શોધખોળ કરો

Tejasswi Prakash અને Karan Kundrraનું બ્રેકઅપ! જણાવ્યું- કેમ લેવો પડ્યો નિર્ણય

Tejasswi Prakash On Her Breakup: ટીવી અભિનેત્રી તેજસ્વી પ્રકાશે આખરે બ્રેકઅપનો નિર્ણય લીધો છે. તેણે સોશિયલ મીડિયા પર પોતાના કેપ્શન દ્વારા પોતાના દિલની વાત કરી.

Tejasswi Prakash On Her Breakup: ટીવી અભિનેત્રી તેજસ્વી પ્રકાશ નાના પડદા પર પ્રભુત્વ જમાવી રહી છે. હાલમાં તે સૌથી વધુ ફી વસૂલતી સેલિબ્રિટીની યાદીમાં સામેલ છે. 'બિગ બોસ 15'ની વિનર બન્યા બાદ તે 'નાગિન 6'માં જોવા મળી હતી. તેજસ્વી તેની કારકિર્દીમાં સારું કામ કરી રહી છે. તેની લવ લાઈફ પણ સારી ચાલી રહી છે. અભિનેત્રી 'બિગ બોસ' ફેમ કરણ કુન્દ્રાને ડેટ કરી રહી છે. આ દરમિયાન અભિનેત્રીના બ્રેકઅપનો વીડિયો હેડલાઇન્સ બની રહ્યો છે.

તેજસ્વીએ બ્રેકઅપ કર્યું

તેજસ્વી પ્રકાશે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. વીડિયો શેર કરતા તેજસ્વીએ કહ્યું છે કે, તેણે બ્રેકઅપનો નિર્ણય લીધો છે. જો તમે વિચારી રહ્યા છો કે તેજાએ કરણ કુન્દ્રા સાથે બ્રેકઅપ કર્યું છે, તો તમે ખોટા છો કારણ કે તેનું કેપ્શન કંઈક બીજું કહી રહ્યું છે. અભિનેત્રીના કહેવા પ્રમાણે, તેણે ખીલ સાથે બ્રેકઅપ કરવાનો નિર્ણય લીધો છે.

View this post on Instagram
 
A post shared by Tejasswi Prakash (@tejasswiprakash)

તેજસ્વી-કરણ હંમેશા એકબીજાને કરે છે સપોર્ટ

કરણ અને તેજસ્વીની મુલાકાત 'બિગ બોસ 15'માં થઈ હતી. અહીં જ બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો અને તેઓ મિત્રોમાંથી કપલ બની ગયા. બંને પોતાની ક્યૂટ કેમેસ્ટ્રીના કારણે લોકોનું ધ્યાન ખેંચવામાં હંમેશા સફળ રહે છે. તેઓ ગ્લેમર વર્લ્ડના બેસ્ટ કપલ્સમાંથી એક છે. વેકેશન એકસાથે સેલિબ્રેટ કરવાથી લઈને એકબીજા સાથે રોમેન્ટિક પિક્ચર્સ અને વીડિયો શેર કરવા સુધી બંને કપલ ગોલ કરવાની કોઈ તક ચૂકતા નથી. ચાહકો તેને પ્રેમથી તેજરન કહે છે.

View this post on Instagram
 
A post shared by Tejasswi Prakash (@tejasswiprakash)

View this post on Instagram
 
A post shared by Karan Kundrra (@kkundrra)

તેજસ્વી-કરણનો વર્કફ્રન્ટ

તેજસ્વી પ્રકાશ હાલમાં એકતા કપૂરના શો 'નાગિન 6'માં જોવા મળે છે. આ દરમિયાન અભિનેત્રીએ ફિલ્મોમાં પણ પોતાનો ચાર્મ દેખાડવાનો શરૂ કરી દીધો છે. ગયા મહિને તેજસ્વીએ મરાઠી ફિલ્મ 'મન કસ્તુરી રે'થી મરાઠી ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કર્યું હતું. તો બીજી તરફ કરણ કુન્દ્રાએ 'બિગ બોસ'માંથી બહાર આવ્યા પછી 'લોક અપ' અને 'ડાન્સ દીવાને જુનિયર્સ' જેવા શો હોસ્ટ કર્યા. હવે તે પોતાના નવા પ્રોજેક્ટ પર કામ કરી રહ્યો છે.

ટોપ સ્ટોરી

ભાવનગર લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક વધીને 9 થયો: રાજ્યભરમાં મીથેનોલના સ્ટોક પર દરોડા, મોરબીમાં દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ

FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ

8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 

Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક વધીને 9 થયો: રાજ્યભરમાં મીથેનોલના સ્ટોક પર દરોડા, મોરબીમાં દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ
ભાવનગર લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક વધીને 9 થયો: રાજ્યભરમાં મીથેનોલના સ્ટોક પર દરોડા, મોરબીમાં દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 

BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત

Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે

Weather Forecast: દેશના 17 રાજ્યોમાં આજે ગાજવીજ સાથે વરસશે વરસાદ, IMDનું એલર્ટ

Embed widget