શોધખોળ કરો

ટીવીની આ પૉપ્યુલર સીરિયલનુ શૂટિંગ ચાલતુ હતુ ને સેટ પર અચાનક લાગી ગઇ આગ, જાણો વિગતે

'કુમકુમ ભાગ્ય' સીરિયલનુ શૂટિંગ મુંબઇના ચાંદીવલી વિસ્તારમાં આવેલા કિલિક નિક્સૉન સ્ટૂડિયોમાં થઇ રહ્યું હતુ, આ દરમિયાન અચાનક સેટ પર આગ લાગી ગઇ હતી. આગ લાગવાનુ કારણ શોર્ટ સર્કિટ હોવાનુ બતાવવામાં આવી રહ્યું છે

મુંબઇઃ ટીવી સીરિયલની વધુ એક સીરિયલના સેટ પર આગ લાગવાની ઘટના સામે આવી છે. એકતા કપૂરની ડેલી સોપ 'કુમકુમ ભાગ્ય' પર શનિવારે આલ લાગી ગઇ હોવાના રિપોર્ટ છે. જોકે, કોઇ જાનહાનિ થયાના સમાચાર નથી. 'કુમકુમ ભાગ્ય' સીરિયલનુ શૂટિંગ મુંબઇના ચાંદીવલી વિસ્તારમાં આવેલા કિલિક નિક્સૉન સ્ટૂડિયોમાં થઇ રહ્યું હતુ, આ દરમિયાન અચાનક સેટ પર આગ લાગી ગઇ હતી. આગ લાગવાનુ કારણ શોર્ટ સર્કિટ હોવાનુ બતાવવામાં આવી રહ્યું છે. દૂર્ઘટના દરમિયાન શૂટિંગ ચાલી રહ્યુ હતુ, પણ બધા કલાકારો અને ક્રૂ મેમ્બરોને સુરક્ષિત સ્થાન પર ખસેડી દેવામાં આવ્યા હતા. શબ્બીર અહલુવાલિયા, સ્મૃતિ ઝા, મુગ્ધા ચાફેકર અને કૃષ્ણા કૌલ જેવા કલાકારો 'કુમકુમ ભાગ્ય' સીરિયલના કલાકારોમાંના એક છે. બાલાજી ટેલિફિલ્મની પૉપ્યુલર સીરિયલ છે. ટીવીની આ પૉપ્યુલર સીરિયલનુ શૂટિંગ ચાલતુ હતુ ને સેટ પર અચાનક લાગી ગઇ આગ, જાણો વિગતે
ખાસ વાત છે કે, લૉકડાઉન બાદ થોડાક દિવસોથી જ આ સીરિયલનુ ફરીથી શૂટિંગ શરૂ કરાયુ છે. સેટ પર ટીવી સીરિયલની આખી ટીમ બરાબર શૂટિંગ કરી રહી હતી. તે સમયે અચાનક આગ લાગી ગઇ હતી. કોરોના સંક્રમણથી બચવા માટે હાલ શૉ માટે 10 વર્ષથી નાની ઉંમરના બાળકો અને 60 વર્ષથી વધુ ઉમંરના વૃદ્ધોનુ શૂટિંગ નથી કરાવવામાં આવી રહ્યું. ટીવીની આ પૉપ્યુલર સીરિયલનુ શૂટિંગ ચાલતુ હતુ ને સેટ પર અચાનક લાગી ગઇ આગ, જાણો વિગતે
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'તારક મહેતા' ફેમ દિશા વાકાણીના પિતા ભીમ વાકાણીનું 84 વર્ષે નિધન, થલતેજમાં કરાશે અંતિમ સંસ્કાર
'તારક મહેતા' ફેમ દિશા વાકાણીના પિતા ભીમ વાકાણીનું 84 વર્ષે નિધન, થલતેજમાં કરાશે અંતિમ સંસ્કાર
ટીવીની આ પૉપ્યૂલર અભિનેત્રીએ ડાયરેક્ટર સાથે કરી સગાઇ, 11:11 ના શુભ મુહૂર્તે પહેરાવી વીંટી
ટીવીની આ પૉપ્યૂલર અભિનેત્રીએ ડાયરેક્ટર સાથે કરી સગાઇ, 11:11 ના શુભ મુહૂર્તે પહેરાવી વીંટી
જાપાનમાં ત્રણ મહિના બાદ રિલીઝ થશે પ્રભાસની 'ધ રાજા સાબ', જાણો શું છે મોટું કારણ ?
જાપાનમાં ત્રણ મહિના બાદ રિલીઝ થશે પ્રભાસની 'ધ રાજા સાબ', જાણો શું છે મોટું કારણ ?
Avatar Fire And Ash: ત્રીજા અઠવાડિયામાં એન્ટ્રી કરતાં જ ખરાબ થઈ 'અવતારઃ ફાયર એન્ડ એશ' ની હાલત, 15 માં દિવસે બસ આટલું કલેક્શન
Avatar Fire And Ash: ત્રીજા અઠવાડિયામાં એન્ટ્રી કરતાં જ ખરાબ થઈ 'અવતારઃ ફાયર એન્ડ એશ' ની હાલત, 15 માં દિવસે બસ આટલું કલેક્શન

વિડિઓઝ

Congress Candidates List : કોંગ્રેસની બીજી યાદીને લઈ સૌથી મોટા સમાચાર
BJP Candidate List : સૌરાષ્ટ્રમાં ટિકિટની વહેંચણીને લઈ ભાજપમાં ખેંચતાણ?
Hun To Bolish : હું તો બોલીશ : પનીરના નામે ફ્રોડ નહીં ચાલે!
Hun To Bolish : હું તો બોલીશ : દરેક ચૂંટણીમાં પાકિસ્તાન કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : ટિકિટ માટેના તિકડમ!

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમેરિકા-ઈરાન યુદ્ધવિરામ 24 કલાકમાં જ તૂટવાની અણી પર! ઈઝરાયેલના હુમલાથી ભડકેલા ઈરાને આપી હોર્મુઝ બંધ કરવાની ધમકી
અમેરિકા-ઈરાન યુદ્ધવિરામ 24 કલાકમાં જ તૂટવાની અણી પર! ઈઝરાયેલના હુમલાથી ભડકેલા ઈરાને આપી હોર્મુઝ બંધ કરવાની ધમકી
IPL 2026: શ્વાસ અધ્ધર કરી દે તેવી મેચ! ગુજરાત ટાઇટન્સની એક રનથી રોમાંચક જીત, રાહુલ-મિલરનું તોફાન એળે ગયું
IPL 2026: શ્વાસ અધ્ધર કરી દે તેવી મેચ! ગુજરાત ટાઇટન્સની એક રનથી રોમાંચક જીત, રાહુલ-મિલરનું તોફાન એળે ગયું
2029 થી સંસદ અને વિધાનસભાઓમાં મહિલાઓને મળશે 33% અનામત, કેબિનેટે આપી 3 બિલોને લીલી ઝંડી
2029 થી સંસદ અને વિધાનસભાઓમાં મહિલાઓને મળશે 33% અનામત, કેબિનેટે આપી 3 બિલોને લીલી ઝંડી
ઈરાન-અમેરિકા યુદ્ધવિરામથી સામાન્ય માણસને થશે મોટો ફાયદો: ફટાફટ લિસ્ટ બનાવી લો, આ વસ્તુઓ થવા જઈ રહી છે સસ્તી!
ઈરાન-અમેરિકા યુદ્ધવિરામ બાદ પેટ્રોલ-ડીઝલથી લઈને દાળ-શાકભાજી સુધીની આ વસ્તુઓ થશે સસ્તી
'ઈરાનને હથિયાર સપ્લાય કરનારા દેશો પાસેથી વસૂલશું 50% ટેરિફ' સીઝફાયર વચ્ચે ટ્રમ્પની મોટી જાહેરાત 
'ઈરાનને હથિયાર સપ્લાય કરનારા દેશો પાસેથી વસૂલશું 50% ટેરિફ' સીઝફાયર વચ્ચે ટ્રમ્પની મોટી જાહેરાત 
ભાજપમાં 'ભૂકંપ': પોતાની જ પાર્ટી વિરુદ્ધ મેદાને પડ્યા મનસુખ વસાવા, ટિકિટ ફાળવણીના નિયમો સામે ઉઠાવ્યા સવાલ
ભાજપમાં 'ભૂકંપ': પોતાની જ પાર્ટી વિરુદ્ધ મેદાને પડ્યા મનસુખ વસાવા, ટિકિટ ફાળવણીના નિયમો સામે ઉઠાવ્યા સવાલ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોને લઇને મોટા સમાચાર, 70% પૂર્વ કોર્પોરેટરોની ટિકિટ...
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોને લઇને મોટા સમાચાર, 70% પૂર્વ કોર્પોરેટરોની ટિકિટ...
શું ટ્રમ્પ ઝૂક્યા કે ઈરાને હાર માની? હોર્મુઝ સ્ટ્રેટથી લઈને સૈનિકોની વાપસી સુધીની આ રહી મોટી શરતો
શું ટ્રમ્પ ઝૂક્યા કે ઈરાને હાર માની? હોર્મુઝ સ્ટ્રેટથી લઈને સૈનિકોની વાપસી સુધીની આ રહી મોટી શરતો
Embed widget