શોધખોળ કરો

યુપીનો ગરીબ ઘરનો છોકરો 'ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સર', જાણો ઈનામમાં મળ્યા કેટલા લાખ ને કઈ કાર? કોરીયાગ્રાફરને પણ મળ્યા લાખો

'ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સર'માં ટાઇગર ઉર્ફે અજય સિંહને જ્યાં 15 લાખ રૂપિયાનુ ઇનામ તો મળ્યુ પણ તેની કોરિયોગ્રાફર વર્તિકાને પણ 5 લાખ રૂપિયાને ચેક આપવામાં આવ્યો હતો

મુંબઇઃ રિયાલિટી શૉ ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સર શૉનો ખિતાબ ગુરુગ્રામના અજય ઉર્ફે ટાઇગર પૉપે જીતી લીધો છે. રવિવારે 22 નવેમ્બરે શૉનો ગ્રાન્ડ ફિનાલે થયો, જેમાં ટાઇગરે બાકી ફાઇનાલિસ્ટ્સને માત આપીને ગ્રાન્ડ ફિનાલે જીતી અને ટ્રૉફી પોતાના નામે કરી લીધી. આની સાથે જ તેને 15 લાખની પ્રાઇઝ મની અને એક એસયુવી કાર પણ ઇનામમાં મળી. 'ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સર'માં ટાઇગર ઉર્ફે અજય સિંહને જ્યાં 15 લાખ રૂપિયાનુ ઇનામ તો મળ્યુ પણ તેની કોરિયોગ્રાફર વર્તિકાને પણ 5 લાખ રૂપિયાને ચેક આપવામાં આવ્યો હતો. અજયને મારુતિ સુજુકી વિતારા બ્રેઝા કાર આપવામાં આવી. ફિનાલેમાં ટાઇગરનો મુકાબલો બાકીના ચાર ફાઇનાલિસ્ટ્સ મુકુલ જૈન, સુભ્રનિલ પૉલ, શ્વેતા વૉરિયર અને પરમદીપ સામે થયો હતો. કમ્પિટિશનમાં મુકુલે બીજુ સ્થાન અને શ્વેતાએ ત્રીજુ સ્થાન હાંસલ કર્યુ હતુ.
શૉના વિનર ટાઇગર પૉપની વાત કરીએ તો તે એનસીઆરના ગુરુગ્રામમાંથી આવે છે, તેને પોતાની જીતનો શ્રેય માને આપ્યો છે. ટાઇગરેના પૉપિંગ ડાન્સ ફોર્મ બેસ્ટ છે. ઓડિશન રાઉન્ડમાં તેને બેખયાલી ગીત પર એનિમેશન પૉપિંગ કરીને જજીસના દિલ જીતી લીધા હતા. તેને ડાન્સને જોતા પહેલા જજીસે ટાઇગરને એચડી પૉપર નામનુ ટાઇટલ આપી દીધુ હતુ તેને શૉમાં બીજા કમ્પિટિટર્સને મોટી ટક્કર આપતા ટ્રૉફી પર છેવટે કબજો જમાવી લીધો હતો.
ટાઇગર પૉપની જીત પર એક્ટ્રેસ મલાઇકા અરોડાએ કહ્યું- મને એ વાતનો આનંદ છે કે ટાઇગર પૉપ અમારી પહેલી સિઝન માટે વિજેતા બન્યો છે. ટાઇગર જે પણ કરે છે તે ઉત્કૃષ્ટ છે અને મને લાગે છે કે દર્શકોએ તેની આ ખુબી પર પોતાનો ફેંસલો આપ્યો છે. તે તમામ ટાઇગરને પ્રેમ કરે છે, અને ટાઇગર પણ આ સફળતાનો હકદાર છે, જે તેને આજે મેળવી છે. યુપીનો ગરીબ ઘરનો છોકરો 'ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સર', જાણો ઈનામમાં મળ્યા કેટલા લાખ ને કઈ કાર? કોરીયાગ્રાફરને પણ મળ્યા લાખો

ટોપ સ્ટોરી

VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  

અમેરિકામાં ભારતીય IT પ્રોફેશનલ્સને મોટો ઝટકો, ઇન્ફોસિસ સહિત 8 કંપની ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ

GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય

ઓટો માર્કેટમાં  Mahindra તહેલકો મચાવશે!  CNG SUV કરશે લોન્ચ, જાણો સંભવિત ફીચર્સ 

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન
Hun To Bolish | હું તો બોલીશ | ગરબામાં લક્ઝરીનો રંગ
Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  
VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  
અમેરિકામાં ભારતીય IT પ્રોફેશનલ્સને મોટો ઝટકો, ઇન્ફોસિસ સહિત 8 કંપની ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ
અમેરિકામાં ભારતીય IT પ્રોફેશનલ્સને મોટો ઝટકો, ઇન્ફોસિસ સહિત 8 કંપની ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
ઓટો માર્કેટમાં  Mahindra તહેલકો મચાવશે!  CNG SUV કરશે લોન્ચ, જાણો સંભવિત ફીચર્સ 
ઓટો માર્કેટમાં  Mahindra તહેલકો મચાવશે!  CNG SUV કરશે લોન્ચ, જાણો સંભવિત ફીચર્સ 
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા

IPL 2027 પહેલા ઋષભ પંતને મોટો ઝટકો, દિલ્હી કેપિટલ્સમાં નહી મળે આ જવાબદારી 

Suzuki ની નવી ઈલેક્ટ્રિક કાર, 310KM શાનદાર રેન્જ સાથે લોન્ચ થઈ

Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ

Embed widget