શોધખોળ કરો

'તારક મહેતા કા....' માં દિશા વાકાણી- દયા ભાભીની થશે વાપસી? જાણો પાછી લાવવા માટે શું ગોઠવાયુ પ્લાનિંગ....

તાજેતરમાં જ એક એપિસૉડમાં બતાવવામાં આવ્યુ હતુ તેના પરથી લાગી રહ્યું છે કે દિશા વાકાણીની વાપસી થઇ શકે છે. મેકર્સ પણ શૉમાં દિશાની વાપસી અંગે વિચાર કરી રહ્યાં છે

મુંબઇઃ ટીવીનો સૌથી પૉપ્યૂલર શૉ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માને લઇને છેલ્લા કેટલાય મહિનાઓથી ચર્ચા ચાલી રહી છે કે દયા ભાભી ઉર્ફે દિશા વાકાણી વાપસી કરી રહ્યાં છે. પરંતુ તેના અંગે જુદાજુદા રિપોર્ટ છે. કેટલાકમાં ફીને લઇને કહેવાઇ રહ્યું છે તો કેટલાકમાં અન્ય એક્ટ્રેસની દયા ભાભીનો રૉલ કરવા માટે શોધળોળ ચાલી રહી છે. ગોઠવાયુ દિશા વાકાણીની વાપસીનો જબરદસ્ત પ્લાનિંગ..... તાજેતરમાં જ એક એપિસૉડમાં બતાવવામાં આવ્યુ હતુ તેના પરથી લાગી રહ્યું છે કે દિશા વાકાણીની વાપસી થઇ શકે છે. મેકર્સ પણ શૉમાં દિશાની વાપસી અંગે વિચાર કરી રહ્યાં છે. એક એપિસૉડ પ્રમાણે, સુંદર પોતાના મિત્રોને જેઠાલાલને ઘરે લઇને આવે છે, બાબુજી, જેઠાલાલ અને ટપ્પુને દયાબેનની યાદ આવે છે, સુંદર આ દરમિયાન દયાનો એક લેટર આપે છે, જે દયાએ મોકલાવ્યો છે. જેઠાલાલ આ લેટર વાંચવાનુ શરૂ કરે છે, જેમાં દયાની વાપસી અંગે બતાવવામા આવ્યુ છે. આમાં દયાની ઝલક બતાવવામાં આવી છે, અને જેઠાલાલ અને ટપ્પુ સહિતના લોકો ભાવુક થઇ જાય છે. આ રીતે મેકર્સે પણ દયા બેનની વાપસી અંગે પ્લાનિંગ ગોઠવી લીધુ હોય એમ લાગી રહ્યું છે.
જોકે, દિશાની આ હાજરી માત્ર થોડાક સમય માટેની જ છે. વળી કેટલાક લોકોનુ માનવુ છે કે દિશાએ સીરિયલ માટે શૂટિંગ શરૂ કરી દીધુ છે. જોકે હવે સત્ય મેકર્સ જ જાણે છે. અગાઉ પણ નવરાત્રી એક એપિસૉડમાં દયાની વાપસીને જબરદસ્ત સ્નિપેટ્સ દ્વારા દર્શાવવામાં આવી હતી.
છેલ્લા કેટલાય એપિસૉડમાં દયાનો વારંવાર ઉલ્લેખ થયો છે, અને સુંદરે જેઠાલાલને વાયદો કર્યો છે કે તે બહેન દયાને બહુ જલ્દી પાછી લાવશે. હવે ફેન્સ પણ આશા રાખી રહ્યાં છે કે દિશા વાસ્તવમાં શૉમાં આવશે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

એક પાયલટને બચાવવા માટે મોકલ્યા 155 એરક્રાફ્ટ, ટ્રમ્પે આપી ઈરાનમાં સૈન્ય મિશનની તમામ જાણકારી

Delhi High Court: કારનો દરવાજો ખોલતા સમયે દુર્ઘટના થાય તો કોણ હશે જવાબદાર? દિલ્હી હાઈકોર્ટે આપ્યો આ આદેશ

IPL 2026: આઈપીએલ 2026ના પ્રથમ સપ્તાહમાં આ 5 સ્ટાર ખેલાડીઓ રહ્યા ફ્લોપ, ટીમમાંથી બહાર થવાનો ખતરો!

Iran US War: ટ્રમ્પે પણ ઈરાનની તાકાતનો કર્યો સ્વીકાર, કહ્યું-
Iran US War: ટ્રમ્પે પણ ઈરાનની તાકાતનો કર્યો સ્વીકાર, કહ્યું- "દુશ્મન શક્તિશાળી છે." યુદ્ધ સમાપ્ત કરવા અંગે શું કહ્યું?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : અપમાનની રાજનીતિ!
Amreli BJP : અમરેલી ભાજપમાં ભડકો, હેમાશ્રીબેન રાદડિયાનું રાજીનામું
US Israel Iran War Update : મહાયુદ્ધનો આવી શકે છે અંત, પ્રસ્તાવ પર સહમતિ તો 15-20 દિવસમાં યુદ્ધવિરામ
Hun To Bolish: હું તો બોલીશ : રૂપિયા રળવાની રાજનીતિ!
Harsh Sanghavi : હારનું મંથન કરવાના બદલે કોંગ્રેસ ગુજરાતીઓને ગાળો આપે છે

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
એક પાયલટને બચાવવા માટે મોકલ્યા 155 એરક્રાફ્ટ, ટ્રમ્પે આપી ઈરાનમાં સૈન્ય મિશનની તમામ જાણકારી
એક પાયલટને બચાવવા માટે મોકલ્યા 155 એરક્રાફ્ટ, ટ્રમ્પે આપી ઈરાનમાં સૈન્ય મિશનની તમામ જાણકારી
Delhi High Court: કારનો દરવાજો ખોલતા સમયે દુર્ઘટના થાય તો કોણ હશે જવાબદાર? દિલ્હી હાઈકોર્ટે આપ્યો આ આદેશ
Delhi High Court: કારનો દરવાજો ખોલતા સમયે દુર્ઘટના થાય તો કોણ હશે જવાબદાર? દિલ્હી હાઈકોર્ટે આપ્યો આ આદેશ
IPL 2026: આઈપીએલ 2026ના પ્રથમ સપ્તાહમાં આ 5 સ્ટાર ખેલાડીઓ રહ્યા ફ્લોપ, ટીમમાંથી બહાર થવાનો ખતરો!
IPL 2026: આઈપીએલ 2026ના પ્રથમ સપ્તાહમાં આ 5 સ્ટાર ખેલાડીઓ રહ્યા ફ્લોપ, ટીમમાંથી બહાર થવાનો ખતરો!
Iran US War: ટ્રમ્પે પણ ઈરાનની તાકાતનો કર્યો સ્વીકાર, કહ્યું-
Iran US War: ટ્રમ્પે પણ ઈરાનની તાકાતનો કર્યો સ્વીકાર, કહ્યું- "દુશ્મન શક્તિશાળી છે." યુદ્ધ સમાપ્ત કરવા અંગે શું કહ્યું?
Air India CEO Resigns: એર ઈન્ડિયાના CEOએ આપ્યું રાજીનામું, જાણો કેમ અચાનક લીધો આટલો મોટો નિર્ણય?

ગુજરાતમાં પેટ્રોલ, ડીઝલ અને ગેસની હાલમાં શું છે સ્થિતિ? સરકારે આપ્યો મોટો રિપોર્ટ

નોન સ્ટિક વાસણમાં ખાવાનું બનાવતા હોવ તો ચેતી જજો, નાના સ્ક્રેચથી પણ કેન્સર અને વંધ્યત્વનું છે જોખમ

ટ્રમ્પની ખતરનાક ધમકી: ‘એક રાતમાં આખા ઈરાનનો ખાતમો કરી શકીએ’, આવતીકાલે જ હુમલો...

Embed widget