શોધખોળ કરો

Debina Bonnerjee Daughters: દેબિના બેનર્જીએ તેની બે પુત્રીઓના સુંદર ફોટા કર્યા શેર

Debina Bonnerjee Daughters:: ટીવી અભિનેત્રી દેબિના બેનર્જી હવે બે પુત્રીની માતા બની ગઈ છે. હાલમાં જ અભિનેત્રીએ તેની બંને પુત્રીઓ સાથે સુંદર ફોટા શેર કર્યા છે.

Debina Bonnerjee Daughter Photos: માતા બન્યા પછી દરેક સ્ત્રીનું જીવન હંમેશા માટે બદલાઇ જાય છે. તેનો આખો સમય તેના નાના જીવનની આસપાસ ફરે છે. ટીવી એક્ટ્રેસ દેબિના બેનર્જી જે હાલમાં જ બીજી વખત માતા બની છે તે પણ આ તબક્કામાંથી પસાર થઈ રહી છે. તે છેલ્લા 4-5 વર્ષથી માતા બનવાનો પ્રયાસ કરી રહી હતી. આખરે તેની પ્રાર્થના ભગવાને સાંભળી અને તેને એક નહી બે બે દીકરીઓની માતા બનવાનું સૌભાગ્ય સાંપડ્યું. અભિનેત્રીએ આ નવેમ્બરમાં જ બીજી પુત્રીને જન્મ આપ્યો છે. ત્યારે હવે અભિનેત્રીએ બંને દિકરીઓના અકે સાથે ફોટા શેર કર્યા છે.

View this post on Instagram
 
A post shared by Debina Bonnerjee (@debinabon)

દેબિના બેનર્જીએ બંને પુત્રીઓની તસવીરો શેર કરી

દેબિના બેનર્જીએ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બે ફોટા શેર કર્યા છે. એક ફોટામાં તેણી તેની મોટી પુત્રી લિયાના ચૌધરી સાથે જોવા મળી રહી છે. ફોટામાં લિયાના તેની માતા તરફ પ્રેમથી જોઈ રહી છે. લિયાનાના માથા પર લાલ કલરનો દુપટ્ટો ઓઢેલો છે. બીજા ફોટામાં દેબિનાની બંને પુત્રીઓ એકબીજાના હાથને પકડે છે. આ તસવીરો શેર કરતાં, દેબિના બેનર્જીએ કેપ્શન લખ્યું છે કે "તમે બંનેએ મારું હૃદય કાયમ માટે બદલી નાખ્યું છે. ચાહકો દેબિના બેનર્જીની બંને દીકરીઓની તસવીરો જોઈને ઘણા ખુશ લાગી રહ્યા છે અને કોમેન્ટ કરી પ્રેમ વરસાવી રહ્યા છે.

દેબિના બેનર્જીનું વ્યક્તિગત જીવન

દેબિના બેનર્જી અને તેના પતિ અને અભિનેતા ગુરમીત ચૌધરીએ 2011માં લગ્ન કર્યા હતા. લગ્નના 11 વર્ષ પછી આ દંપતીને એપ્રિલ 2022માં લિઆના ચૌધરીનું સ્વાગત કર્યું. દેબિના બેનર્જી અને ગુરમીત 11 નવેમ્બર 2022ના રોજ બીજી પુત્રીના માતાપિતા બન્યા. દેબિના બેનર્જીની બીજી ડિલિવરી તાત્કાલિક કરાવવી પડી હતી. અભિનેત્રીએ નાની પુત્રીનું નામ હજુ સુધી જાહેર કર્યું નથી. અભિનેત્રી કહે છે કે તેણે નામ પસંદ કર્યું છે. તે ટૂંક સમયમાં તેની જાહેરાત કરશે.

હાલમાં ટીવી અભિનેત્રી દેબિના બેનર્જી સોશિયલ મીડિયા પર માતા બન્યા પછી અનુભવો શેર કરી રહી છે.

ટોપ સ્ટોરી

બિહારમાં ગમખ્વાર હોનારત: ગંગામાં હોડી પલટી જતાં બાળકો સહિત 13 લોકોના મોત
બિહારમાં ગમખ્વાર હોનારત: ગંગામાં હોડી પલટી જતાં બાળકો સહિત 13 લોકોના મોત
ગુજરાતમાં 41 વર્ષથી કોંગ્રેસ હારી રહી છે: શું આ SIR નું પરિણામ છે? અમિત શાહનો સવાલ
ગુજરાતમાં 41 વર્ષથી કોંગ્રેસ હારી રહી છે: શું આ SIR નું પરિણામ છે? અમિત શાહનો સવાલ
GMC Election: ગાંધીનગર મનપામાં ભાજપની ભવ્ય જીત બાદ હવે કોણ બનશે નવા મેયર? આ 8 નામો વચ્ચે જોરદાર રેસ
GMC Election: ગાંધીનગર મનપામાં ભાજપની ભવ્ય જીત બાદ હવે કોણ બનશે નવા મેયર? આ 8 નામો વચ્ચે જોરદાર રેસ
5 રાજ્યોમાં ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ! ઉત્તરાખંડ પહોંચી પંચની ટીમ, જાણો મોટો પ્લાન
5 રાજ્યોમાં ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ! ઉત્તરાખંડ પહોંચી પંચની ટીમ, જાણો મોટો પ્લાન

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | જોડી નંબર વન
Hun To Bolish | હું તો બોલીશ | ગામમાં અંધારપટ કેમ ?
Gandhinagar Municipal Election Results : ગાંધીનગરના મનપાના આ વોર્ડમાં કોંગ્રેસની આખી પેનલની જીત
Gandhinagar Municipal Election Results : ગાંધીનગર મનપામાં AAPનો સફાયો! 32 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત
BIG News: UPI યુઝર્સને મોટી રાહત, પેમેન્ટ પર ચાર્જને લઈ સરકારનો મોટો નિર્ણય | UPI Transaction

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારમાં ગમખ્વાર હોનારત: ગંગામાં હોડી પલટી જતાં બાળકો સહિત 13 લોકોના મોત
બિહારમાં ગમખ્વાર હોનારત: ગંગામાં હોડી પલટી જતાં બાળકો સહિત 13 લોકોના મોત
ગુજરાતમાં 41 વર્ષથી કોંગ્રેસ હારી રહી છે: શું આ SIR નું પરિણામ છે? અમિત શાહનો સવાલ
ગુજરાતમાં 41 વર્ષથી કોંગ્રેસ હારી રહી છે: શું આ SIR નું પરિણામ છે? અમિત શાહનો સવાલ
GMC Election: ગાંધીનગર મનપામાં ભાજપની ભવ્ય જીત બાદ હવે કોણ બનશે નવા મેયર? આ 8 નામો વચ્ચે જોરદાર રેસ
GMC Election: ગાંધીનગર મનપામાં ભાજપની ભવ્ય જીત બાદ હવે કોણ બનશે નવા મેયર? આ 8 નામો વચ્ચે જોરદાર રેસ
5 રાજ્યોમાં ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ! ઉત્તરાખંડ પહોંચી પંચની ટીમ, જાણો મોટો પ્લાન
5 રાજ્યોમાં ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ! ઉત્તરાખંડ પહોંચી પંચની ટીમ, જાણો મોટો પ્લાન
મોદી સરકારના વધુ એક મંત્રીએ આપ્યું રાજીનામું, પીએમ મોદીને લખેલા પત્રમાં કર્યો મોટો ખુલાસો
મોદી સરકારના વધુ એક મંત્રીએ આપ્યું રાજીનામું, પીએમ મોદીને લખેલા પત્રમાં કર્યો મોટો ખુલાસો
નાણામંત્રીના એક નિવેદનથી શેરબજારમાં તોફાની તેજી: સેન્સેક્સ 1109 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,700 ને પાર
નાણામંત્રીના એક નિવેદનથી શેરબજારમાં તોફાની તેજી: સેન્સેક્સ 1109 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,700 ને પાર
શું એમએસ ધોની આઈપીએલ 2027માં રમશે? સીએસકેના સીઈઓ કાસી વિશ્વનાથને આપ્યો મોટો જવાબ
શું એમએસ ધોની આઈપીએલ 2027માં રમશે? સીએસકેના સીઈઓ કાસી વિશ્વનાથને આપ્યો મોટો જવાબ
સારવાર ખર્ચનું લિસ્ટ હવે હોસ્પિટલમાં લગાડવું પડશે: જાણો કેન્દ્રનો નવો નિયમ
સારવાર ખર્ચનું લિસ્ટ હવે હોસ્પિટલમાં લગાડવું પડશે: જાણો કેન્દ્રનો નવો નિયમ
Embed widget