ટૂક કોહલી' કહીને ઉડાવી મજાક
SRH vs RCB: 'સેલ્ફીશ' છે વિરાટ, 43 બોલમાં 51 બનાવવા પર થયો ટ્રોલ, ફેન્સે કહ્યું- 'ટૂક ટૂક કોહલી' કહીને ઉડાવી મજાક
Embed widget