પુજા બેનર્જીએ બિકીની પહેરીને લગાવી આગ, સિઝલિંગ લૂકને જોઇને ફેન્સ રહી ગયા દંગ, જુઓ
પુજા બેનર્જીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી છે, જેમાં તે નિયૉન કલરની બિકીની પહેરીને દેખાઇ રહી છે. બિકીનીમાં પુજા ((Puja Banerjee In Bikini)નો સિઝલિંગ અવતાર દેખાઇ રહ્યો છે.
મુંબઇઃ ટીવી સ્ટાર પુજા બેનર્જી (Puja Banerjee) ફરી એકવાર પોતાની તસવીરોને લઇને ચર્ચામાં આવી છે. આ વખતે પુજાએ બિકીની લુકમાં ફેન્સનુ દિલ જીતી લીધુ છે. પુજા બેનર્જી ટીવીની જાણીતી એક્ટ્રેસીસમાંની એક છે. પુજા એ દેવો કે દેવ મહાદેવ (Devon Ke Dev Mahadev) થી ઘરે ઘરે પૉપ્યુલારિટી મેળવી છે. તાજેતરમાં જ પુજા બેનર્જીએ પોતાનો પહેલીવાર હૉટ બિકીની લૂક શેર કરીને બધાને ચોંકાવી દીધા છે.
પુજા બેનર્જીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી છે, જેમાં તે નિયૉન કલરની બિકીની પહેરીને દેખાઇ રહી છે. બિકીનીમાં પુજા ((Puja Banerjee In Bikini)નો સિઝલિંગ અવતાર દેખાઇ રહ્યો છે. તસવીરમાં પુજા પુલના કિનારે બિકીની પહેરીને ઉભી રહી છે, અને ગૉગલ્સ પહેરેલા છે. એટલુ જ નહીં વાળને છુટા રાખીને જબરદસ્ત પૉઝ આપતી દેખાઇ રહી છે. પુજાની આ તસવીરો પર ફેન્સ પણ જબરદસ્ત રીતે કૉમેન્ટ કરી રહ્યાં છે.
ટીવીની 'પાર્વતી'એ પાતળી કમર લચકાવીને બતાવ્યા કિલર મૂવ્સ, અત્યાર સુધીનો આ સિઝલિંગ લૂક જોઇને ફેન્સ પણ ચોંક્યા, જુઓ વીડિયો
થોડાક દિવસો પહેલા પુજા બેનર્જીઓ ડાન્સ વીડિયો શેર કર્યો હતો, તે પણ ખુબ વાયરલ થયો હતો. પુજાએ એક એવો વીડિયો શેર કર્યો હતો, જેને બધાનુ ધ્યાન ખેંચ્યુ હતુ. પૂજા બેનર્જી (Puja BanerjeeVideo)એ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કરતા કેપ્શનમાં લખ્યું હતુ- પોતાના દોસ્તો સાથે જરૂર ટ્રાય કરો.....
View this post on Instagram
પૂજા બેનર્જી વીડિયોમાં પતલી કમરીયા ગીત પર જબરદસ્ત ઠુમકા લગાવતી દેખાઇ રહી હતી. વીડિયોમાં તે માત્ર પૂજા (Puja Banerjee Latest Video)ના ગીતના બોલ પર થિરકતી જ જોવા મળી હતી. એવુ નથી તે ડેનિમ જીન્સની સાથે બ્રાલેટમાં જોઇ ફેન્સ પણના પણ હોશ ઉડી ગયા હતા. આમાં તે ફ્રેન્ડ સાથે ઠુમકા લગાવતી દેખાઇ રહી હતી. આ પહેલા પૂજા બેનર્જી (Puja Banerjee)એ ટ્રાન્સપરન્ટ ટૉપમાં ફોટો શેર કરીને ખલબલી મચાવી દીધી હતી.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram