શોધખોળ કરો

TVની 'પાર્વતી'એ કેમેરાની સામે કપડાં પહેરતાં પહેરતાં બતાવી દિલકશ અદા, વીડિયો વાયરલ

એક્ટ્રેસ પૂજા બેનર્જીએ સોશ્યલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે સૌથી અલગ લૂકમાં દેખાઇ રહી છે.

મુંબઇઃ નાના પડદા પર 'પાર્વતી'ની ભૂમિકા નિભાવીને ઘરે ઘરે પૉપ્યૂલર થઇ ચૂકેલી એક્ટ્રેસ પૂજા બેનર્જી ફરી એકવાર પોતાની અદાઓને લઇને ચર્ચામાં આવી છે. આમ તો પૂજાની એક્ટિંગની બધા દિવાના છે, પરંતુ આ વખતે તેને પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર વીડિયો શેર કરીને નવી એક્ટિંગ ફેન્સને બતાવી છે. 'પાર્વતી'નો રૉલ કરનારી એક્ટ્રેસ અસલ લાઇફમાં એકદમ બૉલ્ડ અને બિન્દાસ છે. તાજેતરમાં જ તેનો એક ગ્લેમરસ વીડિયો સામે આવ્યો છે જેમાં તે એકથી એક ચઢિયાતા પૉઝ આપી રહી છે.  

એક્ટ્રેસ પૂજા બેનર્જીએ સોશ્યલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે સૌથી અલગ લૂકમાં દેખાઇ રહી છે. ખાસ વાત છે કે, એક્ટ્રેસ આ વીડિયોમાં કપડાં પહેરતાં પહેરતાં એકથી એક શાનદાર અદાઓ બતાવી રહી છે. પોતાના લેટેસ્ટ વીડિયોમાં પૂજાએ લાઇટ ગ્રીન કલરનો સૂટ પહેરેલો છે, સાથે ટ્રાન્સપરન્ટ શ્રગ પહેરેલા છે અને કેમેરાની સામે ઠૂમકા લગાવતી દેખાઇ રહી છે.  

View this post on Instagram
 
A post shared by Puja Banerjee (@banerjeepuja)

પૂજાના આ વીડિયોના બેકગ્રાઉન્ડમાં સૉન્ગ વાગી રહ્યું છે.  એન્જિન કી સીજી મેં મારો મન ડોલે. આ વીડિયોને લાખો લાઇક્સ અને શેર મળી રહ્યાં છે. ફેન્સને આ વીડિયો ખુબ પસંદ આવી રહ્યો છે. પૂજા બેનર્જી હવે હૉસસ્ટાર પર પ્રસારિત થનારી અનુપમા નમસ્તે અમેરિકામાં દેખાવવાની છે. આ શૉમાં તે રિતિલાની ભૂમિકા નિભાવતી દેખાશે. 

View this post on Instagram
 
A post shared by Puja Banerjee (@banerjeepuja)

View this post on Instagram
 
A post shared by Puja Banerjee (@banerjeepuja)

View this post on Instagram
 
A post shared by Puja Banerjee (@banerjeepuja)

View this post on Instagram
 
A post shared by Puja Banerjee (@banerjeepuja)

View this post on Instagram
 
A post shared by Puja Banerjee (@banerjeepuja)

View this post on Instagram
 
A post shared by Puja Banerjee (@banerjeepuja)

View this post on Instagram
 
A post shared by Puja Banerjee (@banerjeepuja)

ટોપ સ્ટોરી

મુખ્ય ચૂંટણી કમિશનર સામે મોટો કેસ: સુપ્રીમ કોર્ટે તમામ અરજી સ્વીકારી, 27 ઓક્ટોબરે સુનાવણી

મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?

જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?

સોના-ચાંદીના ભાવમાં અચાનક કડાકોઃ સોનું ₹1.50 લાખ નીચે ગગડ્યું, જાણો આજના રેટ

વિડિઓઝ

Gujju Love Guru: ગુજ્જુ લવ ગુરુના પરિવારને મળશે નવું ઘર, ખજૂરભાઈએ કરાવ્યું ખાતમુહૂર્ત
Patan Politics: પાટણમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ! મહિલા કાર્યકરો પર શાહી ફેંકાતા હોબાળો
Patan | પાટણ જિલ્લા પંચાયતમાં ‘પતિરાજ’નો આરોપ! ઉપપ્રમુખની ખુરશી પર પતિ વજાભાઈ આયરનો વીડિયો વાયરલ
Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મુખ્ય ચૂંટણી કમિશનર સામે મોટો કેસ: સુપ્રીમ કોર્ટે તમામ અરજી સ્વીકારી, 27 ઓક્ટોબરે સુનાવણી
મુખ્ય ચૂંટણી કમિશનર સામે મોટો કેસ: સુપ્રીમ કોર્ટે તમામ અરજી સ્વીકારી, 27 ઓક્ટોબરે સુનાવણી
મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?
મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?
જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?
જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?
સોના-ચાંદીના ભાવમાં અચાનક કડાકોઃ સોનું ₹1.50 લાખ નીચે ગગડ્યું, જાણો આજના રેટ
સોના-ચાંદીના ભાવમાં અચાનક કડાકોઃ સોનું ₹1.50 લાખ નીચે ગગડ્યું, જાણો આજના રેટ
જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’

ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી

કોહલી-સેમસનનો રેકોર્ડ ધ્વસ્ત: અભિષેકે 18 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઈતિહાસ

અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન

Embed widget