શોધખોળ કરો

Bigg Boss 17નું પ્રથમ ટીઝર આઉટ, સલમાન ખાનનો નવો અવતાર જોઇ ફેન્સ ચોંકી ઉઠ્યા

Bigg Boss 17: આ ટીઝરમાં સલમાન ખાન તેના નવા લૂક સાથે જોવા મળી રહ્યો છે

Bigg Boss 17:  ફરી એકવાર બોલિવૂડના દબંગ ખાન એટલે કે સલમાન ખાન રિયાલિટી શો બિગ બોસ સીઝન 17થી કમબેક કરી રહ્યો છે. આજે બિગ બોસ 17નો પ્રથમ પ્રોમો ટીઝર રિલીઝ કર્યું છે. આ ટીઝર જોયા પછી જે વાતની સૌથી વધુ ચર્ચા થઈ રહી છે તે છે સલમાન ખાનના નવા લૂકની. આ ટીઝરમાં સલમાન ખાન તેના નવા લૂક સાથે જોવા મળી રહ્યો છે.

View this post on Instagram
 
A post shared by ColorsTV (@colorstv)

બિગ બોસ 17ના ટીઝરમાં સલમાન ખાનનો નવો લુક

આ ટીઝરમાં સલમાન ખાન કહેતો જોવા મળી રહ્યો છે કે, "અત્યાર સુધી અમે અમારા બિગ બોસની માત્ર આંખો જ જોઈ છે, હવે અમે બિગ બોસના ત્રણ અવતાર જોઈશું, દિલ, દિમાગ અને દમ – હાલ માટે હું આટલું જ કહી શકું છું.                                 

કલર્સ ટીવીના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર આ રસપ્રદ ટીઝર શેર કરતી વખતે તેણે કેપ્શન આપ્યું હતું કે, "આ વખતે બિગ બોસ એક અલગ રંગ બતાવશે, જેને જોઈને તમે બધા દંગ રહી જશો. બિગ બોસ 17 જલ્દી જ જુઓ, ફક્ત કલર્સ પર...                 

શોના ભવ્ય પ્રીમિયરની તારીખ જાહેર કરવામાં આવી નથી.

બિગ બોસ સીઝન 17 ફરી એકવાર તેના દર્શકોને આકર્ષવા માટે તૈયાર છે. શોના ગ્રાન્ડ પ્રીમિયરની તારીખ પ્રોમોની સાથે જાહેર કરવામાં આવી નથી, પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે તે 15 ઓક્ટોબરથી શરૂ થઈ શકે છે. સ્પર્ધકોને લઈને અનેક પ્રકારની અટકળો પણ લગાવવામાં આવી રહી છે. અત્યાર સુધી ઘણા ટીવી સેલેબ્સના નામ સામે આવ્યા છે.

કહેવામાં આવી રહ્યું છે કે કંવર ઢિલ્લોન પણ શોમાં એન્ટ્રી કરી શકે છે. આ સિવાય ખતરોં કે ખિલાડી 13 ફેમ અરિજિત તનેજા, જિયા માનિક, કનિકા માન, સુનંદા શર્મા પણ બિગ બોસ 17નો ભાગ બની શકે છે.             

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ

Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ

Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક

ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર

LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત

જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું

વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો

Embed widget