શોધખોળ કરો

આ અભિનેતાએ મોડેલ પત્ની સાથે કરી મારજૂડ, પત્નીના શરીરનો કયો અંગ તુટી ગયો? જાણીને ચોંકી જશો

સ્વાતીએ પોલીસ ફરિયાદમાં આરોપ લગાવ્યો છે કે, સુદામા નગરના રહેવાસી કર્ણ શાસ્ત્રીએ 13 ફેબ્રુઆરી 2019ના રોજ તેની સાથે પ્રેમ લગ્ન કર્યાં હતા.

ભોપાલ: ઈન્દોરમાં એક અભિનેતા પર તેની મોડલ પત્નીએ અત્યંત ગંભીર આરોપ લગાવ્યો છે. મોડલે આરોપ લગાવ્યો છે કે, તેના અભિનેતા પતિએ તેને દહેજને લઈને એટલી હદે મારી હતી કે તેના કાનનો પદડો જ ફાટી ગયો હતો. એટલું જ નહીં મારપીટ બાદ પતિ તેને તરછોડી દીધી હતી. આ અભિનેતાએ મોડેલ પત્ની સાથે કરી મારજૂડ, પત્નીના શરીરનો કયો અંગ તુટી ગયો? જાણીને ચોંકી જશો પીડિતાનું નામ સ્વાતિ મેહરા છે. તે 30 વર્ષની છે અને મોડેલ છે. સ્વાતીએ પોલીસ ફરિયાદમાં આરોપ લગાવ્યો છે કે, સુદામા નગરના રહેવાસી કર્ણ શાસ્ત્રીએ 13 ફેબ્રુઆરી 2019ના રોજ તેની સાથે પ્રેમ લગ્ન કર્યાં હતા. આ અભિનેતાએ મોડેલ પત્ની સાથે કરી મારજૂડ, પત્નીના શરીરનો કયો અંગ તુટી ગયો? જાણીને ચોંકી જશો બંનેની મુલાકાત જૂન 2018માં મુંબઈમાં એક ફિલ્મના શૂટિંગ દરમિયાન થઈ હતી. આ ફિલ્મમાં કર્ણ મુખ્ય રોલમાં હતો. તેમની મિત્રતા લગ્નમાં પરિણમી હતી. ત્યાર બાદ લગ્નના બીજા જ મહિને પતિએ સ્વાતિ પાસે પૈસા માંગવાનું શરૂ કર્યું હતું. આ અભિનેતાએ મોડેલ પત્ની સાથે કરી મારજૂડ, પત્નીના શરીરનો કયો અંગ તુટી ગયો? જાણીને ચોંકી જશો સ્વાતિના જણાવ્યા પ્રમાણે, આ મામલે જ કર્ણએ તેની સાથે અનેકવાર મારપીટ કરી હતી. જેનાથી તેના કાનનો પડદો ફાટી ગયો હતો. સ્વાતિએ મુંબઈના ગોરેગાંવ પોલીસ સ્ટેશનમાં પતિ કર્ણ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે. આ અભિનેતાએ મોડેલ પત્ની સાથે કરી મારજૂડ, પત્નીના શરીરનો કયો અંગ તુટી ગયો? જાણીને ચોંકી જશો અભિનેતા અને આરોપી કર્ણનું કહેવું છે કે, સ્વાતિ મારાથી જુદી રહે છે. આ નિર્ણય અમારો સહમતિથી લેવાયો હતો. મેં આજ સુધી ક્યારેય સ્વાતિ પર હાથ જ ઉપાડ્યો નથી. તે મારી કારકિર્દી બરબાદ કરવા માંગે છે અને પરિવારને બદનામ કરવાનું ષડયંત્ર રચી રહી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Colombia Earthquake: કોલંબિયામાં ભૂકંપથી અનેક ઈમારતો ધરાશાયી, 80ના મોત બાદ ઈમરજન્સી જાહેર

આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ

વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ

સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news: જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Colombia Earthquake: કોલંબિયામાં ભૂકંપથી અનેક ઈમારતો ધરાશાયી, 80ના મોત બાદ ઈમરજન્સી જાહેર
Colombia Earthquake: કોલંબિયામાં ભૂકંપથી અનેક ઈમારતો ધરાશાયી, 80ના મોત બાદ ઈમરજન્સી જાહેર
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ

18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ

OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન

2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ

Embed widget